શોધખોળ કરો

કેન્દ્ર સરકારે રાજ્યોને કહ્યું- ફેબ્રુઆરીના પહેલા સપ્તાહથી ફ્રન્ટલાઈન હેલ્થ વર્કર્સને રસી આપવાનું કામ શરૂ કરો

ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહથી ફ્રન્ટલાઈન વર્કર્સને રસી લગાવવાની પ્રક્રિયા શરૂ કરવાની સલાહ આપી છે.

ભારતમાં કોરોના રસી લગાવવાનું અભિયાન શરૂ થઈ ગયું છે. પ્રથમ તબક્કામાં હેલ્થ વર્કર્સને રસી આપવાનું ચાલુ છે. જ્યારે હવે સરકારે કહ્યું છે કે ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહથી ફ્રન્ટલાઈન વર્કર્સને રસી આપવાનું કામ શરૂ થઈ જશે. સ્વસ્થ્ય મંત્રાલય અનુસાર, ફેબ્રુઆરીના મહિનાની શરૂઆતથી ફ્રન્ટલાઈન વર્કર્સને રસી આપવાનું કામ શરૂ થઈ જશે. શુક્રવારે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને તેની જાણકારી આપવામાં આવી છે. જણાવીએ કે, સરકારે કોવેક્સીન અને કોવિશિલ્ડ બન્ને રસીને મંજૂરી આપી છે. ટૂંકમાં જ શરૂ થશે ફ્રન્ટલાઈન વર્કર્સને રસી આપવાની પ્રક્રિયા એડિશનલ હેલ્થ સેક્રેટરી મોનહર અગનાનીએ કહ્યું કે, ‘અમે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને આ મામલે વાતચીત કરી લીધી છે. અમે તેમને ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહથી ફ્રન્ટલાઈન વર્કર્સને રસી લગાવવાની પ્રક્રિયા શરૂ કરવાની સલાહ આપી છે. અમે તેમને કહ્યું છે કે, ફ્રન્ટલાઈન વર્કર્સ અને હેલ્થ વર્કર્સ બન્નેને એક સાથે રસી આપવાનું કામ કરવું.’ 44 લાખથી વધારે લોકોને અપાઈ રસી મંત્રાલયે કહ્યું કે, શુક્રવારે સાંજે સાત કલાક સુધીમાં 44 લાખથી વધારે લોકોને રસી આપવામાં આવી છે. જોકે હજુ સુધી રસી આપવામાં આવેલ લોકોનો છેલ્લો રિપોર્ટ બનવાવાનો બાકી છે. મંત્રાલયે કહ્યું કે, રસીકરણ અભઇયાનના 14માં દિવસ સાંજે સાત કલાક સુધીમાં રસીકરણ બાદ સાઈડ ઇફેક્ટ થઈ હોય તેવી 213 સૂચના મળી છે. રિપોર્ટ અનુસાર, અત્યાર સુધી જે લોકોને રસી આપવામાં આવે છે તેમાં આંધ્ર પ્રદેશમાં 1,77,856, બિહારમાં 1,10,381, કેરળમાં 1,35,832, કર્ણાટકમાં 3,07,752, મધ્ય પ્રદેશમાં 2,22,193, મહારાષ્ટ્રમાં 2,57,173, તમિલનાડુમાં 97,126, દિલ્હામાં 48,008, ગુજરાતમાં 2,16,004, ઉત્તર પ્રદેશમાં 4,31,879 અને પશ્ચિમ બંગાળમાં 2,20,356 લોકો છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જમીનના જીવલેણ ઝઘડા !Hun To Bolish : હું તો બોલીશ : દર્દીઓને ચીરવાનો અને સરકારને ચૂનો લગાડવાનો પર્દાફાશAhmedabad Crime : ભુવાલડીમાં જમીન વિવાદમાં હથિયારો સાથે આતંક મચાવનાર 10 આરોપીઓની ધરપકડSurat Accident CCTV : સુરતમાં રોડની સાઇડમાં સાયકલ લઈ જતી વિદ્યાર્થિનીને ટ્રકે અડફેટે લેતા મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
WTC: ગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ટીમ ઈન્ડિયા રમી શકશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, આ છે સમીકરણ 
WTC: ગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ટીમ ઈન્ડિયા રમી શકશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, આ છે સમીકરણ 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
Embed widget