શોધખોળ કરો

થોડી વારમાં થશે ચંદ્રયાન-2નું લોન્ચિંગ, જુઓ Live સ્ટ્રીમિંગ

ઈસરોએ ગુરૂવારે ટ્વીટ કર્યું હતું કે ચંદ્રયાન 2ની લોન્ચિંગ 15 જુલાઈની રાત્રે 2.51 વાગ્યે થવાની હતી.

નવી દિલ્હીઃ ચંદ્રયાન 2નું લોન્ચિંગ આજે બપોરે 2.43 વાગ્યે થશે. ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંસ્થાન (ઈસરો)એ શનિવારે ચંદ્રયાન 2ની લોન્ચ રિહર્સલ પૂર્ણ કરી લીધી છે. ઈસરોના પૂર્વ પ્રમુખ એએસ કિરણ કુમારે કર્યું કે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. અમે સોમવારે ઈવેન્ટ માટે તૈયાર છીએ. ઈસરોએ ગુરૂવારે ટ્વીટ કર્યું હતું કે ચંદ્રયાન 2ની લોન્ચિંગ 15 જુલાઈની રાત્રે 2.51 વાગ્યે થવાની હતી, જે ટેકનિકલ ખામીને કારણે લોન્ચિંગ ટાળવામાં આવ્યું હતું. ઈસરોએ એક સપ્તાહની અંદર તમામ ટેકનિકલ ખામીઓને યોગ્ય કરી લીધી છે. લોન્ચિંગનું લાઈ સ્ટ્રીમિંગ જોવા ક્લિક કરો અહીં. ISROએ કર્યા આ 4 મહત્વપૂર્ણ ફેરફાર - ISROએ ચંદ્રયાન-2ની યાત્રાના દિવસ 6 દિવસ ઓછા કરી દીધા છે. તેને 54 દિવસથી ઘટાડીને 48 દિસવ કીર દીધા છે. વિલંબ બાદ પણ ચંદ્રયાન-2 6 સપ્ટેમ્બરે ચંદ્રના સાઉથ પોલ પર લેન્ડ કરશે. - ISROએ ચંદ્રયાન-2 માટે પૃથ્વીની ચારે તરફ અંડાકાર ચક્કરમાં ફેરફાર કર્યો છે, એપોજીમાં 60.4 કિમીનું અંતર આવી ગયું છે. - તેની સાથે જ ISROએ પૃથ્વીના ઓર્બિટમાં જવાનો સમય લગભગ એક મિનિટ વધારી દીધો છે. - બીજી તરફ, ચંદ્રયાન-2ની વેલોસિટીમાં 1.12 મીટર પ્રતિ સેકન્ડનો વધારો કરવામાં આવ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Today Weather: 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 

Fact Check: વિરોધ પ્રદર્શનમાં સામેલ થવા જંતર મંતર પહોંચ્યા હતા થલાપતિ વિજય? દિલ્હી પોલીસે જણાવ્યું સત્ય

સંસદ માર્ચ પહેલા જંતર-મંતર પર લાઠીચાર્જ, કોકરોચ જનતા પાર્ટીનું પહેલું રિએક્શન, કહ્યું- 'આ તો એકદમ...'

દિલ્હીમાં પ્રદર્શનકારીઓ પર પોલીસનો લાઠીચાર્જ, કેટલાક વિસ્તારોમાં મોબાઇલ ઇન્ટરનેટ સ્થગિત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જંગલી જાનવર જંગલમાં જ રહે
Hun To Bolish : હું તો બોલીશ : સ્પાના 'ખેલ'માં મિલકતની જપ્તી
Hun To Bolish : હું તો બોલીશ : તમારા બાળકો ઝેર ખાય છે?
Ambalal Patel Prediction: ગુજરાતમાં ક્યાં તૂટી પડશે 8 ઈંચ વરસાદ, અંબાલાલની ચોંકાવનારી આગાહી
CNG Price Hike : ફરી CNGના ભાવમાં વધારો , કેટલા વધ્યા ભાવ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: ઘુમામાં 9 કલાકમાં ફરી દીપડો દેખાતા લોકોમાં ફફડાટ,  બાળકોને અવાવરું જગ્યાએ ન જવા સૂચના
Ahmedabad: ઘુમામાં 9 કલાકમાં ફરી દીપડો દેખાતા લોકોમાં ફફડાટ,  બાળકોને અવાવરું જગ્યાએ ન જવા સૂચના
દિલ્હીમાં પ્રદર્શનકારીઓ પર પોલીસનો લાઠીચાર્જ, કેટલાક વિસ્તારોમાં મોબાઇલ ઇન્ટરનેટ સ્થગિત
દિલ્હીમાં પ્રદર્શનકારીઓ પર પોલીસનો લાઠીચાર્જ, કેટલાક વિસ્તારોમાં મોબાઇલ ઇન્ટરનેટ સ્થગિત
Today Weather: 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
Today Weather: 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
Anand News: આણંદમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ બાદ હત્યા, પોલીસ એન્કાઉન્ટરમાં આરોપી ઠાર

Gold Silver Rate: ₹4,000 મોંઘી થઈ ચાંદી, સોનાની કિંમતમાં પણ તેજી, જાણો લેટેસ્ટ રેટ 

ઘર પર સોલર પેનલ લગાવતા પહેલા જાણી લો પાંચ મોટા નુકસાન! પછી થશે પસ્તાવો

8th Pay Commission : કેન્દ્રિય કર્મચારીઓના ગ્રેડ પે લેવલ્સના વિલયની માંગ, જાણો સેલેરીમાં વધારાનું ગણિત

Embed widget