શોધખોળ કરો

વર્ષના પ્રથમ દિવસે ISRO ચીફની જાહેરાત- ચંદ્રયાન-3ને મળી લીલી ઝંડી, આગામી વર્ષે થશે લોન્ચ

ચંદ્રયાન-2ને લઈને ઇન્ડિય સેપ્સ રિસર્ચ ઓર્ગેનાઈઝેન (ઈસરો)ના પ્રમુખ કે. સિવને બુધવારે પ્રેસ કોન્ફરન્સ કરી હતી.

નવી દિલ્હીઃ ભારત સરકારે ચંદ્રયાન-3ને લીલી ઝંડી આપી દીધી છે. ઇસરો પ્રમુખ કે. સિવને પ્રસ કોન્ફરન્સ કરી આ વાતની જાણકારી આપી છે. તેમણે કહ્યું કે, તેનો પ્રોજેક્ટ તૈયાર થઈ ગયો છે અને ચંદ્રયાન-3ને આગામી વર્ષે 2021માં લોન્ચ કરવામાં આવી શકે છે. આ દરમિયાન તેમણે ગગનયાન પ્રોજેક્ટ વિશે પણ જણાવ્યું. ચંદ્રયાન-2ને લઈને ઇન્ડિય સેપ્સ રિસર્ચ ઓર્ગેનાઈઝેન (ઈસરો)ના પ્રમુખ કે. સિવને બુધવારે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. પીસી દરમિયાન સિવને જણાવ્યું કે, ‘ચંદ્રયાન-3ને કેન્દ્ર સરકારે મંજૂરી આપી દીધી છે અને તેની તમામ પ્રક્રિયા સુચારુ રીતે ચાલી રહી છે.’ સિવને જાણકારી આપતા કહ્યું, ‘ચંદ્રયાન-3 એ ચંદ્રયાન-2 જેવું જ હશે. ચંદ્રયાન-2માં ઓર્બિટર, લેન્ડર અને રોવર હતા. ચંદ્રયાનમાં પણ આ બધું હશે.’ ઈસરો ચીફે કહ્યું હતું કે, 2020માં કોસ્ટ ઈફેક્ટિવ ચંદ્રયાન-3 લોંચ કરવામાં આવશશે. તેવી જ રીતે ગગનયાનના અવકાશયાત્રીઓને જાન્યુઆરી 2020ના બીજા સપ્તાહથી ટ્રેનિંગ આપવામાં આવશે. ગગનયાનના મિશન માટે અવકાશયાત્રીઓની પસંદગી માટે રાષ્ટ્રીય સ્તરની વિચારણા સમિતિની રચના કરવામાં આવી છે. તેમણે 4 અવકાશયાત્રીઓની પસંદગી કરી છે. 2019માં ગગનયાન પ્રોજેક્ટમાં અમે ખાસી પ્રગતિ કરી છે. ઈસરો ચીફે કહ્યું હતું કે, 2019ની સફળતાઓ અને 2020ના લક્ષ્યાંકને ધ્યાનમાં રાખી તમિળનાડુના થુથુકુડીમાં નવુ સ્પેસ પોર્ટ બનાવવામાં આવશે. સાથે જ તેમણે કહ્યું હતું કે, ચંદ્રયાન-2નું ઓર્બિટર ખુબ જ સારૂ કામ કરી રહ્યું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાનઃ કાલે ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી, 23 રાજ્યોમાં તંત્ર એલર્ટ, જાણો લેટેસ્ટ અપડેટ
આવતીકાલનું હવામાનઃ કાલે ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી, 23 રાજ્યોમાં તંત્ર એલર્ટ, જાણો લેટેસ્ટ અપડેટ
Vande Bharat મુસાફરો માટે ખુશખબરી! હવે છેલ્લી ઘડીએ પણ મળશે કન્ફર્મ ટિકિટ,  જાણો નવો નિયમ
Vande Bharat મુસાફરો માટે ખુશખબરી! હવે છેલ્લી ઘડીએ પણ મળશે કન્ફર્મ ટિકિટ,  જાણો નવો નિયમ
Weather Update: દેશના 17 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Weather Update: દેશના 17 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Mumbai Rain: આખીરાત ધોધમાર વરસાદથી મુંબઈ જળબંબાકાર, APMC માર્કેટ પાણી-પાણી, ઠેર-ઠેર વૃક્ષો થયા ધરાશાયી
Mumbai Rain: આખીરાત ધોધમાર વરસાદથી મુંબઈ જળબંબાકાર, APMC માર્કેટ પાણી-પાણી, ઠેર-ઠેર વૃક્ષો થયા ધરાશાયી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : અંકુશ ક્યારે?
Saurashtra Rain : સૌરાષ્ટ્રમાં પણ વરસાદની ધમાકેદાર એન્ટ્રી , ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Surat First Rain Effect : સુરતમાં પહેલા જ વરસાદ બાદ ખાડા પૂરવા આવેલી ટ્રક જ ખાડામાં
Gir Somnath Rain : ગીર સોમનાથ જિલ્લામાં લાંબા સમય બાદ મેઘરાજાની એન્ટ્રી
Surat District Rain : સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ, રસ્તા પર ભરાયા પાણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ કાલે ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી, 23 રાજ્યોમાં તંત્ર એલર્ટ, જાણો લેટેસ્ટ અપડેટ
આવતીકાલનું હવામાનઃ કાલે ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી, 23 રાજ્યોમાં તંત્ર એલર્ટ, જાણો લેટેસ્ટ અપડેટ
અંબાલાલ પટેલની મોટી આગાહી: ગુજરાતમાં 48 કલાકમાં આ વિસ્તારમાં અતિભારે વરસાદ તૂટી પડશે, દ. ગુજરાત અને સૌરાષ્ટ્રમાં....
અંબાલાલ પટેલની મોટી આગાહી: ગુજરાતમાં 48 કલાકમાં આ વિસ્તારમાં અતિભારે વરસાદ તૂટી પડશે, દ. ગુજરાત અને સૌરાષ્ટ્રમાં....
જુલાઈ 2026 નું માસિક રાશિફળ: આ 3 રાશિઓ માટે સાબિત થશે સુવર્ણ મહિનો, જાણો શું બદલાશે?
જુલાઈ 2026 નું માસિક રાશિફળ: આ 3 રાશિઓ માટે સાબિત થશે સુવર્ણ મહિનો, જાણો શું બદલાશે?
ઈંગ્લેન્ડ સામેની T20 સિરીઝમાં વૈભવ સૂર્યવંશી ડેબ્યૂ કરશે? જાણો કેપ્ટન શ્રેયસ ઐયરે શું આપ્યો જવાબ
ઈંગ્લેન્ડ સામેની T20 સિરીઝમાં વૈભવ સૂર્યવંશી ડેબ્યૂ કરશે? જાણો કેપ્ટન શ્રેયસ ઐયરે શું આપ્યો જવાબ
મુંબઈમાં ઘરનું ઘર છોડી આ શહેરમાં ભાડાના મકાનમાં રહેવા જશે હાર્દિક પંડ્યા? ચોંકાવનારો ખુલાસો થયો!
મુંબઈમાં ઘરનું ઘર છોડી આ શહેરમાં ભાડાના મકાનમાં રહેવા જશે હાર્દિક પંડ્યા? ચોંકાવનારો ખુલાસો થયો!
PPF, NSC અને સુકન્યા યોજનાના વ્યાજ દર જાહેર: જાણો હવે તમને કઈ યોજનામાં કેટલું વળતર મળશે?
PPF, NSC અને સુકન્યા યોજનાના વ્યાજ દર જાહેર: જાણો હવે તમને કઈ યોજનામાં કેટલું વળતર મળશે?
ગુજરાત ST કર્મચારીઓ માટે ખુશખબર: મોંઘવારી ભથ્થામાં 3% નો વધારો, જાણો કેટલો વધશે પગાર?
ગુજરાત ST કર્મચારીઓ માટે ખુશખબર: મોંઘવારી ભથ્થામાં 3% નો વધારો, જાણો કેટલો વધશે પગાર?
SBI, PNB અને કેનેરા બેંકનું મર્જર થશે? સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા સમાચારનું જાણો સત્ય
SBI, PNB અને કેનેરા બેંકનું મર્જર થશે? સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા સમાચારનું જાણો સત્ય
Embed widget