શોધખોળ કરો

બે ગણી કિંમત વસૂલી રહ્યું હતું ચીન, હરિયાણા સરકારે રદ કર્યો એક લાખ રેપિડ ટેસ્ટ કિટનો ઓર્ડર

ચીનથી આવેલ રેપિડ ટેસ્ટ કિટ પણ દેશ માટે મોટી ચિંતાનો વિષય બન્યો છે.

નવી દિલ્હીઃ કોરોના વાયરસ મહામારીની અસર દેશમાં સતત વધી રહી છે અને આ વચ્ચે ચીનથી આવેલ રેપિડ ટેસ્ટ કિટ પણ મોટી ચિંતાનો વિષય બન્યો છે. અનેક રાજ્ય સરકારોએ તેની ક્વોલિટી પર સવાલ ઉઠાવ્યા છે તો હવે હરિયાણા સરકારે તેની કિંમતને લઇને મોટો નિર્ણય લીધો છે. હરિયાણામાં ચીની કંપનીને આપેલો 1 લાખ રેપિડ કિટનો ઓર્ડર રદ કરી દીધો છે અને હવે તે સાઉથ કોરિયાની કંપની પાસેથી લેવાનો નિર્ણય લીધો છે. હરિયાણા સરકારના સૂત્રોએ જણાવ્યું કે ચીનથી જે રેપિટ ટેસ્ટ કિટ આવી રહી છે તેની કિંમત 780 રૂપિયા પ્રતિ કિટ પડી રહી હતી. પરંતુ આ કિંમત હરિયાણાના માનેસરમાં આવેલી સાઉથ કોરિયાની કંપનીની બ્રાન્ચથી લગભગ બે ગણી છે. સાઉથ કોરિયાની કંપની ફક્ત 380 રૂપિયા પ્રતિ કિટની કિંમતે આપી રહી છે. એવામાં હવે આ કંપની પાસેથી કિટ લેવાનો નિર્ણય લીધો છે જેના કારણે સરકારના કુલ 4 કરોડ રૂપિયા બચશે. રાજ્ય સરકારમાં મંત્રી અનિલ વિજનું કહેવું છે કે અમે ચીનથી રેપિડ કિટ મંગાવવાનો નિર્ણય કર્યો હતો પરંતુ તે ખૂબ વધારે કિંમતમાં મળી રહી હતી. જેથી અમે ચીની કંપનીનો ઓર્ડર રદ કરી દીધો છે અને સાઉથ કોરિયાની કંપની પાસેથી કિટ લેવાનો નિર્ણય લીધો છે. 25 હજાર કિટ અમને મળી પણ ચૂકી છે. નોંધનીય છે કે હરિયાણાના માનેસરમાં સાઉથ કોરિયાની કંપની દ્ધારા બનાવવામાં આવતી રેપિડ કિટને ICMRએ મંજૂરી આપી દીધી છે. કંપનીએ દાવો કર્યો હતો કે તે એક મહિનામાં 10 મિલિયન કિટ બનાવી શકે છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'આશા છે કે કાયમી શાંતિ સ્થાપિત કરશે', ઈરાન-અમેરિકા યુદ્ધવિરામ પર ભારતનું પ્રથમ નિવેદન 
'આશા છે કે કાયમી શાંતિ સ્થાપિત કરશે', ઈરાન-અમેરિકા યુદ્ધવિરામ પર ભારતનું પ્રથમ નિવેદન 
Heavy Rain Alert: દેશમાં ભારે તોફાન સાથે ધોધમાર વરસાદની આગાહી, હવામાન વિભાગે આગામી 5 દિવસને લઈ આપ્યું એલર્ટ
Heavy Rain Alert: દેશમાં ભારે તોફાન સાથે ધોધમાર વરસાદની આગાહી, હવામાન વિભાગે આગામી 5 દિવસને લઈ આપ્યું એલર્ટ
LPG Crisis: અમેરિકા ઇરાન સીઝ ફાયર બાદ અમેરિકાનો મોટો નિર્ણય, LPG સપ્લાય માટે નવું ફોર્મ્યુલા તૈયાર
LPG Crisis: અમેરિકા ઇરાન સીઝ ફાયર બાદ અમેરિકાનો મોટો નિર્ણય, LPG સપ્લાય માટે નવું ફોર્મ્યુલા તૈયાર
'તાત્કાલિક છોડો ઈરાન....', સીઝફાયર બાદ ભારતીયો માટે દૂતાવાસે જાહેર કરી એડવાાઈઝરી 
'તાત્કાલિક છોડો ઈરાન....', સીઝફાયર બાદ ભારતીયો માટે દૂતાવાસે જાહેર કરી એડવાાઈઝરી 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'આપ'નો કેટલો વ્યાપ?
Hun To Bolish : હું તો બોલીશ : ઉનાળો કે ચોમાસું!
Arvalli Unseasonal Rains: બાયડમાં કરા સાથે વરસાદ, રસ્તા પર ભરાયા પાણી
Donald Trump : ડોનાલ્ડ ટ્રમ્પની ઈરાનને અત્યાર સુધીની સૌથી મોટી ધમકી, ’આજની રાતે એક આખી સભ્યતા રાખમાં ફેરવાઈ જશે!‘
Padminiba Wala join AAP:  ક્ષત્રિય આંદોલનનો ચહેરો પદ્મીનીબા જોડાયા AAPમાં

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઈરાન-અમેરિકા યુદ્ધવિરામથી સામાન્ય માણસને થશે મોટો ફાયદો: ફટાફટ લિસ્ટ બનાવી લો, આ વસ્તુઓ થવા જઈ રહી છે સસ્તી!
ઈરાન-અમેરિકા યુદ્ધવિરામ બાદ પેટ્રોલ-ડીઝલથી લઈને દાળ-શાકભાજી સુધીની આ વસ્તુઓ થશે સસ્તી
'ઈરાનને હથિયાર સપ્લાય કરનારા દેશો પાસેથી વસૂલશું 50% ટેરિફ' સીઝફાયર વચ્ચે ટ્રમ્પની મોટી જાહેરાત 
'ઈરાનને હથિયાર સપ્લાય કરનારા દેશો પાસેથી વસૂલશું 50% ટેરિફ' સીઝફાયર વચ્ચે ટ્રમ્પની મોટી જાહેરાત 
ભાજપમાં 'ભૂકંપ': પોતાની જ પાર્ટી વિરુદ્ધ મેદાને પડ્યા મનસુખ વસાવા, ટિકિટ ફાળવણીના નિયમો સામે ઉઠાવ્યા સવાલ
ભાજપમાં 'ભૂકંપ': પોતાની જ પાર્ટી વિરુદ્ધ મેદાને પડ્યા મનસુખ વસાવા, ટિકિટ ફાળવણીના નિયમો સામે ઉઠાવ્યા સવાલ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોને લઇને મોટા સમાચાર, 70% પૂર્વ કોર્પોરેટરોની ટિકિટ...
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોને લઇને મોટા સમાચાર, 70% પૂર્વ કોર્પોરેટરોની ટિકિટ...
શું ટ્રમ્પ ઝૂક્યા કે ઈરાને હાર માની? હોર્મુઝ સ્ટ્રેટથી લઈને સૈનિકોની વાપસી સુધીની આ રહી મોટી શરતો
શું ટ્રમ્પ ઝૂક્યા કે ઈરાને હાર માની? હોર્મુઝ સ્ટ્રેટથી લઈને સૈનિકોની વાપસી સુધીની આ રહી મોટી શરતો
Heavy Rain Alert: દેશમાં ભારે તોફાન સાથે ધોધમાર વરસાદની આગાહી, હવામાન વિભાગે આગામી 5 દિવસને લઈ આપ્યું એલર્ટ
Heavy Rain Alert: દેશમાં ભારે તોફાન સાથે ધોધમાર વરસાદની આગાહી, હવામાન વિભાગે આગામી 5 દિવસને લઈ આપ્યું એલર્ટ
Gujarat Rain Forecast: રાજયમાં કાળઝાળ ગરમી પડશે કે, માવઠાનું હજુ પણ સંકટ? કેવું રહેશે હવામાન
Gujarat Rain Forecast: રાજયમાં કાળઝાળ ગરમી પડશે કે, માવઠાનું હજુ પણ સંકટ? કેવું રહેશે હવામાન
Iran-US Ceasefire: ટ્રમ્પે યુદ્ધ રોકવાની કરી જાહેરાત, હોર્મુઝ સ્ટ્રેટ ખુલશે... જાણો સીઝફાયરના અત્યાર સુધીના 10 મોટા અપડેટ
Iran-US Ceasefire: ટ્રમ્પે યુદ્ધ રોકવાની કરી જાહેરાત, હોર્મુઝ સ્ટ્રેટ ખુલશે... જાણો સીઝફાયરના અત્યાર સુધીના 10 મોટા અપડેટ
Embed widget