શોધખોળ કરો

ત્રણ કરોડ કેસ પેન્ડિંગ: ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ જજોની રજા પર લગાવી રોક

નવી દિલ્હી: દેશમાં ત્રણ કરોડથી વધુ કેસો વર્ષોથી પેન્ડિંગમાં છે. કૉર્ટ દ્વારા તત્કાલ સુનાવણીના પ્રયાસ બાદ પણ આ કેસોની સંખ્યા વધતી જ જાય છે. હવે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈએ આ કેસોનો નિકાલ લાવવા માટે કડક નિર્ણય કર્યો છે. ગોગોઈએ જજોને વર્કિંગ ડે પર ‘નો લીવ’ની ફોર્મ્યૂલા બનાવી છે. જસ્ટિસ રંજન ગોગોઈએ 3 ઓક્ટોબરે દેશના મુખ્ય ન્યાયાધીશ પદના શપથ લીધા હતા. તેમના કાર્યકાળ શરૂ થયાના એક અઠવાડિયાની અંદર જ તેમણે પ્રત્યેક હાઈકોર્ટના કોલેજિયમ મેમ્બર્સ સાથે વીડિયો કોન્ફ્રેસિંગ દ્વારા વાત કરી હતી. તે દરમિયાન તેમણે હાઈકોર્ટ જજોને કાર્ય દિવસ પર રજા ન લેવા અને કોર્ટમાં હંમેશા ઉપસ્થિત રહેવા કહ્યું હતું. મુખ્ય ન્યાયાધીશ ગોગોઈએ કડક વલણ અપનાવતા હાઈકોર્ટના ચીફ જસ્ટિસને સલાહ આપી કે જે કોર્ટની કાર્યવાહી દરમિયાન નિયમિત નથી તેને ન્યાયિક કાર્યથી હટાવવામાં આવે. તેઓએ જજો વિશે જાણકારી પણ માંગી છે જે કોર્ટની કાર્યવાહી દરમિયાન અનુશાસનનો અનાદર કરી રહ્યા છે. ગોગોઈએ કહ્યું સુપ્રીમ કોર્ટ આવા જજો સાથે વ્યક્તિગત વાતચીત કરશે. વીડિયો કૉન્ફ્રેન્સિંગ બાદ એક આધિકારિક પત્ર દ્વારા ચીફ જસ્ટિસે કોર્ટના વોર્કિંગ ડે દરમિયાન જજોને એલટીસી લેવા પર પણ રોક લગાવી છે. ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટમાં લગભગ 55 હજાર કેસ, દેશના 24 હાઈકોર્ટમાં 32.4 લાખ કેસ અને નીચલી અદાલતોમાં 2.77 કરોડ કેસ પેન્ડિંગ છે.

ટોપ સ્ટોરી

IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે

4 વર્ષથી નાના બાળકોને નહીં મળે આ દવા! સરકારે જારી કર્યો આદેશ

તેલંગાણામાં રાજકીય ભૂકંપ! CM રેવંત રેડ્ડી સામે જમીન કૌભાંડની ફરિયાદ દાખલ

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન

વિડિઓઝ

Kutch Scrap Godown Blast: નખત્રાણાના ભંગાર ગોડાઉનમાં ભયાનક બ્લાસ્ટ! એક જ પરિવારના 4 લોકોના મોત
Gujarat Rain Forecast : ગુજરાતમાં હજુ 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડ પર અત્યારના મોટા સમાચાર, મૃત્યુઆંક 11 પર પહોંચ્યો
Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી

ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી

અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ

મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી

FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ

Embed widget