ક્લાઉડ સીડિંગ: દુશ્મનોને હતાશ કરવા માટે વપરાતું હતું, હવે દિલ્હીની હવા બચાવવાનો આ જ રસ્તો છે

જેમ આપણે જમીનમાં બીજ વાવીને પાક ઉગાડીએ છીએ, તેવી જ રીતે આપણે આકાશમાં વાદળોમાં અમુક રસાયણો ઉમેરીને વરસાદ કરાવવાનો પ્રયાસ કરીએ છીએ. આ પ્રક્રિયાને ક્લાઉડ સીડીંગ કહેવામાં આવે છે.

દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર સતત વણસી રહ્યું છે. સવારે ઉઠતાની સાથે જ તમારી આંખો બળવા લાગે છે અને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. પ્રદૂષણનું સ્તર એટલું વધી ગયું છે કે લોકો ઘરની બહાર નીકળતા પણ ડરી

Related Articles