શોધખોળ કરો

હાર્દિક પટેલને પરેશાન કરી રહી છે BJP: પ્રિયંકા ગાંધી

પ્રિયંકા ગાંધીએ રવિવારે ટ્વિટ કરીને લખ્યું, યુવાઓને રોજગાર અને ખેડૂતોના હકની લડાઈ લડનારા યુવા હાર્દિક પટેલને બીજેપી વારંવાર પરેશાન કરી રહી છે.

નવી દિલ્હીઃ ગુજરાત કોંગ્રેસના નેતા હાર્દિક પટેલની ધરપકડ મામલે પાર્ટી મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ બીજેપી સરકાર પર નિશાન સાધ્યું છે. પ્રિયંકા ગાંધીએ રવિવારે ટ્વિટ કરીને લખ્યું, યુવાઓને રોજગાર અને ખેડૂતોના હકની લડાઈ લડનારા યુવા હાર્દિક પટેલને બીજેપી વારંવાર પરેશાન કરી રહી છે. હાર્દિકે તેના સમાજના લોકો માટે અવાજ ઉઠાવ્યો, તેમના માટે નોકરિયો માંગી, છાત્રવૃત્તિ માંગી, ખેડૂત આંદોલન કર્યું. બીજેપી આને દેશદ્રોહ કહી રહી છે. હાર્દિક પટેલને પરેશાન કરી રહી છે BJP: પ્રિયંકા ગાંધી ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા હાર્દિક પટેલની શનિવારે વિરમગામ નજીક આવેલી હાંસલપુર ચોકડી પાસેથી પોલીસે ધરપકડ કરી હતી. રાત્રે જજના ઘરે રજૂ કરવામાં આવ્યા બાદ તેને અમદાવાદની સેન્ટ્રલ જેલમાં લઈ જવામાં આવ્યો હતો. ગઈકાલે કોર્ટે પાટીદાર અનામત આંદોલન મામલે હાર્દિક સામે બિનજામીનપાત્ર વોરંટ કાઢ્યું હતું. કોર્ટે વારંવાર હાર્દિકને હાજર રહેવા સૂચના આપી હોવા છતાં હાજર રહેતો નહોતો. સેશન્સ કોર્ટે અવલોકન કરીને નોંધ્યું કે, હાઇકોર્ટની સૂચના છતાં વારંવાર ગેરહાજર રહે તે યોગ્ય નથી. આ ઉપરાંત કોર્ટે હાર્દિકની હાજર રહેવામાંથી મુક્તિ માટે કરેલી અરજીને પણ ફગાવી દીધી હતી. આજે આ મામલે કોર્ટે સુનાવણી હાથ ધરી હતી જેમાં ચિરાગ પટેલ અને દિનેશ બાંભણિયા હાજર રહ્યાં હતા. આ મામલે આગામી સુનાવણી 24મી જાન્યુઆરીએ હાથ ધરવામાં આવશે. શું છે પૂરો મામલો 25 ઓગસ્ટ 2015ના રોજ અમદાવાદના GMDC મેદાનમાં પાટીદાર અનામત આંદોલન રેલી બાદ રાજ્યભરમાં તોડફોડ અને હિંસા થઈ હતી. જે બાદ ક્રાઈમ બ્રાંચે તે વર્ષે ઓક્ટોબરમાં કેસ નોંધ્યો હતો. પોલીસે તેની ચાર્જશીટમાં હાર્દિક અને તેના કેટલાક સાથીઓ પર હિંસા ફેલાવવાનો તથા ચૂંટાયેલી સરકારને પાડી દેવાનું ષડયંત્ર રચ્યું હોવાનો આરોપ લગાવ્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત

NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની

પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો

દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી

Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
Tarot Card Rashifal : કન્યા રાશિ માટે ધન પ્રાપ્તિનો શુભ અવસર, જાણો શું કહે છે આપનું કિસ્મતનું કાર્ડ
Tarot Card Rashifal : કન્યા રાશિ માટે ધન પ્રાપ્તિનો શુભ અવસર, જાણો શું કહે છે આપનું કિસ્મતનું કાર્ડ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ

Embed widget