શોધખોળ કરો

રાજસ્થાનઃ રામ મંદિર નિર્માણ માટે કોંગ્રેસ એકત્રિત કરી રહી છે ફાળો, કાર્યક્રમનું નામ રાખ્યું- એક રૂપિયો રામના નામે

કોંગ્રેસ વિદ્યાર્થી સંગઠન તરફથી આ મામલે કહેવામાં આવ્યું છે કે, આ કાર્યક્રમ 15 દિવસ સુધી ચાલશે.

જયપુરઃ અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે કોંગ્રેસે ફાળો લેવા માટે કાર્યક્રમ શૂ કર્યો છે. કોંગ્રેસેના વિદ્યાર્થી સંગઠન નેશનલ સ્ટૂડન્ટ યૂનિયન ઓફ ઇન્ડિયા (એનએસયૂાઈ) તરફથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કોંગ્રેસ તરફથી આ અભિયાનું નામ રાખવામાં આવ્યું છે ‘એક રૂપિયો રામના નામે’. કાર્યક્રની શરૂઆત જયપુરની કોમર્સ કોલેજથી કરવામાં આવી છે. એએસયૂઆઈના પ્રદેશ અધ્યક્ષ અભિષેક ચૌધરીએ કહ્યું કે, તેનો ઉદ્દેશ સ્પષ્ટ છે કે સમાજના તમામ લોકોને આ ઉમદા કાર્ય સાથે જોડવામાં આવે. અભિષેક ચૌધરીએ કહ્યું કે, રામમંદિર નિર્માણ માટે ફાળો એકત્રિત કરવાનું કામ પ્રદેશના તમામ જિલ્લામાં સંગઠનના પદાધિકારી કરશે. કોંગ્રેસ વિદ્યાર્થી સંગઠન તરફથી આ મામલે કહેવામાં આવ્યું છે કે, આ કાર્યક્રમ 15 દિવસ સુધી ચાલશે. વિદ્યાર્થી સંગઠન તરફતી કાર્યક્રમને લઈને કહેવામાં આવ્યું છે કે, આ માત્ર કોલેજમાં જ નહીં પરંતુ રાજ્યની તમામ સ્કૂલના વિદ્યાર્થીઓ પાસે ફાળો લેવા જઈશું. આરએસએસ પર પ્રહાર રામ મંદિર માટે ફાળો જમા કરાવાવને લઈને રાજસ્થાન કોંગ્રેસ વિદ્યાર્થી સંગઠનના અધ્યક્ષ અભિષેક ચૌધરીએ આરએસએસ પર પ્રહાર કર્યા છે. અભિષેક ચૌધરીએ કહ્યું કે, “આરએસએસ અને ભાજપ સાથે જોડાયેલ લોકો રામ મંદિર પર ફાળાના નામે લોકો પર દબાણ કરી રહ્યા છે. મારું માનવું છે કે સમર્પિત થઈને એક રૂપિયો આપવો અને એક કરોડ રૂપિયા આપવા બન્ને સરખા છે. આરએસએસ અને ભાજપ સાથે જોડાયેલ લોકો આ કામને લૂટનો ધંધો બનાવી દીધો છે.” અભિષેક ચૌધરીએ કહ્યું કે, કોંગ્રેસનું આ અભિયાન સાંપ્રદાયિક તાકતોને મેસેજ આપવાનું કામ કરશે. તેમણે કહ્યું, “અમે રાજનીતિ કરવા માટે કોઈ ધર્મની મદદ લેવાની જરૂરત નથી. ભારત એક ધર્મનિરપક્ષે દેશ છે અને કોંગ્રેસ એક એવી પાર્ટી છે જે બંધારણ અનુસાર કામ કરે છે. અમારું આ અભિયાન એ સાંપ્રદાયિક તાકતો માટે મેસેજ છે જે રામ મંદિરના નામે દેશને તોડવાનો પ્રયત્ન કરે છે.” ‘રામ’ બધાના છે રાજસ્તાન એનએસયૂઆઈના પ્રવક્તા રમેશ ભાટીએ કહ્યું કે, રાજ્યમાં રામ મંદિર નિર્માણ માટે ચલાવવામાં આવી રહેલ અભિયાનથી જેટલી રકમ ભેગી થશે તે રામ મંદિર ટ્રસ્ટને આપવામાં આવશે. આ દરમિયાન રમેશ ભાટીએ કહ્યું, “ભાજપના પ્રચારથી વિપરીત, અમારા અભિયાનનો ઉદ્દેશ એ મેસેજ આપવાનો છે કે ભગવાન રામ માત્ર હિંદુઓના કે કોઈ વિશિષ્ટ સમુદાયના નથી. ભગવાન રામ બધાના છે અને તેમ પ્રત્યે તમામ ધર્મોમાં વિશ્વાસ એક સરખો છે.”

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હવે ખાતામાં આવશે રાશનના રૂપિયા, પરંતુ 30 દિવસમાં અનાજ નહીં ખરીદો તો શું થશે?
હવે ખાતામાં આવશે રાશનના રૂપિયા, પરંતુ 30 દિવસમાં અનાજ નહીં ખરીદો તો શું થશે?
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
e-PAN Card Online: આધાર કાર્ડથી મફતમાં બનાવો ઇન્સ્ટન્ટ e-PAN, જાણો અરજી કરવાની રીત
e-PAN Card Online: આધાર કાર્ડથી મફતમાં બનાવો ઇન્સ્ટન્ટ e-PAN, જાણો અરજી કરવાની રીત

વિડિઓઝ

આજથી રાજ્યમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભીડ
Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : માનવતામાં ગુજરાત અવ્વલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ ખાઈ ગયું સરકારી અનાજ?
Ambalal Patel Prediction : 24 કલાકમાં ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
રૂમાલની જેમ વાળી શકાય તેવો ગૂગલનો નવો ફોન ભારતમાં લોન્ચ! જાણો Pixel 11 સિરીઝની કિંમત અને જબરદસ્ત AI ફીચર્સ
Google Pixel 11 Series: ભારતમાં લોન્ચ થયા ગૂગલના 4 નવા સ્માર્ટફોન, જુઓ કિંમત અને ફીચર્સ
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત
Embed widget