શોધખોળ કરો

આર્થિક મંદી પર સરકાર સામે કોંગ્રેસ મોરચો માંડશે, 30 નવેમ્બરે રામલીલા મેદાનમાં કરશે મોટી રેલી

હવે કોંગ્રેસે નિર્દેશ રજૂ કર્યો છે કે, આર્થિક મંદી અને બીજા મુદ્દાઓને લઇને સરકાર સામે પ્રદર્શનના કાર્યક્રમો 25 નવેમ્બર સુધી બ્લૉકથી લઇને રાજ્યસ્તર સુધી પુરા કરવામાં આવે

નવી દિલ્હીઃ આર્થિક મંદીને લઇને હવે સરકાર સામે કોંગ્રેસ બાયો ચઢાવશે, રિપોર્ટ પ્રમાણે મંદી મુદ્દે મોદી સરકાર સામે કોંગ્રેસ એક રેલી કરીને વિરોધ નોંધાવશે. રિપોર્ટ છે કે, દિલ્હીના રામલીલા મેદાનમાં આ રેલી યોજાશે. સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે કોંગ્રેસ આર્થિક મંદીને લઇને 30 નવેમ્બરે દિલ્હીના રામલીલા મેદાનમાં એક મોટી રેલી કરશે, અને સરકારની નીતિઓને લઇને વિરોધ નોંધાવશે. આ રેલીમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સહિતના નેતાઓ લોકોને સંબોધિત કરશે. સાથે મુખ્ય વિપક્ષી દળોના નેતાઓ પણ સામેલ થશે. હવે આર્થિક મોરચે સરકારને સંસદની અંદર અને બહાર બન્ને જગ્યાએ ઘેરવાની તૈયારીઓ છે. આર્થિક મંદી પર સરકાર સામે કોંગ્રેસ મોરચો માંડશે, 30 નવેમ્બરે રામલીલા મેદાનમાં કરશે મોટી રેલી રિપોર્ટ પ્રમાણે, કોંગ્રેસ અને વિપક્ષ એકસાથે આવીને બેરોજગારી, મંદી, ખેડૂતોની આત્મહત્યા, બેન્કિંગ સિસ્ટમમાં ગરબડી સહિતના આર્થિક સંકટના મુદ્દાઓ પર દેશવ્યાપી પ્રદર્શન કરશે. આ પ્રદર્શન 1 લી ઓક્ટોબરે થવાનુ હતુ પણ મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભા ચૂંટણીને લઇને પ્રદર્શનનો કાર્યક્રમ આગળ ખસેડવામાં આવ્યો હતો. આર્થિક મંદી પર સરકાર સામે કોંગ્રેસ મોરચો માંડશે, 30 નવેમ્બરે રામલીલા મેદાનમાં કરશે મોટી રેલી હવે કોંગ્રેસે નિર્દેશ રજૂ કર્યો છે કે, આર્થિક મંદી અને બીજા મુદ્દાઓને લઇને સરકાર સામે પ્રદર્શનના કાર્યક્રમો 25 નવેમ્બર સુધી બ્લૉકથી લઇને રાજ્યસ્તર સુધી પુરા કરવામાં આવે. આર્થિક મંદી પર સરકાર સામે કોંગ્રેસ મોરચો માંડશે, 30 નવેમ્બરે રામલીલા મેદાનમાં કરશે મોટી રેલી

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
Weather Update: ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Weather Update: ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
આવતીકાલનું હવામાનઃ બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતાં ગુજરાત સહિત 23 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતાં ગુજરાત સહિત 23 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Embed widget