શોધખોળ કરો

બિહારઃ 15 લાખ રૂપિયાની લાંચ ના આપી તો ઠેકેદારને જીવતો સળગાવી મારી નંખાયો, જાણો વિગતે

આ મામલે ચીફ એન્જિનીયર, અન્ય એન્જિનીયર, અને કાર્યપાલક એન્જિનીયર ઉપરાંત ચાર અજાણ્યા સામે એફઆઇઆઇર નોંધવામાં આવી છે

પટનાઃ બિહારમાં એક ક્રૂરતાભરી ઘટના સામે આવી છે. રાજ્યના ગોપાલગંજ જિલ્લામાં એક ઘરના કામમાં બાકીના રૂપિયા લેવાના મામલે હત્યા થઇ છે. પૈસા લેવા ગયેલા એક ઠેકેદારને જીવતો સળગાવી દેવામાં આવ્યો હતો, જોકે, બાદમાં ઠેકેદારનુ મોત થઇ ગયુ હતુ. ઘટના બિહાર રાજ્યના ગોપાલગંજના ગંડક કૉલોનીની છે. કહેવાઇ રહ્યુ છે કે,ગંડક કૉલોનીના ચીફ એન્જિનીયરના ઘરનું બાંધકામ કરાવવામાં આવ્યુ હતુ. આ ઘરના બાંધકામનો ઠેકો રમાશંકર સિંહને મળ્યો હતો. પીડિત રમાશંકરના પુત્ર રાણા પ્રતાપ સિંહ અનુસાર, ચીફ એન્જિનીયરના ઘરનુ નિર્માણ લગભગ 1 કરોડ 52 લાખ રૂપિયાના ખર્ચે કરાવવામાં આવ્યુ હતુ. બિહારઃ 15 લાખ રૂપિયાની લાંચ ના આપી તો ઠેકેદારને જીવતો સળગાવી મારી નંખાયો, જાણો વિગતે ઘરનું બાંધકામ પુરુ થઇ ગયા બાદ લગભગ 60 લાખ રૂપિયાનું ચૂકવણુ બાકી હતુ. આરોપ છે કે 60 લાખ રૂપિયાના પેમેન્ટ માટે મુખ્ય એન્જિનીયર મુરલીધર સિંહ દ્વારા 15 લાખ રૂપિયાની લાંચ માંગવામાં આવી રહી છે. જેને લઇને કેટલાય મહિનાઓથી પેમેન્ટ અટક્યુ હતુ. આ પેમેન્ટને લઇને રમાશંકર સિંહ ચીફ એન્જિનીયર મુરલીધર સિંહના નવનિર્મિત ઘરે ગયા હતા. રમાશંકર સિંહના પુત્રનો આરોપ છે કે જ્યારે તેના પિતા પૈસા લેવા માટે ચીફ એન્જિનીયર મુરલીધરના નવા ઘરે ગયા, ત્યારે ગાર્ડ રૂમમાં તેમને જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા. જેને બાદમાં હૉસ્પીટલ લઇ જતાં પહેલા દમ તોડી દીધો હતો. બિહારઃ 15 લાખ રૂપિયાની લાંચ ના આપી તો ઠેકેદારને જીવતો સળગાવી મારી નંખાયો, જાણો વિગતે મૃતકના પરિવારજનોએ ચીફ એન્જિનીયર, તેની પત્ની, અને અન્ય લોકો સામે હત્યાનો આરોપ લગાવ્યો છે. આ મામલે ચીફ એન્જિનીયર, અન્ય એન્જિનીયર, અને કાર્યપાલક એન્જિનીયર ઉપરાંત ચાર અજાણ્યા સામે એફઆઇઆઇર નોંધવામાં આવી છે.

ટોપ સ્ટોરી

દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
સસ્તી હોમ લોન જોઈએ છે? આ 12 સરકારી બેંકોમાં 7% થી વ્યાજ દર શરૂ, જુઓ યાદી
સસ્તી હોમ લોન જોઈએ છે? આ 12 સરકારી બેંકોમાં 7% થી વ્યાજ દર શરૂ, જુઓ યાદી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
'28 વર્ષમાં આવો વિનાશ નથી જોયો': અમેરિકામાં અંધાધૂંધ ગોળીબારમાં 2 બાળકો સહિત 9નાં મોત
'28 વર્ષમાં આવો વિનાશ નથી જોયો': અમેરિકામાં અંધાધૂંધ ગોળીબારમાં 2 બાળકો સહિત 9નાં મોત
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
"NSA કે UAPA લગાવો, અમે...": વિમાનમાં જ ડિટેઈન થતાં CJP સંસ્થાપક અભિજીત દિપકે શું આપી ચેતવણી?
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
Embed widget