શોધખોળ કરો

બ્રેકફાસ્ટનો સારો ઓપ્શન છે કોર્નફ્લેકસ, વેઇટ લોસમાં મદદ કરવાની સાથે આ છે ફાયદા

Health Benefits Of Eating Cornflakes :કોર્નફ્લેકસ પોષકતત્વોથી ભરપૂર હોય છે. જેને ગરમ કે ઠંડા દૂધ સાથે નાસ્તામાં લઇ શકાય છે.

કોર્નફ્લેકસ બ્રેકફાસ્ટ માટે સારો ઓપ્શન છે. કોર્નફ્લેકસ પોષકતત્વોથી ભરપૂર હોય છે. જેને ગરમ કે ઠંડા દૂધ સાથે નાસ્તામાં લઇ શકાય છે. કોર્નફ્લેકસમાં વિટામિન, મિનરલ્સ, ડાઇટરી,  ફાઇબર પ્રોટીન અને કાર્બાહાઇડ્રેટસ હોય છે.

વજન ઓછું કરવામાં મદદ કરે છે
જો આપ ડાયટિંગ પર હો અને વજન ઓછું કરવા માંગતા હો તો આપ કોર્નફ્લેકસને નાસ્તામાં સામેલ કરી શકો છો. તેમાં કેલેરીની માત્રા ઓછી હોય છે. એક ગ્લાસ દૂધ સાથે કોર્નફ્લેક્સ મિકસ કરીને લેવાથી આખો દિવસ પેટ ભરેલી રહે છે. જેથી અન્ય અનહેલ્થી ફૂડ લેવાથી પણ બચી શકાય છે. જો આપ વજન ઓછું કરવા ઇચ્છતાં હો તો તેમાં ખાંડ મિક્સ ન કરશો.આપ તેમાં તાજા ફળોને ઉમેરીને પણ સ્વીટની મજા લઇ શકો છો. આપ ઝીણા કાપેલા નટસ, બદામ, પિસ્તા, કિમસિસને પણ ઉમેરી શકો છો.

પાચન સુધરે છે
કોર્નફ્લેક્સમાં ફાઇબરની વધુ માત્રા હોય છે. જે પાચન સિસ્ટમ માટે શ્રેષ્ઠ છે. કોર્નફ્લેક્સ ખાવાથી કબજિયાતની સમસ્યાથી પણ રાહત મળે છે. તે પાચનની સમસ્યાને રોકવામાં મદદ કરે છે.

કોલેસ્ટ્રોલ ઘટાડે છે
આ કોઇ ફેટી ફૂડની તુલનમાં વધુ સ્વસ્થ હોય છે. હાર્ટના દર્દી માટે પણ કોર્નફ્લેક્સ શાનદાર વિકલ્પ છે કારણ કે તે ખૂબ જ સ્વસ્થ અને હળવું ફૂડ છે.

પ્રોટીનથી ભરપૂર
કોર્નફ્લેક્સમાં દૂધ મિક્સ કરવાથી પ્રોટીનની માત્રા વધી જાય છે. બંને આપના શરીરને સક્રિય રાખે છે. પ્રોટીન આપની ઇમ્યુનિટિને વધારે છે. કોર્નફ્લેકસને દૂધ અને બદામ સાથે મિક્સ કરીને લેવાથી પ્રોટીનની માત્રા વધી જાય છે.

આંખો માટે સારો ઓપ્શન
કોર્નફ્લેક્સમાં વિટામિન એ, નિયાસીન, વિટામિન બી, વિટામિન બી12, લૂટિન અને બઘા જ જરૂરી પોષકતત્વ મોજૂદ છે. જે આંખોના સ્વાસ્થય માટે પણ ફાયદાકારક છે. તે શરીરમાં આયરનની માત્રાને પણ વધારે છે.  તેનાથી હિમોગ્લોબીનની કમી દૂર થાય છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

150 વિમાનો અને 30 મિનિટ! જાણો વેનેઝુએલાના રાષ્ટ્રપતિને પકડવામાં અમેરિકાએ હાથ ધરેલા ઓપરેશનની A To Z માહિતી

ટ્રમ્પની ફેવરિટ અને માદુરોની કટ્ટર વિરોધી... કોણ છે મારિયા કોરોના મચાડો, જેને મળી શકે છે વેનેઝૂએલાની કમાન ?

9 જાન્યુઆરીએ લોન્ચ થવા જઈ રહ્યો છે 2026નો પહેલો IPO,જાણો વિગતે

Aaj Nu Rashifal: 4 જાન્યુઆરી 2026 ગ્રહોની ચાલથી ચમકશે ભાગ્ય, જાણો આજનું રાશિફળ

વિડિઓઝ

US Strikes Venezuela: વેનેઝુએલા પર મોડી રાતે અમેરિકાની એર સ્ટ્રાઈક
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરમાં NA જમીન કૌભાંડને લઈ મોટા સમાચાર
Hun To Bolish : હું તો બોલીશ : જ્યાં જોઇએ ત્યાં રોડ ખોદાયેલા કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : શાબાશ પોલીસ
Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે બીમારીનું પાણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
150 વિમાનો અને 30 મિનિટ! જાણો વેનેઝુએલાના રાષ્ટ્રપતિને પકડવામાં અમેરિકાએ હાથ ધરેલા ઓપરેશનની A To Z માહિતી
150 વિમાનો અને 30 મિનિટ! જાણો વેનેઝુએલાના રાષ્ટ્રપતિને પકડવામાં અમેરિકાએ હાથ ધરેલા ઓપરેશનની A To Z માહિતી
ટ્રમ્પની ફેવરિટ અને માદુરોની કટ્ટર વિરોધી... કોણ છે મારિયા કોરોના મચાડો, જેને મળી શકે છે વેનેઝૂએલાની કમાન ?
ટ્રમ્પની ફેવરિટ અને માદુરોની કટ્ટર વિરોધી... કોણ છે મારિયા કોરોના મચાડો, જેને મળી શકે છે વેનેઝૂએલાની કમાન ?
9 જાન્યુઆરીએ લોન્ચ થવા જઈ રહ્યો છે 2026નો પહેલો IPO,જાણો વિગતે
9 જાન્યુઆરીએ લોન્ચ થવા જઈ રહ્યો છે 2026નો પહેલો IPO,જાણો વિગતે
Aaj Nu Rashifal: 4 જાન્યુઆરી 2026 ગ્રહોની ચાલથી ચમકશે ભાગ્ય, જાણો આજનું રાશિફળ
Aaj Nu Rashifal: 4 જાન્યુઆરી 2026 ગ્રહોની ચાલથી ચમકશે ભાગ્ય, જાણો આજનું રાશિફળ
શું વેનેઝુએલાના રાષ્ટ્રપતિની જેવા કોઈ પણ 'હેડ ઓફ સ્ટેટ'ની ધરપકડ કરી શકે છે અમેરિકા? જાણો શું કહે છે કાયદો?

ગ્રાહકોને લાગશે મોટો ઝટકો! Toyota Innova નું આ મોડેલ થવા જઈ રહ્યું છે બંધ

હોમ લોન કેમ થાય છે રિજેક્ટ? ક્યાંક તમે તો નથી કરતાને આ 4 ભૂલ? જાણો તમામ વિગતો

તમારા ઘરને Smart Home બનાવશે આ 5 ગેજેટ્સ, સમયની બચત સાથે સુરક્ષાની ગેરંટી

Embed widget