શોધખોળ કરો

ભારતમાં ક્યાં સૌથી વધુ ફેલાયો છે કોરોના, કયા રાજ્યમાં કેટલા લોકો છે સંક્રમિત? જાણો અહીં સંપૂર્ણ માહિતી.........

નવા રિપોર્ટ પ્રમાણે, હાલ દેશભરમાં કુલ 17 રાજ્યો કોરોનાની ઝપેટમાં આવ્યા છે, અને ત્રણ નાગરિકોએ કોરોનાના કારણ જીવ પણ ગુમાવ્યો છે. ભારતમાં કોરોનાની સૌથી વધુ અસર હાલ મહારાષ્ટ્રમાં છે

નવી દિલ્હીઃ દેશભરમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધીને હવે 152એ પહોંચી ગઇ છે, જેમાં 126 દેશના અને 25 વિદેશી નાગરિકો સામેલ છે. કોરોનાથી સંક્રમિત 14 લોકો ઠીક થઇ ગયા છે અને ત્રણ લોકોએ પોતાનો જીવ પણ ગુમાવ્યો છે. હવે અહીં અમે તમને ભારતમાં કયા રાજ્યમાં કેટલા લોકો કોરોનાથી સંક્રમિત છે અને તેમાં કેટલા વિદેશી નાગરિકોનો સમાવેશ થયો છે, તે જણાવી રહ્યાં છીએ....... નવા રિપોર્ટ પ્રમાણે, હાલ દેશભરમાં કુલ 17 રાજ્યો કોરોનાની ઝપેટમાં આવ્યા છે, અને ત્રણ નાગરિકોએ કોરોનાના કારણ જીવ પણ ગુમાવ્યો છે. ભારતમાં કોરોનાની સૌથી વધુ અસર હાલ મહારાષ્ટ્રમાં છે. મહારાષ્ટ્રમાં 42 કેસ પૉઝિટીવ આવ્યા છે જેમાં ત્રણ વિદેશી નાગરિકો પણ સામેલ છે. ભારતમાં ક્યાં સૌથી વધુ ફેલાયો છે કોરોના, કયા રાજ્યમાં કેટલા લોકો છે સંક્રમિત? જાણો અહીં સંપૂર્ણ માહિતી......... કયા રાજ્યોમાં કેટલા કેસ, ને કેટલા વિદેશી નાગરિકો છે સામેલ...... - મહારાષ્ટ્રમાં સૌથી વધુ 42 કેસ નોંધાયા છે, ત્રણ વિદેશી નાગરિક છે - કેરાલામાં 25 કેસ, બે વિદેશી નાગરિક - યુપીમાં 16 કેસ, એક વિદેશી નાગરિક - હરિયાણામાં 17 કેસ, 14 વિદેશી નાગરિક - કર્ણાટકામાં 11 કેસ - દિલ્હીમાં 8 કેસ, એક વિદેશી નાગરિક - લદ્દાખમાં 8 કેસ - તેલંગાણામાં 6 કેસ, બે વિદેશી નાગરિક - રાજસ્થાનમાં 4 કેસ, બે વિદેશી નાગરિક - જમ્મુ-કાશ્મીરમાં 3 કેસ - ઓડિશા, તામિલનાડુ, આંધ્રપ્રદેશ, ઉત્તરાખંડ, આંધ્રપ્રદેશ, બંગાળ, પંજાબમાં 1-1 કેસ ભારતમાં ક્યાં સૌથી વધુ ફેલાયો છે કોરોના, કયા રાજ્યમાં કેટલા લોકો છે સંક્રમિત? જાણો અહીં સંપૂર્ણ માહિતી......... Created with GIMP ખાસ વાત છે કે, ગુજરાતમાં હજુ સુધી એકપણ કોરોના પૉઝિટીવ કેસ સામે આવ્યો નથી. કોરોના વાયરસના વધી રહેલા પ્રકોપને જોતા સરકારે યોગ્ય પગલા ઉઠાવ્યા છે. સ્કૂલ, કોલેજ, યૂનિવર્સિટી, મોલ અને પાર્ક બંધ કરી દેવામાં આવ્યા છે. વધી પડતા ધાર્મિક સ્થળો પર પણ વધારે ભીડ ન થાય તે માટે પગલા ઉઠાવવામાં આવ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજ્યસભામાં પાસ થયાના એક દિવસ બાદ લોકસભામાં પણ વંદે માતરમ્ બિલ પાસ
રાજ્યસભામાં પાસ થયાના એક દિવસ બાદ લોકસભામાં પણ વંદે માતરમ્ બિલ પાસ
US Green Card Bill: અમેરિકામાં વસતા ભારતીયો માટે મોટા સમાચાર, 7 વર્ષથી રહેતા લોકોને મળશે ગ્રીન કાર્ડ
US Green Card Bill: અમેરિકામાં વસતા ભારતીયો માટે મોટા સમાચાર, 7 વર્ષથી રહેતા લોકોને મળશે ગ્રીન કાર્ડ
ક્યાંક તમે તો નથી લીધોને ખોટી રીતે લીધો PM આવાસનો લાભ! જાણો છેતરપિંડી કરવા પર શું મળે છે સજા?
ક્યાંક તમે તો નથી લીધોને ખોટી રીતે લીધો PM આવાસનો લાભ! જાણો છેતરપિંડી કરવા પર શું મળે છે સજા?
22 રાજ્યોમાં ધોધમાર વરસાદનું એલર્ટ, ઉત્તર પ્રદેશ ગુજરાત સહિત આ રાજ્યોમાં અતિ ભારે વરસાદની ચેતવણી
22 રાજ્યોમાં ધોધમાર વરસાદનું એલર્ટ, ઉત્તર પ્રદેશ ગુજરાત સહિત આ રાજ્યોમાં અતિ ભારે વરસાદની ચેતવણી

વિડિઓઝ

ભાવનગરમાં બેફામ દોડતા ડમ્પરનો કહેર, એક્ટિવા પર જતા દંપતિને મારી ટક્કર
માળીયા હાટીનામાં દીપડાનો આતંક, તાલુકા પંચાયત નજીક યુવાન પર હુમલો
છોટાઉદેપુરમાં દીપડાના હુમલામાં બાળકીનું મોત, ઘરઆંગણે રમતી બાળકી પર કર્યો હતો હુમલો
Examination Amendment Bill : પરીક્ષા સંશોધન બિલ લોકસભામાં પાસ
Hun To Bolish : હું તો બોલીશ : પતિ રાજ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ભારે વરસાદની આગાહીને પગલે પ્રશાસન એલર્ટ, 13 જિલ્લાની શાળા-કોલેજોમાં કાલે રજા જાહેર
Gujarat Rain: ભારે વરસાદની આગાહીને પગલે પ્રશાસન એલર્ટ, 13 જિલ્લાની શાળા-કોલેજોમાં કાલે રજા જાહેર
રાજ્યસભામાં પાસ થયાના એક દિવસ બાદ લોકસભામાં પણ વંદે માતરમ્ બિલ પાસ
રાજ્યસભામાં પાસ થયાના એક દિવસ બાદ લોકસભામાં પણ વંદે માતરમ્ બિલ પાસ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 48 કલાક અતિભારે વરસાદની શક્યતા, સિસ્ટમ મજબૂત થશે તો 20 ઈંચ ખાબકશે
અંબાલાલ પટેલની મોટી આગાહી: 48 કલાક અતિભારે વરસાદની શક્યતા, સિસ્ટમ મજબૂત થશે તો 20 ઈંચ ખાબકશે
Gujarat Rain: રાજ્યમાં 3 દિવસ આભ ફાટવાની આશંકા, 7 જિલ્લાઓમાં રેડ એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: રાજ્યમાં 3 દિવસ આભ ફાટવાની આશંકા, 7 જિલ્લાઓમાં રેડ એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
Trigrahi Yog 2026: 5 ઓગસ્ટે કર્ક રાશિમાં બનશે મહાશક્તિશાળી ત્રિગ્રહી યોગ! આ 4 રાશિઓની ચમકશે કિસ્મત
Trigrahi Yog 2026: 5 ઓગસ્ટે કર્ક રાશિમાં બનશે મહાશક્તિશાળી ત્રિગ્રહી યોગ! આ 4 રાશિઓની ચમકશે કિસ્મત
8th Pay Commission: ફિટમેન્ટ ફેક્ટર-ફેમિલી યુનિટને લઈ પ્રથમ વખત સરકારનું સંસદમાં નિવેદન, જાણો શું કહ્યું?
8th Pay Commission: ફિટમેન્ટ ફેક્ટર-ફેમિલી યુનિટને લઈ પ્રથમ વખત સરકારનું સંસદમાં નિવેદન, જાણો શું કહ્યું?
Commonwealth Games 2026 માં નીરજ ચોપરાએ કરી કમાલ, પાકિસ્તાનના અર્શદ નદીમને પછાડીને ફાઈનલની ટિકિટ કરી પાકી
Commonwealth Games 2026 માં નીરજ ચોપરાએ કરી કમાલ, પાકિસ્તાનના અર્શદ નદીમને પછાડીને ફાઈનલની ટિકિટ કરી પાકી
Gujarat Rain: કાલે ભારેથી અતિભારે વરસાદની આગાહી, અમદાવાદ સહિત 4 જિલ્લાની શાળાઓમાં રજા જાહેર
Gujarat Rain: કાલે ભારેથી અતિભારે વરસાદની આગાહી, અમદાવાદ સહિત 4 જિલ્લાની શાળાઓમાં રજા જાહેર
Embed widget