શોધખોળ કરો

કોરોનાના પ્રકોપની વચ્ચે બજારમાં આવી વધુ એક દવા, 49 રૂપિયાની છે એક ગોળી

આ દવા 200 મિલીગ્રામની ગોળી છે. જે 10 ગોળીના સ્ટ્રીપમાં બજારમાં ઉપલબ્ધ હશે.

નવી દિલ્હીઃ ભારતમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. ભારતની ઘણી કંપનીઓ હાલ દવા અને રસી શોધવામાં લાગી છે. દવા ક્ષેત્રની અગ્રણી કંપની લુપિને આજે કોવિડ-19ના હળવા અને ઓછા ગંભીર લક્ષણવાળા દર્દીની સારવાર માટે દવા ફેવિપિરાવિરને કોવિહાલ્ટ બ્રાંડથી બજારમાં લોન્ચ કરી છે. કેટલી છે ગોળીની કિંમત એક ગોળીની કિંમત 49 રૂપિયા રાખવામાં આવી છે. લુપિને સબીને મોકલેલી યાદીમાં કહ્યું છે કે ફેવિપિરાવિરને ઈમરજન્સી સ્થિતિમાં ઉપયોગ માટે ભારતના ઔષધિ મહાનિયંત્રકની મંજૂરી મળી ગઈ છે. કોવિહાલ્ટમાં દવાની માત્રાને તંત્રની સુવિધાને ધ્યાનમાં રાખીને વિકસિત કરવામાં આવી છે. 10 ગોળીનું મળશે સ્ટ્રીપ
આ દવા 200 મિલીગ્રામની ગોળી છે. જે 10 ગોળીના સ્ટ્રીપમાં બજારમાં ઉપલબ્ધ હશે. લુપિનના ઈન્ડિયન રિજનલ ફોર્મુલેશન (IRF) રાજીવ સિબ્લે કહ્યું કંપનીને ઝડપથી ફેલાતા સંક્રમણ રોગોને વ્યવસ્થિત કરવાના ક્ષેત્રમાં જે અનુભ છે તેનો લાભ ઉઠાવી શકશે. અમારા મજબૂત નેટવર્ક અને ગ્રાઉન્ડ ફિલ્ડમાં કામ કરવાના અનુભવના કારણે કોવિહાલ્ટની પહોંચ સુનિશ્ચિત કરશે. સન ફાર્માએ પણ રજૂ કરી દવા આ પહેલા સન ફાર્માસ્યુટિક્લ ઈન્ડસ્ટ્રીઝે પણ ફેવિપિરાવિરની ફ્લ્યૂગાર્ડ બ્રાંડ અંતર્ગત ગોળી બજારમાં રજૂ કરી હતી. જેની એક ગોળીની કિંમત 35 રૂપિયા છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ઓપરેશન 'સાગર મંથન': NCB અને ગુજરાત ATSનો સપાટો, 2000 કરોડના ડ્રગ્સ સાથે 8 ઈરાનીઓને ઝડપી પાડ્યા

Jharkhand Election: ઝારખંડમાં રોકવામાં આવ્યું રાહુલ ગાંધીનું હેલિકોપ્ટર, ATC એ ન આપી ઉડવાની પરવાનગી

Champions trophy: ભારતના આકરા વિરોધ બાદ ICCએ ચેમ્પિયન ટ્રોફીને લઈને લીધો મોટો નિર્ણય, પાકિસ્તાનને લાગ્યો ઝટકો

Mehsana: પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ગોટાળા કરનાર 15 હોસ્પિટલોને નોટિસ, જાણો વિગતો
Mehsana: પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ગોટાળા કરનાર 15 હોસ્પિટલોને નોટિસ, જાણો વિગતો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Porbandar Drugs Case: NCB, ATSનું મોટું ઓપરેશન, 500 કિલો ડ્રગ્સ ઝડપાયું | Abp AsmitaKhyati Hospital Scam:વધુ એક કાંડનો પર્દાફાશ, 10 લોકોના કરી નાંખ્યા ઓપરેશન | Abp AsmitaDakor : દેવદિવાળી નીમિત્તે મંદિર પર ધજા ચઢાવવાને લઈને મંદિર ટ્રસ્ટે શું લીધો મોટો નિર્ણય?Maharashtra Vote Jehad:મહારાષ્ટ્રમાં વોટ જેહાદને લઈને ગુજરાતમાં મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઓપરેશન 'સાગર મંથન': NCB અને ગુજરાત ATSનો સપાટો, 2000 કરોડના ડ્રગ્સ સાથે 8 ઈરાનીઓને ઝડપી પાડ્યા
ઓપરેશન 'સાગર મંથન': NCB અને ગુજરાત ATSનો સપાટો, 2000 કરોડના ડ્રગ્સ સાથે 8 ઈરાનીઓને ઝડપી પાડ્યા
Jharkhand Election: ઝારખંડમાં રોકવામાં આવ્યું રાહુલ ગાંધીનું હેલિકોપ્ટર, ATC એ ન આપી ઉડવાની પરવાનગી
Jharkhand Election: ઝારખંડમાં રોકવામાં આવ્યું રાહુલ ગાંધીનું હેલિકોપ્ટર, ATC એ ન આપી ઉડવાની પરવાનગી
Champions trophy: ભારતના આકરા વિરોધ બાદ ICCએ ચેમ્પિયન ટ્રોફીને લઈને લીધો મોટો નિર્ણય, પાકિસ્તાનને લાગ્યો ઝટકો
Champions trophy: ભારતના આકરા વિરોધ બાદ ICCએ ચેમ્પિયન ટ્રોફીને લઈને લીધો મોટો નિર્ણય, પાકિસ્તાનને લાગ્યો ઝટકો
Mehsana: પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ગોટાળા કરનાર 15 હોસ્પિટલોને નોટિસ, જાણો વિગતો
Mehsana: પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ગોટાળા કરનાર 15 હોસ્પિટલોને નોટિસ, જાણો વિગતો
Champions Trophy 2025: પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરની કરી જાહેરાત, પીઓકેના સ્થળોનો સમાવેશ કરતા વિવાદ

BKC મેટ્રો સ્ટેશનના ગેટની બહાર લાગી ભીષણ આગ,ટ્રેન સેવાઓ કરવામાં આવી બંધ,મચી અફરાતફરી

સરકાર રાશન કાર્ડમાંથી દૂર કરી શકે છે આ લોકોના નામ, આ રીતે ચેક કરી શકશો પોતાનું સ્ટેટ્સ

આધાર કાર્ડમાં જન્મતારીખ કેટલી વખત બદલી શકાય છે? જાણો આ નિયમ

Embed widget