શોધખોળ કરો

Corona Vaccination: PM મોદી 16 જાન્યુઆરીએ રસીકરણ અભિયાનની કરાવશે શરુઆત, CO-WIN એપ પણ કરશે લોન્ચ

દેશમાં 16 જાન્યુઆરીથી પ્રથમ તબક્કામાં હેલ્થ વર્કર અને ફ્રંટલાઈન વકર્સને રસી આપવાની શરૂઆત થશે.

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશભરમાં 16 જાન્યુઆરીથી કોરોના વેક્સીનેશન મહાઅભિયાનની શરુઆત કરાવશે. આ અવસર પર પીએમ મોદી CO-WIN એપ પણ લોન્ચ કરશે. આ પહેલા દેશભરમાં કોરોના વેક્સીન પહોંચાડવાનું કામ યુદ્ધના સ્તરે ચાલી રહ્યું છે. સીરમ ઈન્સ્ટીટ્યૂટની રસી કોવિશીલ્ડ અને ભારત બાયોટેકની રસી કોવેક્સીનને અત્યાર સુધી દેશના અનેક શહેરોમાં પહોંચાડી દેવાઈ છે. સમગ્ર દેશમાં રસીકરણ અભિયાન શરૂ થવા જઈ રહ્યું છે અને પહેલા જ દિવસે 13 રાજ્યોમાં કોરોનાની રસી પહોંચી હતી. કડક સુરક્ષા વચ્ચે પૂણેની સીરમ ઈંસ્ટીટ્યુટમાંથી હવાઈ માર્ગે દેશના 13 રાજ્યોમાં કોરોનાની રસીના 55 લાખ ડોઝ પહોંચાડવામાં આવ્યા હતા. સ્વદેશી વેક્સીન કોવિક્સિનના 56 લાખ ડોઝ પણ સરકારે મંગળવારે સાંજે મેળવી લીધા હતા. દેશમાં 16 જાન્યુઆરીથી પ્રથમ તબક્કામાં હેલ્થ વર્કર અને ફ્રંટલાઈન વકર્સને રસી આપવાની શરૂઆત થશે. ડીસીજીઆઈએ કોરોનાની બે રસીઓને ઈમરજંસી વપરાશ માટે મંજૂરી આપી છે. ત્યારે હાલ તો લોકોને કઈ રસી લેવી તેનો વિકલ્પ આપવામાં નહીં આવે. 28 દિવસના અંતરે રસીના બે ડોઝ અપાશે અને તે 14 દિવસે અસરકારક બનશે. તો ઝાડયસ, કેડિલા, ફાઈઝર, સ્પુતનિક સહિતની રસીઓ પણ ક્લિનિકલ ટ્રાયલના છેલ્લા તબક્કામાં છે. આગામી દિવસોમાં આ રસીઓને પણ ઈમરજંસી વપરાશની મંજૂરી આપવામાં આવી શકે છે.
પ્રથમ તબક્કામાં આરોગ્યકર્મીઓને અપાશે રસી પ્રથમ તબક્કમાં ત્રણ કરોડ સ્વાસ્થ્યકર્મીઓને વેક્સીન આપવામાં આવશે. હેલ્થકેર કર્મીઓમાં ડૉક્ટર, નર્સ, પેરામેડિકલ સ્ટાફ અને સ્વાસ્થ્ય સાથે જોડાયેલા લોકોને આપવામાં આવશે. તેની સંખ્યા 80 લાખથી એક કરોડની વચ્ચે બતાવવામાં આવી રહી છે. લગભગ બે કરોડ ફ્રન્ટલાઈન વર્કર્સને પણ રસી આપવામાં આવશે. જેમાં રાજ્યોના પોલીસકર્મીઓ, પેરામિલિટરી ફોર્સ, સફાઈ કર્મચારી સામેલ છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

શરદ પવાર MVA સાથે મોટી ગેમ રમશે? નારાયણ રાણેના દાવાએ કોંગ્રેસ-ઉદ્ધવનું ટેન્શન વધાર્યું
શરદ પવાર MVA સાથે મોટી ગેમ રમશે? નારાયણ રાણેના દાવાએ કોંગ્રેસ-ઉદ્ધવનું ટેન્શન વધાર્યું
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
IND vs AUS: ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ટેસ્ટમાં પંતે અનેક દિગ્ગજ ખેલાડીઓને પાછળ છોડ્યા, 37 રનની ઇનિંગમં બનાવ્યો મહારેકોર્ડ
ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ટેસ્ટમાં પંતે અનેક દિગ્ગજ ખેલાડીઓને પાછળ છોડ્યા, 37 રનની ઇનિંગમં બનાવ્યો મહારેકોર્ડ
India Canada Relations: જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે ધરમના ધક્કા ?Hun To Bolish : હું તો બોલીશ : મેડિકલ માફિયાના બાપ કોણ?Surat Crime : સુરતમાં પત્નીની હત્યા બાદ પતિએ કરી લીધો આપઘાત, કારણ જાણીને ચોંકી જશોPanchmahal Crime : પંચમહાલમાં લોહિયાળ જંગ, ગોધરામાં 2-2 હત્યાથી મચ્યો ખળભળાટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શરદ પવાર MVA સાથે મોટી ગેમ રમશે? નારાયણ રાણેના દાવાએ કોંગ્રેસ-ઉદ્ધવનું ટેન્શન વધાર્યું
શરદ પવાર MVA સાથે મોટી ગેમ રમશે? નારાયણ રાણેના દાવાએ કોંગ્રેસ-ઉદ્ધવનું ટેન્શન વધાર્યું
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
IND vs AUS: ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ટેસ્ટમાં પંતે અનેક દિગ્ગજ ખેલાડીઓને પાછળ છોડ્યા, 37 રનની ઇનિંગમં બનાવ્યો મહારેકોર્ડ
ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ટેસ્ટમાં પંતે અનેક દિગ્ગજ ખેલાડીઓને પાછળ છોડ્યા, 37 રનની ઇનિંગમં બનાવ્યો મહારેકોર્ડ
India Canada Relations: જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
Ration Card ekyc: ઘરે બેઠા રેશનકાર્ડ eKYC કરવાની સૌથી સરળ રીત
Ration Card ekyc: ઘરે બેઠા રેશનકાર્ડ eKYC કરવાની સૌથી સરળ રીત
આ ખાસ કેટેગરીમાં ગુજરાત સરકાર કરશે મોટાપાયે ભરતી, 21114 જગ્યાઓ ભરવાની પ્રક્રિયા શરૂ
સરકારી નોકરીઃ આ ખાસ કેટેગરીમાં ગુજરાત સરકાર કરશે મોટાપાયે ભરતી, 21114 જગ્યાઓ ભરવાની પ્રક્રિયા શરૂ
મહારાષ્ટ્રમાં પરિણામો પહેલા BJPને ઝટકો, ઉદ્ધવ જૂથમાં જોડાયા આ દિગ્ગજ નેતા
મહારાષ્ટ્રમાં પરિણામો પહેલા BJPને ઝટકો, ઉદ્ધવ જૂથમાં જોડાયા આ દિગ્ગજ નેતા
Embed widget