શોધખોળ કરો

Corona Vaccine: દેશમાં કયા કયા રાજ્યોએ ફ્રી રસી આપવાની કરી જાહેરાત ? જાણો વિગત

ભારત સરકારના સ્વાસ્થ્ય મંત્રાલયે દાવો કર્યો છે કે, ભારતે 95 દિવસાં 13 કરોડ રસીના ડોઝ લોકોને આપ્યા છે.આવુ કરનાર ભારત દુનિયાનો પહેલો દેશ છે.

નવી દિલ્હીઃ દેશમાં હાહાકાર મચાવી રહેલા કોરોનાના સંક્રમણ (Corona Cases in India) વચ્ચે ભારતમાં કોરોનાની રસી (Corona Vaccine) મુકવાનુ કામ પણ ચાલી રહ્યુ છે અને આ મામલે ભારતે ચીન અને અમેરિકાને પાછળ પાડી દીધા છે. ભારત સરકારના સ્વાસ્થ્ય મંત્રાલયે દાવો કર્યો છે કે, ભારતે 95 દિવસાં 13 કરોડ રસીના ડોઝ લોકોને આપ્યા છે.આવુ કરનાર ભારત દુનિયાનો પહેલો દેશ છે.

દેશમાં રસી આપવાનુ અભિયાન 16 નવેમ્બરથી શરુ થયુ હતુ.સરકારે તો હવે 18 વર્ષથી વધુ વયના તમામ લોકોને રસી આપવાની અને વિદેશની રસી ઓપન માર્કેટમાં પણ વેચવાની યોજના બનાવી હોવાથી દેશમાં રસીકરણ અભિયાન ઝડપી બનશે.સરકારે તો સાડા ત્રણ મહિનામાં દેશના તમામ લોકોનુ રસીકરણ કરવાની મહત્વાકાંક્ષી યોજના પર પણ તૈયારી શરુ કરી છે.  આ દરમિયાન કેટલાક રાજ્યોએ ફ્રી રસી આપવાની જાહેરાત કરી છે.

મધ્યપ્રદેશઃ મધ્યપ્રદેશની શિવરાજ સિંહ ચૌહાણ સરકારે જાહેરાત કરી છે કે રાજ્યમાં 18 વર્ષથી મોટા તમામ લોકને કોરોના રસી ફ્રી અપાશે.

ઉત્તરપ્રદેશઃ ઉત્તરપ્રદેશમાં રાજ્ય સરકારે 18 વર્ષથી મોટા તમામ લોકોને ફ્રીમાં કોરોના રસી આપવાની જાહેરાત કરી છે.

છત્તીસગઢઃ છત્તીસગઢ સરકારે 1 મેથી 18 વર્ષથી મોટા તમામ લોકોને ફ્રીમાં કોરોના રસી આપવાની જાહેરાત કરી છે. સીએમ ભૂપેશ બધેલે ટ્વીટ કરીને કહ્યું, લોકોના જીવવની રક્ષા માટે આપણે શક્ય તમામ પગલાં ભરીશું. કોરોના વેક્સીનનો ખર્ચ રાજ્ય સરકાર ઉઠાવશે.

આસામઃ આસામે પણ 18 વર્ષથી મોટા તમામ લોકોને ફ્રીમાં રસી આપવાની જાહેરાત કરી છે. રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી હિમંતા બિસ્વ સરમાએ આ અગે ટ્વીટ કર્યુ હતું. આજે જ અમે એક કરોડ ડોઝ માટે ભારત બાયોટેકને ઓર્ડર આપ્યો છે.

બિહારઃ બિહારમાં પહેલાથી જ લોકોને ફ્રી રસી આપવામાં આવી છે. ખાનગી કે સરકારી હોસ્પિટલ તમામ જગ્યાએ ફ્રી રસી આપવામાં આવે છે. બુધવારે સીએમ નીતીશ કુમારે ટ્વીટ કરીને કહ્યુ, રાજ્યમાં તમામ લોકોને ફ્રી રસી અપાશે તેમ કહ્યું હતું.

કેરળઃ કેરળમાં તમામ લોકોને ફ્રી રસી આપાશે. રાજ્યના સીએમે કહ્યું, કોરોના મહામારીના કારણે રાજ્ય નાણાકીય સંકટનો સામનો કરી રહ્યા છે, આ સ્થિતિમાં કેન્દ્રએ રાજ્યોને ફ્રીમાં રસી અપાશે.

13 કરોડથી વધારેને રસી અપાઈ

દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયું હતું. કોરોના દર્દીની સંખ્યા પ્રમાણે જોઈએ તો ભારત વિશ્વનો સૌથી પ્રભાવિત દેશ છે. અત્યાર સુધીમાં 13 કરોડ 23 લાખ 30 હજાર 644 ડોઝ આપવામાં આવ્યા છે.

અમેરિકાને આટલા ડોઝ આપવામાં 101 દિવસ અને ચીનને 109 દિવસ લાગ્યા હતા.આજે સવારના સાત વાગ્યાના આંકડા પ્રમાણે ભારતમાં 13 કરોડ ડોઝ લોકોને અપાયા છે અને તેમાંથી 29.90 લાખ ડોઝ તો છેલ્લા 24 કલાકમાં લોકોને મુકવામાં આવ્યા છે.અત્યાર સુધી લોકોને જે રસી અપાઈ છે તેમાંથી 59 ટકા ડોઝ દેશના આઠ રાજ્યો મહારાષ્ટ્ર, રાજસ્થાન, યુપી, ગુજરાત, પશ્ચિમ બંગાળ ,કર્ણાટક અને મધ્યપ્રદેશ તથા કેરલમાં અપાયા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
150 વિમાનો અને 30 મિનિટ! જાણો વેનેઝુએલાના રાષ્ટ્રપતિને પકડવામાં અમેરિકાએ હાથ ધરેલા ઓપરેશનની A To Z માહિતી
150 વિમાનો અને 30 મિનિટ! જાણો વેનેઝુએલાના રાષ્ટ્રપતિને પકડવામાં અમેરિકાએ હાથ ધરેલા ઓપરેશનની A To Z માહિતી
ટ્રમ્પની ફેવરિટ અને માદુરોની કટ્ટર વિરોધી... કોણ છે મારિયા કોરોના મચાડો, જેને મળી શકે છે વેનેઝૂએલાની કમાન ?
ટ્રમ્પની ફેવરિટ અને માદુરોની કટ્ટર વિરોધી... કોણ છે મારિયા કોરોના મચાડો, જેને મળી શકે છે વેનેઝૂએલાની કમાન ?
9 જાન્યુઆરીએ લોન્ચ થવા જઈ રહ્યો છે 2026નો પહેલો IPO,જાણો વિગતે
9 જાન્યુઆરીએ લોન્ચ થવા જઈ રહ્યો છે 2026નો પહેલો IPO,જાણો વિગતે

વિડિઓઝ

US Strikes Venezuela: વેનેઝુએલા પર મોડી રાતે અમેરિકાની એર સ્ટ્રાઈક
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરમાં NA જમીન કૌભાંડને લઈ મોટા સમાચાર
Hun To Bolish : હું તો બોલીશ : જ્યાં જોઇએ ત્યાં રોડ ખોદાયેલા કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : શાબાશ પોલીસ
Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે બીમારીનું પાણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
150 વિમાનો અને 30 મિનિટ! જાણો વેનેઝુએલાના રાષ્ટ્રપતિને પકડવામાં અમેરિકાએ હાથ ધરેલા ઓપરેશનની A To Z માહિતી
150 વિમાનો અને 30 મિનિટ! જાણો વેનેઝુએલાના રાષ્ટ્રપતિને પકડવામાં અમેરિકાએ હાથ ધરેલા ઓપરેશનની A To Z માહિતી
ટ્રમ્પની ફેવરિટ અને માદુરોની કટ્ટર વિરોધી... કોણ છે મારિયા કોરોના મચાડો, જેને મળી શકે છે વેનેઝૂએલાની કમાન ?
ટ્રમ્પની ફેવરિટ અને માદુરોની કટ્ટર વિરોધી... કોણ છે મારિયા કોરોના મચાડો, જેને મળી શકે છે વેનેઝૂએલાની કમાન ?
9 જાન્યુઆરીએ લોન્ચ થવા જઈ રહ્યો છે 2026નો પહેલો IPO,જાણો વિગતે
9 જાન્યુઆરીએ લોન્ચ થવા જઈ રહ્યો છે 2026નો પહેલો IPO,જાણો વિગતે
માદુરોની ધરપકડથી ચીનની ઉંઘ કેમ થઈ ગઈ હરામ? કેવું હશે વેનેઝુએલાનું ભવિષ્ય? ટ્રમ્પની ચાલથી રશિયા પણ હેરાન
માદુરોની ધરપકડથી ચીનની ઉંઘ કેમ થઈ ગઈ હરામ? કેવું હશે વેનેઝુએલાનું ભવિષ્ય? ટ્રમ્પની ચાલથી રશિયા પણ હેરાન
Aaj Nu Rashifal: 4 જાન્યુઆરી 2026 ગ્રહોની ચાલથી ચમકશે ભાગ્ય, જાણો આજનું રાશિફળ
Aaj Nu Rashifal: 4 જાન્યુઆરી 2026 ગ્રહોની ચાલથી ચમકશે ભાગ્ય, જાણો આજનું રાશિફળ
શું વેનેઝુએલાના રાષ્ટ્રપતિની જેમ કોઈ પણ 'હેડ ઓફ સ્ટેટ'ની ધરપકડ કરી શકે છે અમેરિકા? જાણો શું કહે છે કાયદો?
શું વેનેઝુએલાના રાષ્ટ્રપતિની જેમ કોઈ પણ 'હેડ ઓફ સ્ટેટ'ની ધરપકડ કરી શકે છે અમેરિકા? જાણો શું કહે છે કાયદો?
ગ્રાહકોને લાગશે મોટો ઝટકો! Toyota Innova નું આ મોડેલ થવા જઈ રહ્યું છે બંધ
ગ્રાહકોને લાગશે મોટો ઝટકો! Toyota Innova નું આ મોડેલ થવા જઈ રહ્યું છે બંધ
Embed widget