શોધખોળ કરો

Vaccine Wastage: ભારતના આ 4 રાજ્યમાં કોરોનાની રસી સૌથી વધારે બરબાદ થઈ

15 માર્ચને વિશ્વમાં કોરોના રસીના 83.4 ડોઝ આપવામાં આવ્યા જેમાંથી 36 ટકા એકલા ભારતમાં આપવામાં આવ્યા છે.

નવી દિલ્હીઃ ભારતમાં કોરના રસીકરણમાં સરેરાશ 6.5 ટકા ડોઝ બરબાદ થઈ રહ્યા છે જ્યારે તેલંગાના અને આંધ્ર પ્રદેશમાં આ બરબાદીનો આંકડો 17.6 ટકા અને 11.6 ટકા છે. કેન્દ્રએ ઉપરોક્ત જાણકારી આપતી કોરોના રસીના ડોઝનો યોગ્ય રીતે ઉપયોગ કરવાની અપીલ કરી છે. સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યું કે, અત્યાર સુધી દેશમાં 3.51 કરોડ કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે જેમાં 1.38 કરોડ ડોઝ 45થી 60 વર્ષની વચ્ચે ગંભીર બીમારી ધરાવતા લોકોને અને 60 વર્ષથી વધારે ઉંમરના લોકોને આપવામં આવી છે. તેમણે જણાવ્યું કે, 15 માર્ચને વિશ્વમાં કોરોના રસીના 83.4 ડોઝ આપવામાં આવ્યા જેમાંથી 36 ટકા એકલા ભારતમાં આપવામાં આવ્યા છે.

પાંચ રાજ્યમાં રસીની બરબાદી દેશની સરેરાશ 6.5 ટકાથી વધારે

ભૂષણે કહ્યું કે, પાંચ રાજ્યો – તેલંગાણા, આંધ્ર પ્રદેશ, ઉત્તર પ્રદેશ, કર્ણાટક અને જમ્મુ કાશ્મીરમાં રસીના ડોઝની બરબાદી રાષ્ટ્રીય સરેરાશથી 6.5 ટકા વધારે છે. તેમણે કહ્યું, “રાજ્યોને મેસેજ આપવામાં આવ્યો છે કે કોરોના રસી કિંમતી છે. આ લોકોના સ્વાસ્થ્ય માટે છે માટે તેનો યોગ્ય રીતે ઉપયોગ થવો જોઈએ, રસીની બરબાદીને મોટા પાયે રોકવાની જરૂરત છે. રસી બરબાદી ઓછી થશે તો તમે વધારે લોકોને રસી આપી શકશો અને તેનાથી કોરોનાની ચેન તોડવાની સંભાવના વધી જશે.”

મંત્રાલયે જણાવ્યું કે, 1થી 15 માર્ચની વચ્ચે 16 રાજ્યોના 70 જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યામાં 150 ટકાનો વધારો થયો છે જ્યારે 17 રાજ્યોનાં 55  જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યામાં 100થી 150 ટકાની વચ્ચે વધારો જોવા મળ્યો છે. સ્વાસ્ત્ય મંત્રાલયે જણાવ્યું કે, તેમાં મોટાભાગના જિલ્લા પશ્ચિમ અને ઉત્તર ભારતના છે.

અમદાવાદમાં કોરોનાએ તરખાટ મચાવતા માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનની સંખ્યા વધી

ભાજપના વધુ એક નેતા કોરોનાની ઝપેટમાં આવ્યા, પ્રદેશ મહામંત્રીએ ખુદ ટ્વીટ કરીને આપી જાણકારી

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

One Nation One Election: 'એક દેશ-એક ચૂંટણી' માટે JPCની રચના, અનુરાગ ઠાકુર,પ્રિયંકા ગાંધી સહિત 31 સભ્યોનો સમાવેશ

Mumbai: મુંબઇના દરિયામાં નેવીની સ્પીડબોટની ટક્કરથી હોડી પલટી, 13નાં મોત, 101 મુસાફરોને બચાવાયા

Amit Shah: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર, જાણો શું આપ્યો જવાબ

India WTC 2025 Final Scenarios: ગાબા ટેસ્ટ બાદ WTC 2025 ફાઇનલની રેસમાં ભારતની વધી મુશ્કેલી, જાણો ટીમ ઇન્ડિયાનું સમીકરણ

ABP Premium

વિડિઓઝ

Bharuch Rape Case: ભરૂચમાં ઝારખંડના પરિવારની દિકરી સાથે ક્રૂરતાથી શરુ થઈ રાજનીતિDakor Hit and Run Case : ડાકોરના હીટ એન્ડ રન કેસમાં ફરાર ટ્રકચાલકની ધરપકડHun To Bolish : હું તો બોલીશ : ગુજરાતમાં 'રાક્ષસ'Hun To Bolish : હું તો બોલીશ : આ ભૂવાનો ઈલાજ કોણ કરશે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
One Nation One Election: 'એક દેશ-એક ચૂંટણી' માટે JPCની રચના, અનુરાગ ઠાકુર,પ્રિયંકા ગાંધી સહિત 31 સભ્યોનો સમાવેશ
One Nation One Election: 'એક દેશ-એક ચૂંટણી' માટે JPCની રચના, અનુરાગ ઠાકુર,પ્રિયંકા ગાંધી સહિત 31 સભ્યોનો સમાવેશ
Mumbai: મુંબઇના દરિયામાં નેવીની સ્પીડબોટની ટક્કરથી હોડી પલટી, 13નાં મોત, 101 મુસાફરોને બચાવાયા
Mumbai: મુંબઇના દરિયામાં નેવીની સ્પીડબોટની ટક્કરથી હોડી પલટી, 13નાં મોત, 101 મુસાફરોને બચાવાયા
Amit Shah: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર, જાણો શું આપ્યો જવાબ
Amit Shah: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર, જાણો શું આપ્યો જવાબ
India WTC 2025 Final Scenarios: ગાબા ટેસ્ટ બાદ WTC 2025 ફાઇનલની રેસમાં ભારતની વધી મુશ્કેલી, જાણો ટીમ ઇન્ડિયાનું સમીકરણ
India WTC 2025 Final Scenarios: ગાબા ટેસ્ટ બાદ WTC 2025 ફાઇનલની રેસમાં ભારતની વધી મુશ્કેલી, જાણો ટીમ ઇન્ડિયાનું સમીકરણ
Rohit Sharma: બોર્ડર-ગાવસ્કર ટ્રોફી બાદ રોહિત શર્મા છોડી દેશે ભારતની કમાન,પૂર્વ દિગ્ગજ ખેલાડીના દાવાથી ખળભળાટ

રાજ્યમાં 10 લાખથી વધુ નાગરિકોએ ડાઉનલોડ કરી ‘MY RATION’ એપ, અનાજના ગોડાઉન પર રખાઇ રહી છે CCTVથી નજર

Bhimrao Ambedkar: બાબા સાહેબ આંબેડકર સાથે શાળામાં બની હતી શરમજનક ઘટના, જે બાદ બદલાઈ ગયું તેમનું જીવન

Somvati Amavasya 2024: સોમવતી અમાસે કરો આ કામ,પૂર્વજોના મળશે આશિર્વાદ

Embed widget