શોધખોળ કરો

Coronavirus: દેશમાં કોરોનાના કેસ વધતાં પીએમ મોદી ફરી તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે કરશે બેઠક, જાણો વિગત

Covid-19 Cases: ભારતમાં કોરોના વાયરસના કેસોમાં અચાનક ઉછાળા વચ્ચે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે દેશમાં પ્રવર્તમાન COVID-19 પરિસ્થિતિ પર મુખ્ય પ્રધાનો સાથે વર્ચ્યુઅલ મીટિંગ કરે તેવી સંભાવના છે.

Covid-19 Cases: દેશમાં છેલ્લા થોડા દિવસોથી કોરોનાના કેસમાં સતત વધારો થઈ છે. જેના પગલે ચોથી લહેરની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. કોરોનાના કેસ વધતાં કેટલાક રાજ્યો દ્વારા માસ્ક પહેરવાનું ફરજિયાત કર્યું છે. કોરોનાના કેસ વધતાં કેન્દ્ર સરકાર પણ હરકતમાં આવી છે.

ટાઈમ્સ નાઉના રિપોર્ટ પ્રમાણે, ભારતમાં કોરોના વાયરસના કેસોમાં અચાનક ઉછાળા વચ્ચે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે દેશમાં પ્રવર્તમાન COVID-19 પરિસ્થિતિ પર મુખ્ય પ્રધાનો સાથે વર્ચ્યુઅલ મીટિંગ કરે તેવી સંભાવના છે. કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણ આ બાબતે સત્તાવાર જાહેરાત કરશે તેમ સૂત્રોએ પીટીઆઈને જણાવ્યું હતું.

આ રાજ્યોમાં માસ્ક ફરજિયાત

ભારતમાં કોરોનાવાયરસના કેસોની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે, જે મહામારીની સંભવિત ચોથા લહેરની આશંકા વ્યક્ત કરે છે. પંજાબ, દિલ્હી અને હરિયાણા સહિતના કેટલાક રાજ્યોએ તાજેતરમાં ફરી એકવાર જાહેર સ્થળોએ ફેસ માસ્ક પહેરવાનું ફરજિયાત બનાવ્યું છે.

ભારતમાં શું છે કોરોનાની સ્થિતિ

ભારતમાં છેલ્લા થોડા દિવસોથી કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે.  દેશમાં છેલ્લા 24 કલાકમાં  2593 કેસ નોંધાયા છે અને 44 સંક્રમિતોના મોત થયા છે. શનિવારે 2527 નવા કેસ અને 33 સંક્રમિતોના મોત થયા છે. એક્ટિવ કેસનો આંકડો 15 હજારને પાર થઈ ગયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 15,873 થઈ છે. જ્યારે કુલ મૃત્યુઆંક 5,22,193પર પહોંચ્યો છે. દેશમાં 4,25,19,479 લોકો કોરોના સામે જંગ જીત્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 187,67,20,318 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી ગઈકાલે 19,05,374 ડોઝ આપવામાં આવ્યા હતા. દેશમાં 16 જાન્યુઆરી, 2021થી રસીકરણ શરૂ થયું હતું.  . દૈનિક પોઝિટિવિટી રેટ 0.56 ટકા છે.

આ પણ વાંચોઃ

વર્લ્ડકપ પહેલા ભારત-સાઉથ આફ્રિકા વચ્ચે આ તારીખથી રમાશે ટી20 સીરીઝ, BCCIએ જાહેર કર્યુ શિડ્યૂલ

IPL 2022: પ્લેઓફ મેચનું શેડ્યૂલ જાહેર, અમદાવાદમાં રમાશે મુકાબલા, 100 ટકા કેપેસિટી સાથે દર્શકોને મળશે એન્ટ્રી

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Porbandar: પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ, 3 લોકોએ ગુમાવ્યો જીવ

‘મેં ઝુકેગા નહીં....’ કહેનાર અલ્લુ અર્જુને હવે દર રવિવારે પોલીસ સ્ટેશનમાં હાજરી આપવી પડશે, જાણો શું છે મામલો

Delhi Election:'કાલકાજીના રસ્તાઓને પ્રિયંકા ગાંધીના ગાલ જેવા બનાવી દઈશું', બીજેપી નેતાના નિવેદનથી હંગામો

Weather Update : દિલ્હીમાં કોલ્ડવેવ વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી
Weather Update : દિલ્હીમાં કોલ્ડવેવ વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

IND vs AUS: સિડની ટેસ્ટમાં ભારતની કારમી હાર,ઓસ્ટ્રેલીયાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી કબજે કરીBhavnagar: પાંચમા ધોરણમાં ભણતી બાળકીને બાઈક પર લઈ જઈ નરાધમોએ આચર્યું સામૂહિક દુષ્કર્મWeather Updates: દેશના 14 રાજ્યોમાં ગાઢ ધુમ્મસ, આટલા રાજ્યોમાં એલર્ટ| Watch VideoAhmedabad Coldwave: આ તારીખે પડશે હાડથીજવતી ઠંડી, પારો 10 ડિગ્રીથી જશે નીચે

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Porbandar: પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ, 3 લોકોએ ગુમાવ્યો જીવ
Porbandar: પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ, 3 લોકોએ ગુમાવ્યો જીવ
‘મેં ઝુકેગા નહીં....’ કહેનાર અલ્લુ અર્જુને હવે દર રવિવારે પોલીસ સ્ટેશનમાં હાજરી આપવી પડશે, જાણો શું છે મામલો
‘મેં ઝુકેગા નહીં....’ કહેનાર અલ્લુ અર્જુને હવે દર રવિવારે પોલીસ સ્ટેશનમાં હાજરી આપવી પડશે, જાણો શું છે મામલો
Delhi Election:'કાલકાજીના રસ્તાઓને પ્રિયંકા ગાંધીના ગાલ જેવા બનાવી દઈશું', બીજેપી નેતાના નિવેદનથી હંગામો
Delhi Election:'કાલકાજીના રસ્તાઓને પ્રિયંકા ગાંધીના ગાલ જેવા બનાવી દઈશું', બીજેપી નેતાના નિવેદનથી હંગામો
Weather Update : દિલ્હીમાં કોલ્ડવેવ વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી
Weather Update : દિલ્હીમાં કોલ્ડવેવ વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી
OYO Rule: હવે અપરિણીત યુગલો Oyo હોટલમાં નહીં કરી શકે ચેક-ઈન, આ શહેરમાંથી શરૂ થઈ નવી પોલિસી

Gujarat Cold: કાતિલ ઠંડી માટે  તૈયાર રહો, હવામાન વિભાગે કરી કોલ્ડવેવની આગાહી

IND vs AUS: સિડની ટેસ્ટમાં ભારતની કારમી હાર,ઓસ્ટ્રેલીયાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી કબજે કરી, WTCમાં પણ મારી એન્ટ્રી

Smartphones: જો તમે નવો ફોન ખરીદવા માંગતા હોવ તો થોભી જજો! આ અઠવાડિયે લોન્ચ થવા જઈ રહ્યા છે ધાંસુ મોબાઈલ!

Embed widget