શોધખોળ કરો

Covid-19: ભારતમાં ઓમિક્રૉનના 11 સબ-વેરિએન્ટ મળ્યા, અત્યાર સુધી વિદેશથી આવેલા આટલા યાત્રીઓ નીકળ્યા કોરોના પૉઝિટીવ

અધિકારિક સુત્રએ કહ્યું કે, કુલ 19,227 નમૂનાનું ટેસ્ટિંગ કરવામાં આવ્યુ છે, જેમાંથી 124 આંતરરાષ્ટ્રીય યાત્રીઓ પૉઝિટીવ નીકળ્યા છે

Omicron Sub Variant In India: ભારતમાં આંતરરાષ્ટ્રીય યાત્રીઓની તપાસ દરમિયાન ઓમિક્રૉનના 11 સબ-વેરિએન્ટ મળ્યા છે, આ તમામ પ્રકારના કેસો પહેલાથી જ ભારતમાં સામે આવી ચૂક્યા છે. અધિકારિક સુત્રએ બતાવ્યું કે, આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અને બંદરો પર ટેસ્ટિંગ દરમિયાન 24 ડિસેમ્બરથી 3 જાન્યુઆરીની વચ્ચે આંતરરાષ્ટ્રીય યાત્રીઓમાં 11 કોરોના વેરિએન્ટ ઓમિક્રૉન સબ-વેરિએન્ટ મળી આવ્યા છે. 

અધિકારિક સુત્રએ કહ્યું કે, કુલ 19,227 નમૂનાનું ટેસ્ટિંગ કરવામાં આવ્યુ છે, જેમાંથી 124 આંતરરાષ્ટ્રીય યાત્રીઓ પૉઝિટીવ નીકળ્યા છે અને તેમને આઇસૉલેટ કરી દેવામાં આવ્યા છે. 124 પૉઝિટીવ સેમ્પલમાંથી 40 ના જીનૉમ સિક્વેન્સિંગના રિઝલ્ટ મળ્યા જેમાંથી XBB.1 સહિત મેક્સિમમ 14 સેમ્પલમાં XBB નીકળ્યા, બીએફ 7.4.1 એક નમૂનામાં મળી આવ્યા છે. 

છેલ્લા થોડાક દિવસોમાં કોરોના વાયરસના એક્સબીબી 1.5 વેરિએન્ટના 5 સંક્રમિત દર્દીઓ મળ્યા હતા, કોરોના વાયરસના આ વેરિએ્ટના કારણે અમેરિકામાં કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. ભારતીય સાર્સ -સીઓવી-2 જીનૉમિક્સ સંઘ (ઇન્સાકૉગ)નાં આંકડા અનુસાર, આ 5 કેસોમાંથી ત્રણ ગુજરાત અને એક એક કર્ણાટક અને રાજસ્થાનમાંથી મળી આવ્યા હતા.  એક્સબીબી 1.5 વેરિએન્ટ ઓમિક્રૉનના એક્સબીબી વેરિએન્ટથી જ સંબંધિત છે. અમેરિકામાં વાયરસના 44 ટકા કેસો એક્સબીબી અને એક્સબીબી 1.5ના છે. 

Coronavirus News: દેશમાં ફરી કોરોનાના કેસ વધ્યા- 

કેટલાક દેશોમાં કોરોનાને કારણે મૃત્યુનો પ્રકોપ ચાલુ છે. ચીનમાં કોરોનાના કારણે સર્જાયેલા હાહાકારને જોતા ભારત સરકાર પણ ફુલ એલર્ટ મોડમાં આવી ગઈ છે. ભારતમાં પણ કેસ ફરી વધવા લાગ્યા છે. દેશમાં કોરોનાના 2670 એક્ટિવ કેસ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના સોમવારે (2 જાન્યુઆરી) સવારે અપડેટ કરાયેલા ડેટા અનુસાર, દેશમાં ચેપના કેસ હવે વધીને 4,46,78,822 થઈ ગયા છે. આ સાથે, ચેપમાંથી સાજા થનારા લોકોની સંખ્યા વધીને 4,41,45,445 થઈ ગઈ છે.

ભારતના ટોપ-5 રાજ્યો જ્યાં સૌથી વધુ કેસ છે

હાલમાં દેશમાં 2670 એક્ટિવ કેસ છે. સૌથી વધુ એક્ટિવ કેસ કેરળ અને કર્ણાટકમાં છે. દેશના અડધાથી વધુ કોરોના કેસ માત્ર કેરળમાંથી આવી રહ્યા છે. તે પછી કર્ણાટક અને મહારાષ્ટ્ર આવે છે. કેરળમાં 1,444 કેસ છે. તે પછી કર્ણાટકમાં 326, મહારાષ્ટ્રમાં 161, ઓડિશામાં 88 અને તમિલનાડુમાં 86 એક્ટિવ કેસ છે.

દેશમાં નોંધાયેલા નવા કેસોની સંખ્યા આ સમયે ભલે ઓછી હોય પરંતુ સરકાર એક્શન મોડમાં છે. દેશમાં ચીન જેવી સ્થિતિ ન સર્જાય તે માટે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય અને રાજ્ય સરકારો કડક પગલાં લઈ રહી છે. દેશની રાજધાની દિલ્હી સહિત ઘણા એરપોર્ટ પર મુસાફરોનું રેન્ડમ ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે.

ટોપ સ્ટોરી

Viral Video: કાગડાએ પાણીમાં પલાળેલીને ખાધું બિસ્કિટ, વીડિયો વાયરલ
Viral Video: કાગડાએ પાણીમાં પલાળેલીને ખાધું બિસ્કિટ, વીડિયો વાયરલ
Vande Bharat Freight Train: વંદે ભારત ફ્રેટ ટ્રેનનું ટ્રાયલ સફળ, 130ની સ્પીડથી દોડી, જાણો ક્યારે થશે શરૂ સર્વિસ
Vande Bharat Freight Train: વંદે ભારત ફ્રેટ ટ્રેનનું ટ્રાયલ સફળ, 130ની સ્પીડથી દોડી, જાણો ક્યારે થશે શરૂ સર્વિસ
Vande Bharat News: 800 વંદે ભારત ટ્રેનો પાટા પર દોડશે, જાણો સરકારનો માસ્ટરપ્લાન
Vande Bharat News: 800 વંદે ભારત ટ્રેનો પાટા પર દોડશે, જાણો સરકારનો માસ્ટરપ્લાન
Gen Z પ્રોટેસ્ટ દરમિયાન વાયરલ થયેલી આ ગર્લ રિયા અહીર સામેનો કેસ આ કારણે ખેંચાશે પરત
Gen Z પ્રોટેસ્ટ દરમિયાન વાયરલ થયેલી આ ગર્લ રિયા અહીર સામેનો કેસ આ કારણે ખેંચાશે પરત

વિડિઓઝ

Bhavnagar Fake liquor scandal | ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
મિથેનોલની મિલાવટથી લઠ્ઠાકાંડ થયાનો ચોંકાવનારો ખુલાસો, નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ‘ડોકટર’ નું કેમ ન થયું પોસ્ટમોર્ટમ?
મિથેનોલની મિલાવટથી લઠ્ઠાકાંડ થયાનો ચોંકાવનારો ખુલાસો, નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ‘ડોકટર’ નું કેમ ન થયું પોસ્ટમોર્ટમ?
Swift-Balenoને પછાડીને 4.99 લાખની આ કાર બની નંબર-1, જાણો વિગતો
Swift-Balenoને પછાડીને 4.99 લાખની આ કાર બની નંબર-1, જાણો વિગતો
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
સુરતમાં વિદ્યાના મંદિરમાં દારુ પાર્ટી, વર્ગખંડમાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
સુરતમાં વિદ્યાના મંદિરમાં દારુ પાર્ટી, વર્ગખંડમાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
Embed widget