શોધખોળ કરો

વધતા કોરોનાને ધ્યાનમાં રાખીને કેન્દ્રએ કયા પ્રકારનો કર્ફ્યૂ લગાવવાની આપી મંજૂરી, જાણો વિગતે

કેન્દ્ર સરકારની ગાઇડલાઇનમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે અફવાઓ પર ધ્યાન ના આપો, દેશમાં હવે લૉકડાઉન નથી લાગી શકતુ, ફક્ત નાઇટ કર્ફ્યૂ લગાવવાની જ પરમીશન છે

નવી દિલ્હીઃ દેશમાં વધી રહેલા કોરોના કેસોની વચ્ચે ફરી એકવાર લૉકડાઉન અને કર્ફ્યૂની ચર્ચાએ જોર પકડ્યુ છે. કોરોનાને પ્રકોપને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે નવી ગાઇડ લાઇન જાહેર કરી દીધી છે, અને કેટલીય જગ્યાએ પાબંદીઓ લગાવી રાખી છે. ત્યારે આ બધાની વચ્ચે કર્ફ્યૂને લઇને પણ કેન્દ્ર સરકારે ચોખવટ કરી છે. કેન્દ્ર સરકારની ગાઇડલાઇનમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે અફવાઓ પર ધ્યાન ના આપો, દેશમાં હવે લૉકડાઉન નથી લાગી શકતુ, ફક્ત નાઇટ કર્ફ્યૂ લગાવવાની જ પરમીશન છે. કર્ફ્યૂ અંગે શું કરાઇ ચોખવટ કેટલાય રાજ્યોમાં કોરોના વાયરસનો ફરીથી ઉથલો માર્યો છે. કેસો સતત વધી રહ્યાં છે. કેન્દ્ર સરકારની ગાઇડલાઇનમાં આ વાતને ધ્યાનમાં રાખીને સાવધાની માટે માત્ર નાઇટ કર્ફ્યૂની પરમીશન આપવામાં આવી છે. કેન્દ્રએ એ સ્પષ્ટતા કરી છે કે રાજ્ય લૉકડાઉન નથી લગાવી શકતા માત્ર નાઇટ કર્ફ્યૂ લગાવી શકે છે. કયા કયા રાજ્યોમાં વકર્યો છે કોરોના સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર કરાયેલા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 61 ટકા નવા કેસો માત્ર 6 રાજ્યોમાંથી નોંધાયા છે, આમાં કેરાલા, મહારાષ્ટ્ર, દિલ્હી, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન અને ઉત્તરપ્રદેશ સામેલ છે. કેરાલામાં છેલ્લા 24 કલાકમાં 6,491 કેસો રિપોર્ટ થયા છે. મહારાષ્ટ્રમાં 6,159 અને દિલ્હીમાં 5,246 કેસો સામે આવ્યા છે. વળી પશ્ચિમ બંગાળમાં 3,528, રાજસ્થાનમાં 3,285 અને ઉત્તરપ્રદેશમાં 2,305 નવા કેસો સામે આવ્યા છે. દેશમાં કોરોનાનો ઉથલો કોરોના વાયરસે દેશમાંથી ઉથલો માર્યો છે. સંક્રમિત લોકોની સંખ્યા વધીને 92 લાખને પાર પહોંચી ચૂકી છે. છેલ્લા 24 કલાકમાં 44,489 નવા કેસો સામે આવ્યા છે, અને 524 દર્દીઓના મોત થઇ ગયા છે. આની સાથે ભારતમાં 92,66,705 લોકો સંક્રમિત થયા છે, અને 1,35,223 લોકોના મોત થયા છે. વળી આ સંક્રમણથી અત્યાર સુધી 86,79,138 દર્દીઓ સાજા થઇ ચૂક્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજ્યસભામાં પાસ થયાના એક દિવસ બાદ લોકસભામાં પણ વંદે માતરમ્ બિલ પાસ
રાજ્યસભામાં પાસ થયાના એક દિવસ બાદ લોકસભામાં પણ વંદે માતરમ્ બિલ પાસ
US Green Card Bill: અમેરિકામાં વસતા ભારતીયો માટે મોટા સમાચાર, 7 વર્ષથી રહેતા લોકોને મળશે ગ્રીન કાર્ડ
US Green Card Bill: અમેરિકામાં વસતા ભારતીયો માટે મોટા સમાચાર, 7 વર્ષથી રહેતા લોકોને મળશે ગ્રીન કાર્ડ
ક્યાંક તમે તો નથી લીધોને ખોટી રીતે લીધો PM આવાસનો લાભ! જાણો છેતરપિંડી કરવા પર શું મળે છે સજા?
ક્યાંક તમે તો નથી લીધોને ખોટી રીતે લીધો PM આવાસનો લાભ! જાણો છેતરપિંડી કરવા પર શું મળે છે સજા?
22 રાજ્યોમાં ધોધમાર વરસાદનું એલર્ટ, ઉત્તર પ્રદેશ ગુજરાત સહિત આ રાજ્યોમાં અતિ ભારે વરસાદની ચેતવણી
22 રાજ્યોમાં ધોધમાર વરસાદનું એલર્ટ, ઉત્તર પ્રદેશ ગુજરાત સહિત આ રાજ્યોમાં અતિ ભારે વરસાદની ચેતવણી

વિડિઓઝ

ભાવનગરમાં બેફામ દોડતા ડમ્પરનો કહેર, એક્ટિવા પર જતા દંપતિને મારી ટક્કર
માળીયા હાટીનામાં દીપડાનો આતંક, તાલુકા પંચાયત નજીક યુવાન પર હુમલો
છોટાઉદેપુરમાં દીપડાના હુમલામાં બાળકીનું મોત, ઘરઆંગણે રમતી બાળકી પર કર્યો હતો હુમલો
Examination Amendment Bill : પરીક્ષા સંશોધન બિલ લોકસભામાં પાસ
Hun To Bolish : હું તો બોલીશ : પતિ રાજ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 48 કલાક અતિભારે વરસાદની શક્યતા, સિસ્ટમ મજબૂત થશે તો 20 ઈંચ ખાબકશે
અંબાલાલ પટેલની મોટી આગાહી: 48 કલાક અતિભારે વરસાદની શક્યતા, સિસ્ટમ મજબૂત થશે તો 20 ઈંચ ખાબકશે
Gujarat Rain: રાજ્યમાં 3 દિવસ આભ ફાટવાની આશંકા, 7 જિલ્લાઓમાં રેડ એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: રાજ્યમાં 3 દિવસ આભ ફાટવાની આશંકા, 7 જિલ્લાઓમાં રેડ એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: કાલે ભારેથી અતિભારે વરસાદની આગાહી, અમદાવાદ સહિત 4 જિલ્લાની શાળાઓમાં રજા જાહેર
Gujarat Rain: કાલે ભારેથી અતિભારે વરસાદની આગાહી, અમદાવાદ સહિત 4 જિલ્લાની શાળાઓમાં રજા જાહેર
રાજ્યસભામાં પાસ થયાના એક દિવસ બાદ લોકસભામાં પણ વંદે માતરમ્ બિલ પાસ
રાજ્યસભામાં પાસ થયાના એક દિવસ બાદ લોકસભામાં પણ વંદે માતરમ્ બિલ પાસ
ગુજરાતમાં મેઘતાંડવનું હાઈ એલર્ટ: 8 જિલ્લામાં રેડ એલર્ટ, અમદાવાદ-વડોદરા શાળા-કોલેજોમાં રજા જાહેર
ગુજરાતમાં મેઘતાંડવનું હાઈ એલર્ટ: 8 જિલ્લામાં રેડ એલર્ટ, અમદાવાદ-વડોદરા શાળા-કોલેજોમાં રજા જાહેર
ગુજરાતમાં આગામી 6 દિવસ મેઘતાંડવની આગાહી: એકસાથે 4 સિસ્ટમ સક્રિય, 8 જિલ્લામાં રેડ એલર્ટ
ગુજરાતમાં આગામી 6 દિવસ મેઘતાંડવની આગાહી: એકસાથે 4 સિસ્ટમ સક્રિય, 8 જિલ્લામાં રેડ એલર્ટ
Gujarat Weather Forecast: રાજ્યમાં ભારે વરસાદનો બીજો રાઉન્ડ થશે શરૂ, આ તારીખથી વરસાદનું એલર્ટ
Gujarat Weather Forecast: રાજ્યમાં ભારે વરસાદનો બીજો રાઉન્ડ થશે શરૂ, આ તારીખથી વરસાદનું એલર્ટ
Gujarat Rain: ભારે વરસાદની આગાહીને લઈ સરકાર એક્શનમાં, જોખમી હોર્ડિંગ્સ, નમેલા વૃક્ષો-વીજ પોલ હટાવવા સૂચના
Gujarat Rain: ભારે વરસાદની આગાહીને લઈ સરકાર એક્શનમાં, જોખમી હોર્ડિંગ્સ, નમેલા વૃક્ષો-વીજ પોલ હટાવવા સૂચના
Embed widget