શોધખોળ કરો

લૉકડાઉનના કારણે ઝડપથી વધી રહેલુ કોરોનાનુ સંક્રમણ અકદમ ઘટ્યુ -સરકારે આંકડા સાથે કર્યો દાવો

સરકારે દાવો કર્યો છે કે લૉકડાઉનના કારણે દેશમાં દેશમાં કોરોના સંક્રમણમાં સતત ઘટાડો નોંધાયો છે. સરકારના મતે સંક્રમણને રોકરવામાં લૉકડાઉન કારગર સાબિત થયું છે, અને સંક્રમણની સ્પીડ ઘટી છે

નવી દિલ્હીઃ દેશભરમાં હાલ લૉકડાઉન ચાલી રહ્યું છે, સરકારે પ્રથમ તબક્કા બાદ બીજા તબક્કાનું લૉકડાઉન આપ્યુ છે, અને દેશમાં કોરોનાની સંખ્યમાં ઘટાડો નોંધાયો છે. આ ઘટાડા પાછળ સરકારે લૉકડાઉનને જવાબદાર ગણ્યુ છે. સરકારે દાવો કર્યો છે કે લૉકડાઉનના કારણે દેશમાં દેશમાં કોરોના સંક્રમણમાં સતત ઘટાડો નોંધાયો છે. સરકારના મતે સંક્રમણને રોકરવામાં લૉકડાઉન કારગર સાબિત થયું છે, અને સંક્રમણની સ્પીડ ઘટી છે. સુત્રો અનુસાર રેપિડ એન્ટીબૉડી ટેસ્ટને લઇને આગામી બે-ત્રણ દિવસમાં આઇસીએમઆર નવી ગાઇડલાઇન જાહેર કરી શકે છે. હાલ દેશમાં લૉકડાઉનનો એક મહિનો થઇ ગયો છે, આ દરમિયાન કોરોના સંક્રમિત વ્યક્તિઓની સંખ્યા 21 હજારને પાર પહોંચી ગઇ છે. પણ સરકારનું કહેવુ છે કે દેશમાં લૉકડાઉનથી વધુ ફાયદો થયો છે. આ દાવો સરકારે દાવા ગઠીત કરવામાં આવેલી એમ્પાવર્ડ ગ્રુપોમાંના એકના ચેરમેન સી કે મિશ્રાએ કર્યો છે. લૉકડાઉનના કારણે ઝડપથી વધી રહેલુ કોરોનાનુ સંક્રમણ અકદમ ઘટ્યુ -સરકારે આંકડા સાથે કર્યો દાવો મિશ્રાએ આંકડામાં બતાવ્યું..... દેશમાં 22 એપ્રિલ સુધી 5 લાખથી વધુ RT PCR ટેસ્ટ થઇ ચૂક્યા છે, જ્યારે સંક્રમણનો આંકડો લગભગ 21700 છે. લૉકડાઉનની શરૂઆતમાં 24 માર્ચથી લગભગ 15000 ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જ્યારે તે દિવસો સુધી સંક્રમિતો લોકોની સંખ્યા લગભગ 600 હતી, જે કુલ ટેસ્ટના લગભગ 4.5% હતી, વળી. 22 એપ્રિલ સુધી થયેલા 5 લાખ ટેસ્ટમાં સંક્રમિત વ્યક્તિઓની સંખ્યા 21700 છે, અને આ પણ કુલ ટેસ્ટનો લગભગ 4.5 % જ છે. સરકાર તરફથી સી કે મિશ્રાએ કહ્યું કે, સતત ટેસ્ટની સંખ્યા વધારવામાં આવી રહી છે. સી કે મિશ્રાએ બીજા દેશોના આંકડા આપતા કહ્યું કે જ્યારે 26 માર્ચે અમેરિકામાં 5 લાખ ટેસ્ટ પુરા થયા ત્યારે સંક્રમણ 80 હજાર થઇ ચૂક્યુ હતુ. આમ અન્ય દેશોની સરખામણીમાં ભારતમાં લૉકડાઉનના કારણે કોરોના સંક્રમણમાં જોરદાર ઘટાડો આવ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

NTA પર ફરી ઉઠ્યા સવાલ!, રાહુલ ગાંધીએ કહ્યું- 'પ્રધાનનું' રાજીનામું પ્રથમ પગલું હતું'
NTA પર ફરી ઉઠ્યા સવાલ!, રાહુલ ગાંધીએ કહ્યું- 'પ્રધાનનું' રાજીનામું પ્રથમ પગલું હતું'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત

વિડિઓઝ

Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Cyber Attack થાય તો સૌ પ્રથમ શું કરવું જોઈએ? જાણો કેવી રીતે બચશો
Cyber Attack થાય તો સૌ પ્રથમ શું કરવું જોઈએ? જાણો કેવી રીતે બચશો
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર

Embed widget