શોધખોળ કરો

આર્મીના વધુ એક ડોક્ટર કોરોના પોઝિટિવ, માનેસર અને નરેલાના ક્વોરન્ટાઇન સેન્ટરની લીધી હતી મુલાકાત

લેફ્ટિનેંટ કર્નલ રેંકના આ ડોક્ટર વિદેશ ગયા નથી પરંતુ આર્મીના માનેસર અને નરેલાના ક્વોરન્ટાઈન સેન્ટરમાં ગયા હતા.

નવી દિલ્હીઃ દિલ્હીમાં સેનાનો વધુ એક ડોક્ટરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ ડોક્ટરના સંપર્કમાં આવેલા તમામ લોકોને પ્રોટોકોલ અંતર્ગત ક્વોરન્ટાઈન કરી દેવામાં આવ્યા છે. ડોક્ટર જે બ્લોકમાં રહે છે તેને સેનેટાઈજ કરવામાં આવી રહ્યા છે. સૂત્રો પાસેથી મળેલી જાણકારી મુજબ, ડોક્ટરની ઓફિસ અને ઘર લોકડાઉન કરી દેવામાં આવ્યા છે. લેફ્ટિનેંટ કર્નલ રેંકના આ ડોક્ટર વિદેશ ગયા નથી પરંતુ આર્મીના માનેસર અને નરેલાના ક્વોરન્ટાઈન સેન્ટરમાં ગયા હતા. ડોક્ટરની સારવાર સેનાની બેસ હોસ્પિટલમાં થઈ રહી છે. આ પહેલા 29 માર્ચે સેનાના કોલકાતામાં તૈનાત એક ડોક્ટર અને દેહરાદૂનમાં ફરજ બજાવતાં જેસીઓને પણ કોરોના પોઝિટિવ આવ્યો હતો. વાયરસનો ચેપ સેનાને ન લાગ તે માટે આર્મીએ એક ગાઇડલાઇન્સ બહાર પાડી છે. કોરોના સામેના જંગમાં તંત્રની સાથે ખભે ખભો મેળવીને કામ કરવા સેના પણ તૈયાર છે. સેના પણ હાલ 6 ક્વોરન્ટાઈન ફેસિલિટી સેન્ટર ચલાવી રહી છે. જેમાં મુંબઈ, જેસલમેર, જોધપુર, હિંડન, માનેસર અને ચેન્નઈ સામેલ છે. કોરોના વાયરસ સામે લડવા સેનાના 8,500 ડોક્ટર અને સપોર્ટ સ્ટાફ તંત્રની મદદ માટે તૈયાર છે. ઉપરાંત સેનાની હોસ્પિટલમાં 9000થી વધારે બેડ કોરોના સંક્રમિતોની સારવાર માટે ઉપલબ્ધ છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad weather: અમદાવાદના વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદથી કાર્નિવલના રંગમાં ભંગ

ભારતના સૌથી મોટા દુશ્મન મસૂદ અઝહરને હાર્ટ એટેક આવ્યો, પાકિસ્તાન નહીં પણ આ દેશમાં છુપાયો હતો

'તેઓ 25-25 બાળકો પેદા કરે અને હિન્દુઓ પર પ્રતિબંધ..’ મંદિર અને મસ્જિદની ચર્ચા વચ્ચે રામભદ્રાચાર્યનું નિવેદન

Manmohan Singh Death: પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું નિધન, 92 વર્ષની વયે દિલ્હી AIIMS માં અંતિમ શ્વાસ લીધા
પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું નિધન, 92 વર્ષની વયે દિલ્હી AIIMS માં અંતિમ શ્વાસ લીધા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Dr Manmohan Singh Passes Away: પૂર્વ PM મનમોહન સિંહનું નિધન, દિલ્હી AIIMSમાં લીધા અંતિમ શ્વાસHun To Bolish : હું તો બોલીશ : ભમતું મોતHun To Bolish : હું તો બોલીશ : લાલ પાણી કોનું પાપ?Sabar Dairy Incident : સાબર ડેરીમાં મોટી દુર્ઘટના! બોઈલરની સફાઈ દરમિયાન ગૂંગળામણથી એકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad weather: અમદાવાદના વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદથી કાર્નિવલના રંગમાં ભંગ
Ahmedabad weather: અમદાવાદના વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદથી કાર્નિવલના રંગમાં ભંગ
ભારતના સૌથી મોટા દુશ્મન મસૂદ અઝહરને હાર્ટ એટેક આવ્યો, પાકિસ્તાન નહીં પણ આ દેશમાં છુપાયો હતો
ભારતના સૌથી મોટા દુશ્મન મસૂદ અઝહરને હાર્ટ એટેક આવ્યો, પાકિસ્તાન નહીં પણ આ દેશમાં છુપાયો હતો
'તેઓ 25-25 બાળકો પેદા કરે અને હિન્દુઓ પર પ્રતિબંધ..’ મંદિર અને મસ્જિદની ચર્ચા વચ્ચે રામભદ્રાચાર્યનું નિવેદન
'તેઓ 25-25 બાળકો પેદા કરે અને હિન્દુઓ પર પ્રતિબંધ..’ મંદિર અને મસ્જિદની ચર્ચા વચ્ચે રામભદ્રાચાર્યનું નિવેદન
Manmohan Singh Death: પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું નિધન, 92 વર્ષની વયે દિલ્હી AIIMS માં અંતિમ શ્વાસ લીધા
પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું નિધન, 92 વર્ષની વયે દિલ્હી AIIMS માં અંતિમ શ્વાસ લીધા
PM મોદીએ મનમોહન સિંહના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું, કહ્યું- તેમણે આર્થિક નીતિ પર મજબૂત છાપ છોડી

Manmohan Singh Death: પૂર્વ પીએમ ડૉ. મનમોહન સિંહના આ મોટા નિર્ણયોએ બદલી ભારતની તસવીર

Congress: આ તારીખથી કોંગ્રેસ શરુ કરશે 'સંવિધાન બચાવો પદ યાત્રા', એક વર્ષ સુધી ચાલશે કાર્યક્રમ

General Knowledge: અવકાશયાત્રીઓ અવકાશમાં બીમાર પડે ત્યારે તેમની સાથે કેવી રીતે કરવામાં આવે છે સારવાર, જાણીલો પદ્ધતિ

Embed widget