શોધખોળ કરો

UP ભાજપ અધ્યક્ષ કોરોના પોઝિટિવ, થયા હોમ ક્વોરન્ટાઈન, લોકોને આપી આ સલાહ

પ્રદેશ અધ્યક્ષે ટ્વિટ કરીને લખ્યું, મારામાં કોરોનાના પ્રારંભિક લક્ષણો જોવા મળ્યા હતા. જે બાદ મેં મારો કોવિડ-19 રિપોર્ટ કરાવ્યો. તપાસમાં મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

લખનઉઃ ઉત્તરપ્રદેશના બીજેપી અધ્યક્ષ સ્વતંત્ર દેવ સિંહનો રવિવારે કોરોના ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેમણે આ જાણકારી ટ્વિટ કરીને આપી હતી. સિંહે કોરોનાના શરૂઆતના લક્ષણો બાદ શનિવારે ટેસ્ટ કરાવ્યો હતો. ટ્વિટર પણ જાણકારી આપતાં તેમણે લખ્યું, ડોક્ટરની સલાહ પર મારા નિવાસ સ્થાને હોમ ક્વોરન્ટાઈન છું. આ ઉપરાંત લોકોને સાવધાની દાખવવાની અને સરકારની ગાઈડલાઈન્સનું પાલન કરવાની વિનંતી કરી હતી. પ્રદેશ અધ્યક્ષે ટ્વિટ કરીને લખ્યું, મારામાં કોરોનાના પ્રારંભિક લક્ષણો જોવા મળ્યા હતા. જે બાદ મેં મારો કોવિડ-19 રિપોર્ટ કરાવ્યો. તપાસમાં મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મારા સંપર્કમાં આવેલા તમામ લોકોને મારું નિવેદન છે કે ગાઈડલાઈન મુજબ સ્વયંને ક્વોરન્ટાઈન કરી લે અને જરૂરિયાત મુજબ પોતાની તપાસ કારવી લે.
આ ઉપરાંત તેમણે લખ્યું કે, ડોક્ટરની સલાહ મુજબ હું હાલ મારા ઘરે ક્વોરન્ટાઈન છું.રાજ્યના તમામ લોકોને મારી વિનંતી છે કે પૂરી સાવધાની રાખે અને સરકારની ગાઈડલાઈનનું કડક પાલન કરે. દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા 17 લાખને પાર પહોંચી ગઈ છે. આરોગ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, દેશમાં કુલ 17,50,724 લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે. જ્યારે 37,364 લોકોનાં મોત થઈ ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધી 11 લાખ, 45 હજાર 629 લોકોના સ્વસ્થ થયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 54, 736 નવા કેસ સામે આવ્યા છે અને 853 લોકોના મોત થયા છે. ગૃહ મંત્રી અમિત શાહને થયો કોરોના, જાણો કઈ રીતે લાગ્યો હોઈ શકે ચેપ ? દેશના આ રાજ્યમાં એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં માત્ર સોમ અને મંગળવારે જ જઈ શકાશે, ગાઈડલાઈન પાડી બહાર જો વિવિધ સમસ્યાઓ નહીં ઉકેલવામાં આવે તો પીએમ મોદીનું રાજીનામું માંગવામાં આવી શકે છેઃ સંજય રાઉત

ટોપ સ્ટોરી

IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
4 વર્ષથી નાના બાળકોને નહીં મળે આ દવા! સરકારે જારી કર્યો આદેશ
4 વર્ષથી નાના બાળકોને નહીં મળે આ દવા! સરકારે જારી કર્યો આદેશ
તેલંગાણામાં રાજકીય ભૂકંપ! CM રેવંત રેડ્ડી સામે જમીન કૌભાંડની ફરિયાદ દાખલ
તેલંગાણામાં રાજકીય ભૂકંપ! CM રેવંત રેડ્ડી સામે જમીન કૌભાંડની ફરિયાદ દાખલ
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન

વિડિઓઝ

Kutch Scrap Godown Blast: નખત્રાણાના ભંગાર ગોડાઉનમાં ભયાનક બ્લાસ્ટ! એક જ પરિવારના 4 લોકોના મોત
Gujarat Rain Forecast : ગુજરાતમાં હજુ 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડ પર અત્યારના મોટા સમાચાર, મૃત્યુઆંક 11 પર પહોંચ્યો
Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
Embed widget