શોધખોળ કરો

Coronavirus: ભારતમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 2000ને પાર, આજે 300થી વધુ કેસ નોંધાયા

મહારાષ્ટ્રમાં કુલ સંક્રમિત દર્દીની સંખ્યા 335 સુધી પહોંચી ગઈ છે. જ્યારે કેરળમાં સંક્રમિત લોકોની સંખ્યા 265 થઈ ગઈ છે.

નવી દિલ્હીઃ કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા ઝડપથી વધી રહી છે. બુધવારે 300થી વધુ પોઝિટિવ કેસ નોંધાયા હતા. આ સાથે સંખ્યા વધીને 2012 થઈ ગઈ છે. તેમાંથી અત્યાર સુધી 38 લોકોના મોત થયા છે જ્યારે 167 લોકો સાજા થઈ ગયા છે. દિલ્હી, મહારાષ્ટ્ર અને તમિલનાડુમાં સંક્રમિત લોકોની સંખ્યા ઝડપથી વધી રહી છે. મહારાષ્ટ્રમાં એક જ દિવસમાં 23 નવા કેસ સામે આવ્યા ત્યાર બાદ રાજ્યમાં કુલ સંક્રમિત દર્દીની સંખ્યા 335 સુધી પહોંચી ગઈ છે. આ તમામ આંકડા સત્તાવાર વેબસાઈટ www.covid19india.org પર આપવામાં આવ્યા છે. કેરળમાં સંક્રમિત લોકોની સંખ્યા 265 થઈ ગઈ છે. તમિલનાડુમાં ગઈકાલે 55 નવા કેસ આવ્યા હતા જ્યાં સંક્રમિત લોકોની સંખ્યા વધીને 234 થઈ છે. તેમાંથી 50 એ છે જેમણે દિલ્હીના નિજામુદ્દીન મરકજ સમ્મેલનમાં ભાગ લીધો હતો. જ્યારે આંધ્ર પ્રદેશમાં આજે એક જ દિવસમાં 43 નવા કેસ સામે આવ્યા છે. આંધ્રમાં કુલ કેસની સંખ્યા 87 થઈ ગઈ છે. અન્ય રાજ્યોની વાત કરીએ તો દિલ્હીમાં 121, કર્ણાટકમાં 101, યૂપીમાં 104, રાજસ્થાનમાં 93, તેલંગાણામાં 92, ગુજરાતમાં 82, એમપીમાં 86, જમ્મુ અને કાશ્મીરમાં 55, હરિયાણામાં 43, પંજાબમાં 41, પશ્ચિમ બંગાળમાં 27, બિહારમાં 23, ચંદીગઢમાં 15, લદ્દાખમાં 13, આંદામાન નિકોબારમાં 10, છત્તીસઢમાં 9, ઉત્તરાખંડમાં 7, ગોવામાં 5, હિમાચલ પ્રદેશમાં 3, ઓડિશામાં 4, પુડુચેરીમાં 3, અસમ, ઝારખંડ, મણિપુર અને મિઝોરમમાં એક-એક લોકો કોરોનાથી સંક્રમિત છે. કોરોનાને કારણે ભારતમાં કુલ 35 લોકોના મોત થયા છે. 150 લોકો થયા રિકવર ભારતમાં કોરોના સામનો કરીને કુલ 150 લોકો રિકવર થયા છે. જેમાં મહારાષ્ટ્રમાં 39, કેરળમાં 24, તમિલનાડુમાં 6, દિલ્હીમાં 6, યૂપીમાં 17, કર્ણાટકમાં 8, રાજસ્થાનમાં 3, તેલંગાણામાં 14, આંધ્ર પ્રદેશમાં 1, ગુજરાતમાં 5, જમ્મુ અને કાશ્મીરમાં 1, હરિયાણામાં 17, પંજાબમાં 1, લદ્દાખમાં 3, છત્તીસગઢ અને ઉત્તરાખંડમાં 2-2 અને હિમાચલ પ્રદેશમાં 1 વ્યક્તિ સારવાર બાદ રિકવર થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયે દિલ્હીના નિજામુદ્દીન વિસ્તારમાં થોડા દિવસ પહેલા થયેલ ધાર્મિક જામવડા દરમિયાન કોરોના વાયરસથી સંક્રમણ ફેલાવવાની આશંકાઓ પર પ્રતિક્રિયા વ્યક્ત કરતાં કહ્યું કે, આ સમય કોઈની ભૂલ શોધવાનો નથી પરંતુ સંક્રમણને રોકવા માટે કામ કરવાનો છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Manmohan Singh Funeral: અંતિમ સફર પર મનમોહન સિંહ... કોંગ્રેસ કાર્યાલય પરથી નિગમ બોધઘાટ લઇ જવાયો પૂર્વ PMનો પાર્થિવ દેહ

IND vs AUS: નીતિશ કુમાર રેડ્ડીએ રચ્યો ઈતિહાસ,ઓસ્ટ્રેલિયામાં આવું કારનામું કોઈ ભારતીય બેટ્સમેન નથી કરી શક્યો

Unseasonal Rain: માવઠા અંગે મોટા સમાચાર, આ 7 જિલ્લામાં આગામી ત્રણ કલાકમાં ખાબકશે કમોસમી વરસાદ

Cold Wave: રવિવારથી ઠંડીનું જોર વધશે, તાપમાનનો પારો કેટલા ડિગ્રી સુધી ગગડવાનું અનુમાન, જાણો

ABP Premium

વિડિઓઝ

Manmohan Singh Funeral : પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહની નીકળી અંતિમયાત્રા, કોણ કોણ જોડાયું?Gujarat Rain Forecast : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં કરા સાથે વરસાદની આગાહી? જુઓ મોટા સમાચારHun To Bolish : હું તો બોલીશ | બરબાદીનું માવઠુંHun To Bolish : હું તો બોલીશ | ગોતી લો... ઠગ ટોળકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Manmohan Singh Funeral: અંતિમ સફર પર મનમોહન સિંહ... કોંગ્રેસ કાર્યાલય પરથી નિગમ બોધઘાટ લઇ જવાયો પૂર્વ PMનો પાર્થિવ દેહ
Manmohan Singh Funeral: અંતિમ સફર પર મનમોહન સિંહ... કોંગ્રેસ કાર્યાલય પરથી નિગમ બોધઘાટ લઇ જવાયો પૂર્વ PMનો પાર્થિવ દેહ
IND vs AUS: નીતિશ કુમાર રેડ્ડીએ રચ્યો ઈતિહાસ,ઓસ્ટ્રેલિયામાં આવું કારનામું કોઈ ભારતીય બેટ્સમેન નથી કરી શક્યો
IND vs AUS: નીતિશ કુમાર રેડ્ડીએ રચ્યો ઈતિહાસ,ઓસ્ટ્રેલિયામાં આવું કારનામું કોઈ ભારતીય બેટ્સમેન નથી કરી શક્યો
Unseasonal Rain: માવઠા અંગે મોટા સમાચાર, આ 7 જિલ્લામાં આગામી ત્રણ કલાકમાં ખાબકશે કમોસમી વરસાદ
Unseasonal Rain: માવઠા અંગે મોટા સમાચાર, આ 7 જિલ્લામાં આગામી ત્રણ કલાકમાં ખાબકશે કમોસમી વરસાદ
Cold Wave: રવિવારથી ઠંડીનું જોર વધશે, તાપમાનનો પારો કેટલા ડિગ્રી સુધી ગગડવાનું અનુમાન, જાણો
Cold Wave: રવિવારથી ઠંડીનું જોર વધશે, તાપમાનનો પારો કેટલા ડિગ્રી સુધી ગગડવાનું અનુમાન, જાણો
General Knowledge: દેશમાં આ શહેરના લોકો કરે છે સૌથી વધુ આત્મહત્યા,આંકડો જાણીને પગ નીચેથી જમીન સરકી જશે

Cold Wave: આજે ગુજરાતમાં 25 જિલ્લામાં માવઠાનું સંકટ, ખેતીને મોટા પાયે નુકસાનની ભીતિ

Manmohan Singh: રાજઘાટ પર નહીં થાય ડૉ.મનમોહન સિંહના અંતિમ સંસ્કાર, કોંગ્રેસે કહ્યું- ભારતના પ્રથમ શીખ PMનું અપમાન, જાણો ખડગેએ શું કરી માગ?

WTC Final Equation: જો ભારત મેલબોર્ન ટેસ્ટ હારે કે ડ્રો કરે તો WTC ફાઈનલ 2025 માટે કેવી રીતે થશે ક્વોલિફાય? જાણી લો સમીકરણ

Embed widget