શોધખોળ કરો

કોરોના સંકટ વચ્ચે વર્લ્ડ બેન્કે ભારતને આપ્યું 1 બિલિયન ડૉલરનું સામાજિક સુરક્ષા પેકેજ

ભારત સરકાર કોરોના પર નિયંત્રણ સાથે સાથે લોકડાઉનને તબક્કાવાર હટાવવાનો પ્રયાસ કરી રહી છે. સરકારનો પ્રયત્ન અર્થવ્યવસ્થાને ગતિ આપવાનો છે. વર્લ્ડ બેન્ક દ્વારા આપવામાં આવેલી રકમથી આ દિશામાં મદદ મળશે.

નવી દિલ્હી : કોરોનાની મહામારી વચ્ચે વર્લ્ડ બેન્કે ભારત માટે એક બિલિયન ડૉલર (7500 કરોડ રૂપિયા) ના સામાજિક સુરક્ષા પેકેજની જાહેરાત કરી છે. આ જાણકારી વર્લ્ડ બેન્કમાં ભારતના કંટ્રી ડાયરેક્ટર જુનૈદ અહમદે શુક્રવારે આપી છે. તેઓએ કહ્યું કે, ભારત સરકારે ગરીબ કલ્યાણ યોજના પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે જેથી ગરીબો અને નબળા વર્ગના લોકોની સુરક્ષામાં મદદ મળી શકે. આ પહેલા એશિયન ડેવલપમેન્ટ બેન્ક (ADB)એ કોરોના સંકટમાં મદદ માટે ભારતને 1.5 અરબ ડોલરના પેકેજ આપવાની જાહેરાત કરી હતી. ન્યૂ ડેવલપમેન્ટ બેન્કે પણ ભારતને એક અરબ ડોલરની મદદ કરવાની જાહેરાત કરી ચૂક્યું છે. ભારત સરકાર કોરોના પર નિયંત્રણ સાથે સાથે લોકડાઉનને તબક્કાવાર હટાવવાનો પ્રયાસ કરી રહી છે. સરકારનો પ્રયત્ન અર્થવ્યવસ્થાને ગતિ આપવાનો છે. વર્લ્ડ બેન્ક દ્વારા આપવામાં આવેલી રકમથી આ દિશામાં મદદ મળશે. કેન્દ્ર સરકારે એક લાખ સત્તર હજાર કરોડના ગરીબ કલ્યાણ પેકેજની જાહેરાત કરી હતી. ભારતમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. અત્યાર સુધી 81970 લોકો કોરોના સંક્રમિત છે જેમાંથી 51,401 એક્ટિવ કેસ છે જેમની સારવાર ચાલી રહી છે. અત્યાર સુધીમાં 2649 લોકોના મોત થઈ ચૂક્યા છે જ્યારે 27,920 લોકો સાજા થયા છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી, જાણો હવામાન વિભાગે શું કહ્યું ?

Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘરાજાએ કરી ધમાકેદાર બેટિંગ, પાલિતાણા, સિહોરમાં વરસાદ

દરરોજ માત્ર આ એક  ફળ ખાઓ, હંમેશા દેખાશો યુવાન

Junagadh Rain: માણાવદર અને મેંદરડામાં મૂશળધાર વરસાદ વરસ્યો 
Junagadh Rain: માણાવદર અને મેંદરડામાં મૂશળધાર વરસાદ વરસ્યો 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | શહેરમાં જોડાઈને પણ દુ:ખીHu to Bolish | હું તો બોલીશ | પુલની પોલખોલKheda News: ખનન માફિયાઓ બેફામ, એબીપી અસ્મિતાના અહેવાલ ખાણ ખનીજ વિભાગના અધિકારીએ દાવોGir Somnath Demolition: જામવાળા-ગાજર ગઢડાને જોડતા રોડ પર ગેરકાયદે બાંધકામો પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી, જાણો હવામાન વિભાગે શું કહ્યું ?
Gujarat Rain: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી, જાણો હવામાન વિભાગે શું કહ્યું ?
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘરાજાએ કરી ધમાકેદાર બેટિંગ, પાલિતાણા, સિહોરમાં વરસાદ
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘરાજાએ કરી ધમાકેદાર બેટિંગ, પાલિતાણા, સિહોરમાં વરસાદ
દરરોજ માત્ર આ એક  ફળ ખાઓ, હંમેશા દેખાશો યુવાન
દરરોજ માત્ર આ એક ફળ ખાઓ, હંમેશા દેખાશો યુવાન
Junagadh Rain: માણાવદર અને મેંદરડામાં મૂશળધાર વરસાદ વરસ્યો 
Junagadh Rain: માણાવદર અને મેંદરડામાં મૂશળધાર વરસાદ વરસ્યો 
Milk And Dates Benefits: દૂધ અને ખજૂર સાથે ખાવાના ફાયદા જાણી ચોંકી જશો

Jioએ યૂઝર્સનું ટેન્શન વધાર્યું, જૂલાઈથી 25 ટકા મોંઘા થશે મોબાઈલ રિચાર્જ,ચેક કરો ટેરિફ પ્લાન 

Jio New 5g Plans: રિલાયન્સ જિયોએ અનલિમિટેડ 5G ડેટા પ્લાનની કરી જાહેરાત, જાણો ક્યારથી થશે લાગુ

Devbhumi Dwarka: દ્વારકા જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ, કલ્યાણપુર તાલુકામાં ધોધમાર વરસાદ

Embed widget