શોધખોળ કરો

ભારતમાં હવે એક દિવસમાં ત્રણ લાખ કોરોના ટેસ્ટની ક્ષમતા, 907 લેબમાં ટેસ્ટિંગની સુવિધા

ભારતમાં મંગળવાર સુધી કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 3,43,091 થઈ ગઈ છે. જેમાં 1, 53, 178 એક્ટિવ દર્દી છે, જેની સારવાર ચાલી રહી છે.

નવી દિલ્હી: લોકડાઉન બાદ પણ દેશમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. તેની વચ્ચે ભારતે પોતાની ટેસ્ટિંગ ક્ષમતા 3 લાખ પ્રતિ દિવસ કરી દીધી છે. હવે ભારતમાં કુલ 907 લેબ છે, જ્યાં કોરોના ટેસ્ટિંગની સુવિધા છે. આ લેબમાં હવે દિવસમાં ત્રણ લાખ સેમ્પલ અને ટેસ્ટિંગની સુવિધા છે. દેશમાં અત્યાર સુધી 59,21,069 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 1,54,935 સેમ્પલ કરવામાં આવ્યા છે. 907 સરકારી અને ખાનગી લેબમાં કોરોના માટે RT PCR, TrueNat અને CBNAAT ટેસ્ટ થઈ રહ્યાં છે. આરટી પીસીઆર આધારિત ટેસ્ટિંગ 534 લેબમાં થઈ રહી છે. જેમાંથી 347 સરકારી લેબ અને 187 પ્રાઈવેટ લેબ છે. જ્યારે TrueNat ટેસ્ટિંગ 302 લેબમાં થઈ રહી છે, જેમાં 287 સરકારી લેબ અને 15 ખાનગી લેબ છે. CBNAAT નું ટેસ્ટિંગની સુવિધા દેશના 71માં લેબમાં છે. જેમાં સરકારી લેબ 25 છે જ્યારે 46 ખાનગી લેબ છે. દિલ્લીમાં ટેસ્ટિંગ સુવિધા વધુ સારી બનાવવા માટે તમામ 11 જિલ્લાના સેમ્પલ તે જિલ્લાની લેબમાં જ મોકલવામાં આવશે. દિલ્હીમાં અત્યારે 42 લેબ છે, જ્યાં 17 હજાર સેમ્પલ લઈ શકાય છે અને ટેસ્ટ કરી શકાય છે. આરોગ્ય મંત્રાલયે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને ખાનગી રીતે પ્રાઈવેટ હેલ્થ કેર પ્રોવાઈડર સાથે જોડાવા કહ્યું છે, જેથી બેડ અને ક્રિટિકલ કેર હેલ્થ ફેસિલિટીને વધારી શકાય. સાથે આરોગ્ય સુવિધા માટે નિષ્પક્ષ અને પારદર્શી શુલ્ક સુનિશ્ચિત કરી શકાય. ભારતમાં મંગળવાર સુધી કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 3,43,091 થઈ ગઈ છે. જેમાં 1, 53, 178 એક્ટિવ દર્દી છે, જેની સારવાર ચાલી રહી છે. જ્યારે 9900 દર્દીઓના મોત થઈ ચુક્યા છે અને 1,80,012 દર્દીઓ સંક્રમણથી સાજા થયા છે. દેશમાં રિકવરી રેટ 52.46 ટકા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજ્યસભામાં પાસ થયાના એક દિવસ બાદ લોકસભામાં પણ વંદે માતરમ્ બિલ પાસ
રાજ્યસભામાં પાસ થયાના એક દિવસ બાદ લોકસભામાં પણ વંદે માતરમ્ બિલ પાસ
US Green Card Bill: અમેરિકામાં વસતા ભારતીયો માટે મોટા સમાચાર, 7 વર્ષથી રહેતા લોકોને મળશે ગ્રીન કાર્ડ
US Green Card Bill: અમેરિકામાં વસતા ભારતીયો માટે મોટા સમાચાર, 7 વર્ષથી રહેતા લોકોને મળશે ગ્રીન કાર્ડ
ક્યાંક તમે તો નથી લીધોને ખોટી રીતે લીધો PM આવાસનો લાભ! જાણો છેતરપિંડી કરવા પર શું મળે છે સજા?
ક્યાંક તમે તો નથી લીધોને ખોટી રીતે લીધો PM આવાસનો લાભ! જાણો છેતરપિંડી કરવા પર શું મળે છે સજા?
22 રાજ્યોમાં ધોધમાર વરસાદનું એલર્ટ, ઉત્તર પ્રદેશ ગુજરાત સહિત આ રાજ્યોમાં અતિ ભારે વરસાદની ચેતવણી
22 રાજ્યોમાં ધોધમાર વરસાદનું એલર્ટ, ઉત્તર પ્રદેશ ગુજરાત સહિત આ રાજ્યોમાં અતિ ભારે વરસાદની ચેતવણી

વિડિઓઝ

ભાવનગરમાં બેફામ દોડતા ડમ્પરનો કહેર, એક્ટિવા પર જતા દંપતિને મારી ટક્કર
માળીયા હાટીનામાં દીપડાનો આતંક, તાલુકા પંચાયત નજીક યુવાન પર હુમલો
છોટાઉદેપુરમાં દીપડાના હુમલામાં બાળકીનું મોત, ઘરઆંગણે રમતી બાળકી પર કર્યો હતો હુમલો
Examination Amendment Bill : પરીક્ષા સંશોધન બિલ લોકસભામાં પાસ
Hun To Bolish : હું તો બોલીશ : પતિ રાજ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat: અતિભારે વરસાદની આગાહીને લઈ સરકાર એલર્ટ, અધિકારીઓની રજાઓ રદ, NDRF-SDRF ટીમો તૈનાત
Gujarat: અતિભારે વરસાદની આગાહીને લઈ સરકાર એલર્ટ, અધિકારીઓની રજાઓ રદ, NDRF-SDRF ટીમો તૈનાત
Gujarat Rain: ભારે વરસાદની આગાહીને પગલે પ્રશાસન એલર્ટ, 13 જિલ્લાની શાળા-કોલેજોમાં કાલે રજા જાહેર
Gujarat Rain: ભારે વરસાદની આગાહીને પગલે પ્રશાસન એલર્ટ, 13 જિલ્લાની શાળા-કોલેજોમાં કાલે રજા જાહેર
રાજ્યસભામાં પાસ થયાના એક દિવસ બાદ લોકસભામાં પણ વંદે માતરમ્ બિલ પાસ
રાજ્યસભામાં પાસ થયાના એક દિવસ બાદ લોકસભામાં પણ વંદે માતરમ્ બિલ પાસ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 48 કલાક અતિભારે વરસાદની શક્યતા, સિસ્ટમ મજબૂત થશે તો 20 ઈંચ ખાબકશે
અંબાલાલ પટેલની મોટી આગાહી: 48 કલાક અતિભારે વરસાદની શક્યતા, સિસ્ટમ મજબૂત થશે તો 20 ઈંચ ખાબકશે
Gujarat Rain: રાજ્યમાં 3 દિવસ આભ ફાટવાની આશંકા, 7 જિલ્લાઓમાં રેડ એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: રાજ્યમાં 3 દિવસ આભ ફાટવાની આશંકા, 7 જિલ્લાઓમાં રેડ એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
Trigrahi Yog 2026: 5 ઓગસ્ટે કર્ક રાશિમાં બનશે મહાશક્તિશાળી ત્રિગ્રહી યોગ! આ 4 રાશિઓની ચમકશે કિસ્મત
Trigrahi Yog 2026: 5 ઓગસ્ટે કર્ક રાશિમાં બનશે મહાશક્તિશાળી ત્રિગ્રહી યોગ! આ 4 રાશિઓની ચમકશે કિસ્મત
8th Pay Commission: ફિટમેન્ટ ફેક્ટર-ફેમિલી યુનિટને લઈ પ્રથમ વખત સરકારનું સંસદમાં નિવેદન, જાણો શું કહ્યું?
8th Pay Commission: ફિટમેન્ટ ફેક્ટર-ફેમિલી યુનિટને લઈ પ્રથમ વખત સરકારનું સંસદમાં નિવેદન, જાણો શું કહ્યું?
Commonwealth Games 2026 માં નીરજ ચોપરાએ કરી કમાલ, પાકિસ્તાનના અર્શદ નદીમને પછાડીને ફાઈનલની ટિકિટ કરી પાકી
Commonwealth Games 2026 માં નીરજ ચોપરાએ કરી કમાલ, પાકિસ્તાનના અર્શદ નદીમને પછાડીને ફાઈનલની ટિકિટ કરી પાકી
Embed widget