શોધખોળ કરો

દેશમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો, છેલ્લા 24 કલાકમાં 50 દર્દીઓના મોત, સંક્રમિતોની સંખ્યા 20,000ની નજીક

સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી બુધવારે જાહેર કરાયેલા તાજા આંકડા અનુસાર ભારતમાં કોરોના વાયરસથી અત્યાર સુધી 640 લોકો મૃત્યુ પામ્યા છે

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે, સતત મોતનો આંકડો વધી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોનાએ 50 લોકોના જીવ લઇ લીધા છે, આને લઇને સરકારની ચિંતા સતત વધી રહી છે. દેશમાં કૉવિડ-19થી મરનારાઓની સંખ્યાનો આંકડો 640 પર પહોંચી ગયો છે. સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી બુધવારે જાહેર કરાયેલા તાજા આંકડા અનુસાર ભારતમાં કોરોના વાયરસથી અત્યાર સુધી 640 લોકો મૃત્યુ પામ્યા છે. જ્યારે દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને 19,984 પર પહોંચી ગઇ છે. વળી છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1,383 નવા કેસો પણ નોંધાયા છે, અને 50 લોકોના જીવ પણ ગયા છે. જોકે, થોડી રાહતવાળી વાત એ છે કે આ બિમારીથી અત્યાર સુધી 3,870 દર્દીઓ ઠીક થઇને ઘરે પરત ફર્યા છે. ઉલ્લેખનીય છે કે કોરોના સંક્રમણને ફેલાવવા માટે દેશમાં લૉકડાઉન લગાવવામાં આવ્યુ છે, જે 3 મે સુધી ચાલુ રહેશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

NTA પર ફરી ઉઠ્યા સવાલ!, રાહુલ ગાંધીએ કહ્યું- 'પ્રધાનનું' રાજીનામું પ્રથમ પગલું હતું'

શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'

West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત

બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત

વિડિઓઝ

Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા

Cyber Attack થાય તો સૌ પ્રથમ શું કરવું જોઈએ? જાણો કેવી રીતે બચશો

CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત

8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર

Embed widget