શોધખોળ કરો

Corona Vaccine Price: ભારતમાં કોરોના રસી સૌથી સસ્તી, કિંમત 300 રૂપિયાથી પણ ઓછી, વિશ્વમાં 5600 રૂપિયા સુધી છે રસીની કિંમત

કોરોના વાયરસનો કહેર સમગ્ર વિશ્વમાં જોવા મળી રહ્યો છે. જ્યારે અનેક દેશોમાં કોરોના રસીનું રસીકરણ અભિયાન શરૂ થઈ ગયું છે. બીજી બાજુ વિશ્વમાં રહેલ કોરોના રસીની કિંમતની તુલના કરવામાં આવે તો ભારતમાં કોરોનાની રસી ઘણી સસ્તી છે.

નવી દિલ્હીઃ કોરોના વાયરસનું જોખમ હજુ પણ ઘટ્યું નથી. ત્યારે કોરોના વાયરસને અટકાવવા માટે દેશમાં ટૂંકમાં જ કોરોના રસીનું રસીકરણ અભિયાન શરૂ થવા જઈ રહ્યું છે. દેશમાં કોરોના વાયરસની રસી કોવિશીલ્ડ અને કોવેક્સીનને મંજૂરી આપવામાં આવી છે. બન્ને રસીને ભારતમાં તૈયાર કરવામાં આવી છે, જ્યારે આ બે રસી વિશ્વમાં બનેલ અન્ય કોરોના રસીની તુલનામાં ઘણી સસ્તી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યું કે, સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાથી કોવિશીલ્ડના 1.1 કરોડ ડોઝ ઉપરાંત ભારત બાયોટેક પાસેથી રસીના 55 લાખ ડોઝ ખરીદવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે, બાયોટેક પાસેથી રસીના 55 લાખ ડોઝ ખરીદવામાં આવી રહ્યા છે. કોવેક્સિનના 38.5 લાખ ડોઝમાંથી દરેક ડોઝ પર 295 (ટેક્સ સાથે)નો ખર્ચ આવશે. જ્યારે ભારત બાયોટેક 16.5 લાખ ડોઝ ફ્રીમાં આપી રહી છે, જેના કારણે તેનો ખર્ચ દરેક ડોઝ પર 206 રૂપિયા આપશે. જ્યારે ભારત સરકારે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા પાસેથી 200 રૂપિયા પ્રતિ ડોઝ ખરીદી કરી છે. આ રસીની 200 રૂપિયાની કિંમતમાં ટેક્સ સામેલ નથી આમ ટેક્સ સાથે કિંમત 210 રૂપિયા થશે. આ છે અન્ય કોરોના રસીની કિંમત કોરોના વાયરસનો કહેર સમગ્ર વિશ્વમાં જોવા મળી રહ્યો છે. જ્યારે અનેક દેશોમાં કોરોના રસીનું રસીકરણ અભિયાન શરૂ થઈ ગયું છે. બીજી બાજુ વિશ્વમાં રહેલ કોરોના રસીની કિંમતની તુલના કરવામાં આવે તો ભારતમાં કોરોનાની રસી ઘણી સસ્તી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યું કે, વિશ્વમાં ઉપલબ્ધ રસીની કિંમત વિશે કહ્યું કે, ફાઈઝર-બાયોએનટેકની રસીનો ખર્ચ 1431 રૂપિયા આવે છે. જ્યારે મોડર્નાની રસીની કિંમત 2348 રૂપિયાથી લઈને 2715 રૂપિયા સુધી છે, નોવાવેક્સ રસીની કિંમત 1114 રૂપિયા, સ્પૂતનિક-વી રસીની કિંમત 734 રૂપિયા અને જોનસન એન્ડ જોનસનના દ્વારા નિર્મિત રસીની કિંમત 734 રીપિયા છે. ઉપરાંત ચીનની સાઇનોફોર્મ રસીની કિંમત 77 યૂએસ ડોલર પ્રતિ ડોઝ એટલે કે 5650 રૂપિયાથી વધારે કિંમત પર ડોઝ ઉપલબ્ધ છે. ઉપરાંત કોરોના રસીનો રખરખાવ ઘણો મહત્ત્વનો છે. ખાસ કરીને ફાઇઝરની કોરોના રસી ઘણાં નીચા તાપમાન પર રાખવી પડે છે. રાજેશ ભૂષણે કહ્યું કે, ફાઈઝરની રસી છોડીને તમામ રસીને બેથી આઠ ડિગ્રી સેલ્સિયસ તાપમાન પર રાખી શકાય છે. ફાઇઝરની રસીને શૂન્યથી 70 ડિગ્રી સેલ્સિયસ નીચેના તાપમાન પર રાખવી પડે છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મહેશ વસાવાની કોંગ્રેસમાં એન્ટ્રી: અમિત ચાવડાની હાજરીમાં ભાજપને મોટો ઝટકો ? જાણો રાજકીય કારકિર્દી
મહેશ વસાવાની કોંગ્રેસમાં એન્ટ્રી: અમિત ચાવડાની હાજરીમાં ભાજપને મોટો ઝટકો ? જાણો રાજકીય કારકિર્દી
તમારા બધા જ ટ્રાફિક ચલણ થઈ જશે માફ! આ તારીખે યોજાશે લોક અદાલત, જાણી લો તારીખ
તમારા બધા જ ટ્રાફિક ચલણ થઈ જશે માફ! આ તારીખે યોજાશે લોક અદાલત, જાણી લો તારીખ
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સ માટે ખુશખબરી, DA-DR માં થશે બમ્પર વધારો! જાણો કેટલો વધશે પગાર
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સ માટે ખુશખબરી, DA-DR માં થશે બમ્પર વધારો! જાણો કેટલો વધશે પગાર
તાંબુ રોકેટ બન્યું! 13,000 ડૉલર પ્રતિ ટનને પાર પહોંચી કિંમત, રોકાણકારો માટે શાનદાર તક
તાંબુ રોકેટ બન્યું! 13,000 ડૉલર પ્રતિ ટનને પાર પહોંચી કિંમત, રોકાણકારો માટે શાનદાર તક

વિડિઓઝ

Congress Protest: ગાંધીનગરમાં ટાઈફોઈડ વકરતા કોંગ્રેસનો મનપા કચેરીએ હોબાળો
Gujarat Bomb threat : હાઈકોર્ટ સહિત રાજ્યની 6 કોર્ટને ઉડાવી દેવાની ધમકીના મેસેજથી અફરા-તફરી
Mahesh Vasava Join Congress: ગુજરાતના રાજકારણને લઈ મોટા સમાચાર
Rajkot News: ગાંધીનગરમાં ઈન્દોરવાળી બાદ રાજકોટ મહાપાલિકા એકશનમાં
Surat News: સુરતમાં પાટીદાર સગીરાને ભગાડી જવાના કેસમાં પોલીસને મળી સફળતા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહેશ વસાવાની કોંગ્રેસમાં એન્ટ્રી: અમિત ચાવડાની હાજરીમાં ભાજપને મોટો ઝટકો ? જાણો રાજકીય કારકિર્દી
મહેશ વસાવાની કોંગ્રેસમાં એન્ટ્રી: અમિત ચાવડાની હાજરીમાં ભાજપને મોટો ઝટકો ? જાણો રાજકીય કારકિર્દી
તમારા બધા જ ટ્રાફિક ચલણ થઈ જશે માફ! આ તારીખે યોજાશે લોક અદાલત, જાણી લો તારીખ
તમારા બધા જ ટ્રાફિક ચલણ થઈ જશે માફ! આ તારીખે યોજાશે લોક અદાલત, જાણી લો તારીખ
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સ માટે ખુશખબરી, DA-DR માં થશે બમ્પર વધારો! જાણો કેટલો વધશે પગાર
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સ માટે ખુશખબરી, DA-DR માં થશે બમ્પર વધારો! જાણો કેટલો વધશે પગાર
તાંબુ રોકેટ બન્યું! 13,000 ડૉલર પ્રતિ ટનને પાર પહોંચી કિંમત, રોકાણકારો માટે શાનદાર તક
તાંબુ રોકેટ બન્યું! 13,000 ડૉલર પ્રતિ ટનને પાર પહોંચી કિંમત, રોકાણકારો માટે શાનદાર તક
ગુજરાત હાઈકોર્ટ સહિત 6 કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકીથી ખળભળાટ, બોમ્બ ડિસ્પોસલ સ્ક્વોડ સ્થળ પર પહોંચી
ગુજરાત હાઈકોર્ટ સહિત 6 કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકીથી ખળભળાટ, બોમ્બ ડિસ્પોસલ સ્ક્વોડ સ્થળ પર પહોંચી
બાળકોમાં હાઈ બ્લડ પ્રેશર પહેલા જોવા મળે છે આ લક્ષણો, માતા-પિતાએ ઓળખવા જોઈએ આ સંકેત 
બાળકોમાં હાઈ બ્લડ પ્રેશર પહેલા જોવા મળે છે આ લક્ષણો, માતા-પિતાએ ઓળખવા જોઈએ આ સંકેત 
ઓછા પૈસામાં મોટો ધમાકો! 2026 માં Airtel નો સૌથી શાનદાર પ્લાન, જાણો તેના વિશે
ઓછા પૈસામાં મોટો ધમાકો! 2026 માં Airtel નો સૌથી શાનદાર પ્લાન, જાણો તેના વિશે
હળદરનું પાણી કેટલા દિવસ પીવું જોઈએ, જાણો શું છે તેના ફાયદાઓ અને પીવાની યોગ્ય રીત 
હળદરનું પાણી કેટલા દિવસ પીવું જોઈએ, જાણો શું છે તેના ફાયદાઓ અને પીવાની યોગ્ય રીત 
Embed widget