શોધખોળ કરો

દેશના આ રાજ્યમાં 31 જુલાઈ સુધી તમામ સ્કૂલો બંધ રાખવાની કરી દેવાઈ સત્તાવાર જાહેરાત, જાણો વિગત

સિસોદિયાએ કહ્યું કે, વિદ્યાર્થીઓના અભ્યાસને નુકશાન ના પહોંચે તે માટે ઓનલાઇન ક્લાસિસ ચાલુ રહેશે. આમાં સરકારી, પ્રાઇવેટ, એડેડ, એનડીએમસી તમામ સ્કૂલો સામેલ છે

નવી દિલ્હીઃ જીવલેણ મહામારી કોરોનાના વધતા સંક્રમણને કારણે રાજધાની દિલ્હીની સ્થિતિ બગડી રહી છે. જેને લઇને દિલ્હી સરકારે એક મોટો નિર્ણય કર્યો છે. દિલ્હીના શિક્ષણ મંત્રી મનિષ સિસોદિયાએ શુક્રવારે આની જાહેરાત કરી છે કે, દિલ્હીમાં તમામ સ્કૂલો 31 જુલાઇ સુધી બંધ રાખવામાં આવશે. સિસોદિયાએ કહ્યું કે, વિદ્યાર્થીઓના અભ્યાસને નુકશાન ના પહોંચે તે માટે ઓનલાઇન ક્લાસિસ ચાલુ રહેશે. આમાં સરકારી, પ્રાઇવેટ, એડેડ, એનડીએમસી તમામ સ્કૂલો સામેલ છે. ઉલ્લેખનીય છે કે, મનિષ સિસોદિયાએ કેન્દ્રીય સંશાધન મંત્રી ડૉ.રમેશ પોખરિયાલ નિશંકને પત્ર લખ્યો હતો, જેમાં તેમને સ્કૂલોની નવી ભૂમિકા પર વિચાર કરવાનુ નિવેદન કર્યુ હતુ. દેશના આ રાજ્યમાં 31 જુલાઈ સુધી તમામ સ્કૂલો બંધ રાખવાની કરી દેવાઈ સત્તાવાર જાહેરાત, જાણો વિગત ઉપમુખ્યમંત્રીએ આજે લૉકડાઉન દરમિયાન શિક્ષણ ચાલુ રાખવા માટે સૂચનો પર વિચાર કરવા માટે બેઠક પણ કરી હતી, જેમાં 31 જુલાઇ સુધી દિલ્હીમાં સ્કૂલોને બંધ રાખવા પર સહમતી સધાઇ હતી. આ બેઠકમાં દિલ્હીની સરકારી અને પ્રાઇવેટ વિદ્યાલયોના કુલ 829 શિક્ષકો, 61 સ્કૂલ હેડ, 920 વિદ્યાર્થીઓ અને 829, પ્રૉફેસરો પાસે સૂચનો પર બનાવવામાં આવેલી જિલ્લાવાર રિપોર્ટ પર વિચાર કર્યા પછી જ આ ફેંસલો કરવામાં આવ્યો હતો.
આ રિપોર્ટને શિક્ષણ નિદેશાલયના ઉપ શિક્ષણ અધિકારીઓએ શિક્ષણ સચિવ અને શિક્ષણ નિદેશકની ઉપસ્થિતિમાં ઉપમુખ્યમંત્રી મનિષ સિસોદિયાની સામે રજૂ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, સંક્રમણને રોકવા માટે દેશભરમાં મહત્વના નિર્ણયો લેવામાં આવી રહ્યાં છે. નોંધનીય છે કે, હાલ દિલ્હીમાં 73 હજારથી વધુ લોકો કોરોનાથી સંક્રમિત છે, જેમાં 44 હજાર લોકો સાજા થઇ ચૂક્યા છે, અને 24 હજારથી વધુ કેસ હજુ પણ એક્ટિવ છે. મરનારાઓની સંખ્યા 2400ને પાર થઇ ગઇ છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો

2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ

દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું

શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ

અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા

PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત

Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ

Embed widget