શોધખોળ કરો

શું હવામાં ફેલાઈ રહ્યો છે કોરોના વાયરસ? જાણો, WHOના અધિકારીએ શું કહ્યું....

ભારતમાં કોરોના વાયરસના કેસ ઝડપથી વધી રહ્યા છે. ભારતના અલગ અલગ રાજ્યોમાંથી અત્યાર સુધી 478 પોઝિટિવ કેસ સામે આવ્યા છે.

નવી દિલ્હીઃ કોવિડ-19ના હજુ સુધી હવામાં ફેલાવાના કોઈ અહેવાલ નથી અને મોટાભાગના કિસ્સામાં છિંક કે ઉધરસ સમયે નીકળતા નાનાં ટીંપા (રેસપિરેટરી ડોપ્લેટ્સ) અને નજીકના સંપર્કથી ફેલાઈ છે. આ વાત વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) ની દક્ષિણ પૂર્વ એશિયાના પ્રમુખ ડો. પૂનમ ખેત્રપાલ સિંહે સોમાવારે કહી છે . સોશિયલ મીડિયા પર આ પ્રકારની અફવાઓને ધ્યાનમાં રાખતા તેમનું નિવેદન આવ્યું છે કે નોવલ કોરોના વાયરસ હવામાં નથી ફેલાઈ રહ્યો. ડો. પૂનમ ખેત્રપાલ સિંહે કહ્યું, ‘કોવિડ-19ના હવામાં ફેલાવાવના રિપોર્ટ નથી. હજુ સુધી મળતી માહિતીના આધારે કોવિડ-19 મોટેભાગે શ્વાસમાંથી નીકળતા નાના ટીંપા (જેમ કે કોઈ બીમાર વ્યક્તિ જ્યારે છીંકે છે ત્યારે તેમાંથી નીકળતા ટીંપા)અને નજીક રહેવાથી ફેલાઈ છે. માટે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન હાથ થોવા અને શ્વસન સ્વચ્છતાની અપીલ કરી રહ્યું છે.’ તેમણે કહ્યું કે, ચીનના અધિકારીઓએ જાણકારી આપી છે કે અપેક્ષાકૃત બંધ વાતાવરણમાં એયરોસોલ ટ્રાન્સમીશન કરી શકે છે. જેમ કે હોસ્પિટલના આઈસીયૂ અને સીસીયૂમાં વધારે સઘતનાવાળા એયરોસોલના સંપર્કમાં આવવાથી. ડો. પૂનમે કહ્યું, ‘હાલમાં વાયરસના આ રીતે ફેલાવવા વિશે સમજવા માટે વધારે રિસર્ચ અને મહામારી વિજ્ઞાનના આંકડાનું વિશ્લેષણ કરવું જરૂરી છે.’ તમને જણાવીએ કે, ભારતમાં કોરોના વાયરસના કેસ ઝડપથી વધી રહ્યા છે. ભારતના અલગ અલગ રાજ્યોમાંથી અત્યાર સુધી 478 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. મરનારા લોકોની સંખ્યા નવ સુધી પહોંચી ગઈ છે. આ વાયરસના ફેલાવા અને તેની સારવારને લઈને અનેક પ્રકારના ભ્રમ અને અફવાઓ છે. જોકે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને સમય સમયે અફવાઓને નકારી કાઢી છે. દેશની વાત કરીએ તો અહીં લગભગ તમામ રાજ્યોમાં લોકડાઉન છે. રેલ સેવા પણ સંપૂર્ણ બંધ કરવામાં આવી છે. મોટાભાગના રાજ્યોએ ઉડાનો પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે. વાયરનસા વધતા પ્રકોપને જોતા કેન્દ્ર અને તમામ રાજ્ય સરકારે લોકોને ઘરોમાં રહેવાની અપીલ કરી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જમીનના જીવલેણ ઝઘડા !Hun To Bolish : હું તો બોલીશ : દર્દીઓને ચીરવાનો અને સરકારને ચૂનો લગાડવાનો પર્દાફાશAhmedabad Crime : ભુવાલડીમાં જમીન વિવાદમાં હથિયારો સાથે આતંક મચાવનાર 10 આરોપીઓની ધરપકડSurat Accident CCTV : સુરતમાં રોડની સાઇડમાં સાયકલ લઈ જતી વિદ્યાર્થિનીને ટ્રકે અડફેટે લેતા મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
WTC: ગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ટીમ ઈન્ડિયા રમી શકશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, આ છે સમીકરણ 
WTC: ગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ટીમ ઈન્ડિયા રમી શકશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, આ છે સમીકરણ 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
Embed widget