શોધખોળ કરો

એક દર્દી કેટલા દિવસ સુધી કોરોનાનુ સંક્રમણ ફેલાવી શકે છેઃ નવા રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો

જો કોઇ કોરોના પૉઝિટીવ થયુ તો તેનાથી માત્ર નવ દિવસ સુધી જ સંક્રમણનો ખતરો છે. એટલે કે કોરોના વાયરસનો દર્દી વધુમાં વધુ નવ દિવસ સુધી સંક્રમણ ફેલાવી શકે છે. આ ખુલાસો બ્રિટનમાં 79 રિસર્ચ બાદ કરવામાં આવ્યો છે

નવી દિલ્હીઃ કોરોના વાયરસને લઇને બ્રિટનમાં થયેલા એક રિસર્ચમાં નવો ચોંકાવનારો ખુલાસો થયો છે. આ ખુલાસા અનુસાર, કોરોના વાયરસના દર્દી નવ દિવસ બાદ સંક્રમણ નથી ફેલાવી શકતો. આનો અર્થ એ કે જો કોઇ કોરોના પૉઝિટીવ થયુ તો તેનાથી માત્ર નવ દિવસ સુધી જ સંક્રમણનો ખતરો છે. એટલે કે કોરોના વાયરસનો દર્દી વધુમાં વધુ નવ દિવસ સુધી સંક્રમણ ફેલાવી શકે છે. આ ખુલાસો બ્રિટનમાં 79 રિસર્ચ બાદ કરવામાં આવ્યો છે. સમાચાર એજન્સી રૉયટર્સના અહેવાલ પ્રમાણે, રિસર્ચમાં કહેવાયુ છે કે નવ દિવસ બાદ વાયરસ શરીરમાં રહે તો છે પરંતુ આનાથી ફેલાવો નથી થતો. નવ દિવસ બાદ કોરોના વાયરસની કાન, નર્વ સિસ્ટમ અને હ્રદય પર અસર રહે છે. પણ આ એક રીતે બેઅસર થઇ જાય છે. એક દર્દી કેટલા દિવસ સુધી કોરોનાનુ સંક્રમણ ફેલાવી શકે છેઃ નવા રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો રિસર્ચમાં દાવો કરવામાં આવ્યો છે કે કોરોના વાયરસ દર્દીના સંક્રમિત થયાના 17 દિવસથી 83 દિવસોની વચ્ચે દર્દીના ગળામાં પહોંચી જાય છે. આનો અર્થ છે કે જ્યાં સુધી તેમનો ટેસ્ટ કરવામાં આવે છે ત્યાં સુધી તે સંક્રમણનો સૌથી ખરાબ સમય પાર કરી ચૂક્યા હોય છે. શોધકર્તાઓનુ કહેવુ છે કે એટલે તેમને જેવુ ખબર પડે કે તમે સંક્રમિત છો, તો તમારે તરતજ આઇસૉલેટ થઇ જવુ જોઇએ. લક્ષણ વિનાના લોકો પણ સંક્રમિત થયાના તરતજ વધારે સંક્રમિત થાય છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
UPI: વૈશ્વિક સ્તરે ભારતની ડિજિટલ ક્રાંતિ, NRI-ભારતીયોને સીધો લાભ આપવા વિદેશમાં UPI સેવા થશે શરૂ
UPI: વૈશ્વિક સ્તરે ભારતની ડિજિટલ ક્રાંતિ, NRI-ભારતીયોને સીધો લાભ આપવા વિદેશમાં UPI સેવા થશે શરૂ
જૂની પેન્શન યોજના ફરીથી લાગુ થશે કે નહીં? સંસદમાં સરકારે આપ્યો જવાબ
જૂની પેન્શન યોજના ફરીથી લાગુ થશે કે નહીં? સંસદમાં સરકારે આપ્યો જવાબ
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ભાજપની આજે ઝારખંડ બંધની જાહેરાત, હાઈ એલર્ટ પર પોલીસ
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ભાજપની આજે ઝારખંડ બંધની જાહેરાત, હાઈ એલર્ટ પર પોલીસ

વિડિઓઝ

Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરાનો કહેર, મહીસાગરમાં વધુ એકનું મોત
Ahmedabad Water Logging : અમદાવાદમાં 1 ઈંચ વરસાદમાં જળબંબાકાર
Gujarat Monsoon : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ? જુઓ અહેવાલ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં કેવો પડશે વરસાદ? સમજો વિન્ડીની મદદથી
Ambalal Patel Prediction : અમદાવાદ-ગાંધીનગરમાં પડશે ભારે વરસાદ, અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રીય, આજે 7 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રીય, આજે 7 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ
Embed widget