શોધખોળ કરો

Baby Care during Covid-19: શું કોવિડ પોઝિટિવ માતાને નવજાત શિશુથી દૂર રાખવી જોઇએ,જાણો શું કહે છે એક્સ્પર્ટ

કોરોના કાળમાં નવજાત શિશુને માથી દૂર ન રાખવું જોઇએ. ડોક્ટરનું કહેવું છે, માતા કોવિડ પોઝિટિવ હોય તો પણ માતાથી બાળકને દૂર ન કરવું જોઇએ. નિષ્ણાતોનો મત છે કે, માની સ્કિન ટૂ સ્કિન બાળકોનો કોન્ટેક્ટ બાળકો માટે ખૂબ જ અસરદાર હોય છે.

Baby Care during Covid-19:કોરોના કાળમાં જન્મ લેનાર શિશુઓને લઇને સૌથી મોટી ચિંતા એ રહે છે કે, બાળક કોરોના સંક્રમિત ન થઇ જાય. આ ચિંતાના કારણે બાળકના જન્મ સાથે જ તેને માથી અલગ કરી દેવાઇ છે. જો બાળકના જન્મ સમયે મા પોઝિટિવ હોય તો આ સ્થિતિમાં બંનેને અલગ કરી દેવામાં આવે છે. જો કે  આ વાતને એક્સ્પર્ટ ગલત માને છે.

ડોક્ટરર્સનો મત છે કે, નવજાત શિશુને  કોવિડ પોઝિટિવ માતાથી દૂર રાખવું એક મિથ છે. એટલા માટે નવજાત બાળકને માથી દૂર ન કરવું જોઇએ. વિશેષજ્ઞોની માનીએ તો નવજાત બાળકો માટે માનું દૂધ જ એક શક્તિશાળી ફૂડ છે. તેનાથી બાળકને સંક્રમણ સામે લડવાની શક્તિ મળે છે. તેના કારણે જ બાળક ઇન્મ્યૂન બને છે.  

નવજાત શિશુ માટે કંગારૂ કેર જરૂરી

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) અનુસાર નવજાત શિશુને કંગારૂ કેરની જરૂર હોય છે. કંગારૂ મધર કેર એટલે કે, કંગારૂ પેટમાં બનેલા પાઉચમાં બાળકને પાળે છે. કંગારૂ મધર કેરને અલગ રીતે સમજીએ તો બંનેનો સ્કિન ટૂ સ્કિન કોન્ટેક્ટ. નિષ્ણાતોનું માનવું છે કે, મા અને બાળકનો સ્કિન ટૂ સ્કિન કોન્ટેક્ટ ખૂબ જ અસરદાર હોય છે. મા નવજાતને છાતીથી ચિપકાવીને રાખે તો બાળકને તેનાથી ગરમી મળે છે અને માની મમતાનો એક અલગ જ અહેસાસ મળે છે. આ સ્થિતિમાં બાળકમાં જો કોઇ સંક્રમણ થઇ પણ જાય તો બાળકની અંદર માની એનર્જીથી રોગપ્રતિકારક ક્ષમતાનો વિકાસ થાય છે અને તેનું સંક્રમણથી રક્ષણ થાય છે.

નવજાત શિશુને માતાથી અલગ ન કરવા જોઇએ

એક્સ્પર્ટના મત મુજબ કોવિડના સમયમાં પણ માને બાળકથી દૂર ન કરવું જોઇએ. ડોક્ટરનું કહેવું છે કે,  જો માને બાળકથી દૂર કરવામાં આવે તો બાળકને કોવિડ-19 અથવા અન્ય સંક્રમણનું જોખમ પણ અનેક ગણું વધી જાય છે. જો બાળકેને માના દૂધથી વંચિત રાખવામાં આવે તો આ સ્થિતિમાં તેમની ઇન્મૂયન સિસ્ટમ ડાઉન થાય છે. માનું દૂધ એક એવી ચીજ છે. જે દરેક પ્રકારના ઇન્ફેકશનથી બાળકને બચાવે છે. કેટલાય અધ્યયનનું તારણ છે કે,  મા પોઝિટિવ હોય તો રેર કેસમાં જ બાળક સંક્રમિત થાય છે. બાળકનો મા સાથે સ્કિન ટૂ સ્કિન કોન્ટેક્ટ જરૂરી છે. તેથી પોઝિટિવ માતાને પણ બાળકથી દૂર ન રાખવાની સલાહ અપાઇ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત હાઈકોર્ટ સહિત 6 કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકીથી ખળભળાટ, બોમ્બ ડિસ્પોસલ સ્ક્વોડ સ્થળ પર પહોંચી

Congress: ડેડીયાપાડામાં રાજકારણમાં ઉથલપાથલ, પૂર્વ MLA મહેશ વસાવા આજે ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાશે

ગાંધીનગર મહાનગરપાલિકામાં કોંગ્રેસનો હોબાળો, જનતા ત્રસ્ત, પદાધિકારીઓ ક્રિકેટમાં મસ્ત!

Weather Update: રાજયમાં આગામી દિવસોમાં ઠંડી વધશે કે ઘટશે, જાણો હવામાન અપડેટ્સ

વિડિઓઝ

Varun Patel : મને એ પણ ખબર છે કે આમા હું જેલમાં જઈશ તો તમે બાપાને મળવા જશો..
USA News : અમેરિકામાં ઉપરાષ્ટ્રપતિ જેડી વેંસના ઘર પર હુમલો, હુમલાખોરની ધરપકડ
Ahmedabad Gandhinagar Metro : PM મોદી 12 જાન્યુઆરીએ મેટ્રો રેલ ફેઝ-2નું કરશે લોકાર્પણ
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર-દર્દી વચ્ચે અવિશ્વાસ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : ગુજરાતી અધિકારીઓને અન્યાય?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત હાઈકોર્ટ સહિત 6 કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકીથી ખળભળાટ, બોમ્બ ડિસ્પોસલ સ્ક્વોડ સ્થળ પર પહોંચી
ગુજરાત હાઈકોર્ટ સહિત 6 કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકીથી ખળભળાટ, બોમ્બ ડિસ્પોસલ સ્ક્વોડ સ્થળ પર પહોંચી
Congress: ડેડીયાપાડામાં રાજકારણમાં ઉથલપાથલ, પૂર્વ MLA મહેશ વસાવા આજે ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાશે
Congress: ડેડીયાપાડામાં રાજકારણમાં ઉથલપાથલ, પૂર્વ MLA મહેશ વસાવા આજે ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાશે
ગાંધીનગર મહાનગરપાલિકામાં કોંગ્રેસનો હોબાળો, જનતા ત્રસ્ત, પદાધિકારીઓ ક્રિકેટમાં મસ્ત!
ગાંધીનગર મહાનગરપાલિકામાં કોંગ્રેસનો હોબાળો, જનતા ત્રસ્ત, પદાધિકારીઓ ક્રિકેટમાં મસ્ત!
Weather Update: રાજયમાં આગામી દિવસોમાં ઠંડી વધશે કે ઘટશે, જાણો હવામાન અપડેટ્સ
Weather Update: રાજયમાં આગામી દિવસોમાં ઠંડી વધશે કે ઘટશે, જાણો હવામાન અપડેટ્સ
Bangladesh Hindu Killing:બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ વેપારની હત્યા, દુકાનમાં ઘૂસી કર્યો જીવલેણ હુમલો

વેનેઝુએલામાં ફરી ફાયરિંગ, રાષ્ટ્રપતિ ભવનની પાસે અંધાધુંધ ગોળીબાર, હિંસક ઝડપ વચ્ચે જોવા મળ્યાં ડ્રોન્સ

Venezuela Crisis:માદુરો કોર્ટમાં હાજર થયા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટી કરી જાહેરાત

Bangladesh Hindu Killing: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની ગોળી મારીને હત્યા, 3 અઠવાડિયામાં પાંચમી ઘટનાથી ફફડાટ; યુનુસ સરકાર મૌન!

Embed widget