શોધખોળ કરો

કોવિડ-19ની સારવાર કરનાર ખુદ બન્યા ભોગ, દેશમાં કોરોનાને કારણે પ્રથમ ડોક્ટરનું થયું મોત

મધ્ય પ્રદેશમાં કોરોનાના 299 કેસ સામે આવ્યા છે. દર્દીની સંખ્યા સતત વધી હી છે. જ્યારે દેશભરમાં સંક્રમિત દર્દીની સંખ્યા 5734એ પહોંચી ગઈ છે.

ભોપાલઃ દેશભરમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. સંક્રમિત દર્દીની સાથે સાથે દરરોજ મરનારા લોકની સંખ્યામાં પણ વધારો જોવા મળી રહ્યો છે. જ્યારે મધ્ય પ્રદેશના ઇન્દોરમાં એક મોટા સમાચાર સામે આવ્યા છે. કોરોના સંક્રમિત દર્દીની સારવાર કરનાર એક ડોક્ટરનું મોત થયું છે. ડોક્ટરનું નામ શત્રુઘ્ન પંજવાની કહેવામાં આવી રહ્યું છે. CMHOએ ડોક્ટરની મોતની પુષ્ટિ કરી દીધી છે. ડોક્ટરનાં મોતની સાથે સાથે ઇન્દોરમાં મરનાર લોકોની સંખ્યા 22એ પહોંચી ગઈ છે. જણાવીએ કે, થોડા દિવસ પહેલા જ ડોક્ટર પંજવાની કોરના પોઝિટિવ મળી આવ્યા હતા. ઇન્દોરમાં કોરોના વાયરસનો ચેપ ઝડપથી ફેલાઈ રહ્યો છે. તેમની સારવાર પહેલા ગોકુલદાસમાં ત્યાર બાદ સીએચએલમાં ચાલી રહી હતી અને બાદમાં તેમને અરવિંદોમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન આજે સવારે તેમનું મૃત્યું થયું છે. ડો. પંચવાની ઇન્દોરના રૂરામ નગરમાં રહેતા હતા. જણાવીએ કે, થોડા દિવસ પહેલા જ ડોક્ટર પંજવાની કોરનોા પોઝિટિવ મળી આવ્યા હતા. ઇન્દોરમાં કોરોના વાયરસનો ચેપ ઝડપથી ફેલાઈ રહ્યો છે. રાજ્યમાં કોરોના ફેલાતો રોકવા માટે સરકાર તરફથી અનેક પગલા લેવામાં આવી રહ્યા છે. જણાવીએ કે, મધ્ય પ્રદેશમાં કોરોનાના 299 કેસ સામે આવ્યા છે. દર્દીની સંખ્યા સતત વધી હી છે. જ્યારે દેશભરમાં સંક્રમિત દર્દીની સંખ્યા 5734એ પહોંચી ગઈ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
UPI: વૈશ્વિક સ્તરે ભારતની ડિજિટલ ક્રાંતિ, NRI-ભારતીયોને સીધો લાભ આપવા વિદેશમાં UPI સેવા થશે શરૂ
UPI: વૈશ્વિક સ્તરે ભારતની ડિજિટલ ક્રાંતિ, NRI-ભારતીયોને સીધો લાભ આપવા વિદેશમાં UPI સેવા થશે શરૂ
જૂની પેન્શન યોજના ફરીથી લાગુ થશે કે નહીં? સંસદમાં સરકારે આપ્યો જવાબ
જૂની પેન્શન યોજના ફરીથી લાગુ થશે કે નહીં? સંસદમાં સરકારે આપ્યો જવાબ
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ભાજપની આજે ઝારખંડ બંધની જાહેરાત, હાઈ એલર્ટ પર પોલીસ
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ભાજપની આજે ઝારખંડ બંધની જાહેરાત, હાઈ એલર્ટ પર પોલીસ

વિડિઓઝ

Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરાનો કહેર, મહીસાગરમાં વધુ એકનું મોત
Ahmedabad Water Logging : અમદાવાદમાં 1 ઈંચ વરસાદમાં જળબંબાકાર
Gujarat Monsoon : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ? જુઓ અહેવાલ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં કેવો પડશે વરસાદ? સમજો વિન્ડીની મદદથી
Ambalal Patel Prediction : અમદાવાદ-ગાંધીનગરમાં પડશે ભારે વરસાદ, અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રીય, આજે 7 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રીય, આજે 7 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ
Embed widget