શોધખોળ કરો

Terrorists Attack in Manipur: આતંકી હુમલામાં અસમ રાઇફલ્સના કમાંડિંગ ઓફિસર અને તેમનો પરિવાર શહીદ

Terrorists Attack in Manipur: મણિપુરના સૂરજ ચંદ જિલ્લામાં આજે આતંકી હુમલો થયો હતો. જેમાં અસમ રાઇફલ્સના કમાંડિગ ઓફિસર તથા તેનો પરિવાર શહીદ થયો છે.

Terrorists Attack in Manipur: મણિપુરના સૂરજ ચંદ જિલ્લામાં આજે આતંકી હુમલો થયો હતો. જેમાં અસમ રાઇફલ્સના કમાંડિગ ઓફિસર તથા તેનો પરિવાર શહીદ થયો છે. એસ સેહકેન ગામ, સિંગનગટ પાસે આ હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં કર્નલ વિપ્લવ ત્રિપાઠી (સીઓ 46 એઆર), તેમના પત્ની અને પુત્રનું સ્થળ પર જ મોત થયું, જ્યારે અન્ય ઘાયલોને બેહિયાંગ પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્રમાં સ્થળાંતરિત કરવામાં આવ્યા છે.

આ હુમલાં ત્રણ ક્યૂઆરટી સભ્યોના પણ મોત થયા છે. કથિત રીતે આતંકવાદીઓએ સુરક્ષાકર્મીઓને લઈ જતાં એક કાફલા પર હુમલો કર્યો હતો. સેનાના સૂત્રોના જણાવ્યા મુજબ, કાફલામાં અધિકારીનો પરિવાર પર હતો. હાલ ઓપરેશન શરૂ છે.

રાજ્યના મુખ્યમંત્રી એન બીરેન સિંહે આ ઘટનાને કાયરતાનું પ્રતીક ગણાવીને નિંદા કરી હતી. રિપોર્ટ્સ પ્રમાણે, ઘટના શનિવારે સવારે 10 વાગ્યે સૂરજ ચંદ જિલ્લામાં મ્યાંમાર સરહદ નજીક બની હતી. અસમ રાઇફલ્સના એક કાફલા પર આતંકવાદીઓના અજાણ્યા સમૂહે હુમલો કર્યો હતો. કેટલાક લોકો આની પાછળ મણિપુરની પીપલ્સ લિબરેશન આર્મીનો હાથ હોવાનું જણાવી રહ્યા છે.

આ પણ વાંચોઃ PM Kisan Samman Nidhi: આ તારીખથી ખેડૂતોના ખાતામાં જમા હશે રૂપિયા, આ રીતે ચેક કરો સ્ટેટસ

Liquor Ban:  ભાજપ શાસિત આ રાજ્યમાં દારૂબંધીના નિયમો અંતર્ગત 10 મહિનામાં 62 હજારથી વધુ લોકો ઝડપાયા, આ પાંચ જિલ્લામાંથી પકડાયો

Insurance ના પૈસાના લોભમાં વ્યક્તિએ ટ્રેન સામે કૂદીને કપાવ્યા બંને પગ, છતાં ન મળ્યા 23 કરોડ!

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કતારથી કેટલો LNG મંગાવે છે ભારત, સપ્લાય રોકાયો તો કયું સેક્ટર થઈ જશે ઠપ્પ ?
કતારથી કેટલો LNG મંગાવે છે ભારત, સપ્લાય રોકાયો તો કયું સેક્ટર થઈ જશે ઠપ્પ ?
સાવધાન! ગેસ સિલિન્ડર બુક કરવાના નામે છેતરપિંડી, સરકારે જાહેર કરી ચેતવણી, ન કરો આ ભૂલ 
સાવધાન! ગેસ સિલિન્ડર બુક કરવાના નામે છેતરપિંડી, સરકારે જાહેર કરી ચેતવણી, ન કરો આ ભૂલ 
પેટ્રૉલ બાદ ડીઝલ પણ થયુ મોંઘુ, IOC એ કિંમત ₹87.67 થી વધારીને ₹109.59 પ્રતિ લીટર કરી
પેટ્રૉલ બાદ ડીઝલ પણ થયુ મોંઘુ, IOC એ કિંમત ₹87.67 થી વધારીને ₹109.59 પ્રતિ લીટર કરી
Premium Petrol India: નૉર્મલ પેટ્રૉલથી કેટલું અલગ હોય છે પ્રીમિયમ પેટ્રૉલ, જેના પર સરકારે વધાર્યા 2.09 રૂપિયા ?
Premium Petrol India: નૉર્મલ પેટ્રૉલથી કેટલું અલગ હોય છે પ્રીમિયમ પેટ્રૉલ, જેના પર સરકારે વધાર્યા 2.09 રૂપિયા ?

વિડિઓઝ

Surat News : સુરતની 80 લાખની વસ્તી સામે બોમ્બ શોધવા માત્ર એક સ્નિફર ડૉગ
Rajkot News: રાજકોટમાં કમોસમી વરસાદને કારણે PGVCLને અંદાજિત 1 કરોડ રૂપિયાનું નુકસાન થયું
Ambalal Patel Prediction : વાવાઝોડાને લઈ આગાહીકાર અંબાલાલ પટેલે કરી મોટી આગાહી.
Gujarat Unseasonal Rain Forecast : આજે ગુજરાતના 10 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Gujarat Unseasonal Rain Forecast: ગુજરાતમાં આગામી 2 કલાકમાં ક્યાં તૂટી પડશે વરસાદ? કરાઈ મોટી આગાહી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal patel: કમોસમી વરસાદ અને માવઠાને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી, જાણો
Ambalal patel: કમોસમી વરસાદ અને માવઠાને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી, જાણો
Gir somanth Rain: ગીર સોમનાથ જિલ્લામાં કરા સાથે ધોધમાર વરસાદ, કેરીના પાકને નુકસાન
Gir somanth Rain: ગીર સોમનાથ જિલ્લામાં કરા સાથે ધોધમાર વરસાદ, કેરીના પાકને નુકસાન
ગેરકાયદેસર જુગાર અને સટ્ટાબાજીની વેબસાઈટ પર સરકારની કડક કાર્યવાહી,  300 વેબસાઇટ્સ-એપ્લિકેશન્સ બ્લોક
ગેરકાયદેસર જુગાર અને સટ્ટાબાજીની વેબસાઈટ પર સરકારની કડક કાર્યવાહી,  300 વેબસાઇટ્સ-એપ્લિકેશન્સ બ્લોક
Petrol Price Hike: ભારતમાં પેટ્રોલની કિંમતમાં થયો વધારો, જાણો તમારા શહેરમાં Petrol ની નવી કિંમત?
Petrol Price Hike: ભારતમાં પેટ્રોલની કિંમતમાં થયો વધારો, જાણો તમારા શહેરમાં Petrol ની નવી કિંમત?
સાવધાન! ગેસ સિલિન્ડર બુક કરવાના નામે છેતરપિંડી, સરકારે જાહેર કરી ચેતવણી, ન કરો આ ભૂલ 
સાવધાન! ગેસ સિલિન્ડર બુક કરવાના નામે છેતરપિંડી, સરકારે જાહેર કરી ચેતવણી, ન કરો આ ભૂલ 
SBI એ આપી મોટી ભેટ! FD વ્યાજ દરમાં કર્યો વધારો, રોકાણ કરતા પહેલા જાણી લો 
SBI એ આપી મોટી ભેટ! FD વ્યાજ દરમાં કર્યો વધારો, રોકાણ કરતા પહેલા જાણી લો 
Weather Forecast: ગુજરાતમાં આ તારીખથી વાવાઝોડાનો ખતરો, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Weather Forecast: ગુજરાતમાં આ તારીખથી વાવાઝોડાનો ખતરો, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Rain Forecast: રાજ્ય પર વધુ એક સંકટ, 22 માર્ચે વધુ એક સિસ્ટમ થશે એક્ટિવ, કમોસમી વરસાદનું એલર્ટ
Rain Forecast: રાજ્ય પર વધુ એક સંકટ, 22 માર્ચે વધુ એક સિસ્ટમ થશે એક્ટિવ, કમોસમી વરસાદનું એલર્ટ
Embed widget