શોધખોળ કરો

ફ્રીમાં રાશન લેવા માટે ઘર બેઠે બનાવો Ration Card, જાણો ઓનલાઈન અરજી કરવાની સંપૂર્ણ પ્રક્રિયા

દરેક એ વ્યક્તિ જે ભારતનો નાગરિક છે તે રાશન કાર્ડ માટે અરજી કરી શકે છે.

જો તમારી પાસે રાશન કાર્ડ (Ration Card) છે તો સરકારની ખાસ સ્કીમ પ્રધાનંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત તમને આ મહિને પણ રાશન મળી શકે છે. કોરોના મહામારીને જોતા સરકારે ગરીબોને ફ્રી રાશન આપવાની  જાહેરાત કરી હતી. આ જ ક્રમમાં અનેક રાજ્યો પોતાના નાગરિકોને ફ્રી રાશન આપી રહ્યા છે. દિલ્હી અને યૂપીમાં તો રાશન કાર્ડ વગર પણ સરકાર રાશન આપી રહી છે. પરંતુ જો તમાપી પાસે રાશન કાર્ડ નથી તો ગભરાવાની જરૂરત નથી. કારણ કે હવે તમે ઘર બેઠે તમારા સ્માર્ટફોનથી જ ઓનલાઈન રાશન કાર્ડ માટે અરજી (Apply online for ration card) કરી શકો છો. તેના માટે તમામ રાજ્યોએ પોતાની વેબસાઈટ બનાવી છે. તમે જે રાજ્યના રહેવાસી હોય ત્યાંની વેબસાઈટ પર જઈને રાશન કાર્ડ માટે અરજી કરી શકો છો.

આ રીતે કરો ઓનલાઈન અરજી

  • રાશન કાર્ડ બનાવવા માટે સૌથી પહેલા તમારે રાજ્યની સત્તાવાર વેબસાઈટ પર જવાનું રહેશે. જો તમે ગુજરાતના રહેવાસી હોય તો તમે https://dcs-dof.gujarat.gov.in/ration-card.htm પર જઈને ફોર્મ ડાઉનલોડ કરી શકો છે. જો તમે ઉત્તર પ્રદેશના રહેવાસી છો તો તમે https://fcs.up.gov.in/FoodPortal.aspx ને એક્સેસ કરીને ફોર્મ ડાઉનલોડ કરી શકે છો. જ્યારે બિહારના રહેવાસી hindiyojana।in/apply-ration-card-bihar/ પર અને મહારાષ્ટ્રના રહેવાસી mahafood.gov.in પર ક્લિક કરીને અરજી કરી શકે છે.
  • ત્યાર બાદ Apply online for ration card વાળી લિંક પર ક્લિક કરો.
  • - રાશન કાર્ડ બનાવવા માટે આઈડી પ્રૂફ તરીકે આધાર કાર્ડ, વોટર આઈડી, પાસપોર્ટ, હેલ્થ કાર્ડ, ડ્રાઇવિંગ લાઈસન્સ વગેરે આપી શકાય છે.
  • રાશન કાર્ડ માટે અરજી ફી 05 રૂપિયાથી લઈને 45 રૂપિયા સુધી છે. અરજી કર્યા બાદ ફી જમા કરો અને એપ્લીકેશન સબમિટ કરી દો.
  • ફીલ્ડ વેરિફિકેશન થયા બાદ તમારી અરજી યોગ્ય જણાશે તો તમારું રાશન કાર્ડ બની જશે.

કોણ અરજી કરી શેક છે રાશન કાર્ડ માટે

દરેક એ વ્યક્તિ જે ભારતનો નાગરિક છે તે રાશન કાર્ડ માટે અરજી કરી શકે છે. 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકોના નામ માતા-પિતાના રાશન કાર્ડમાં સામેલ કરવામાં આવ્યા છે. જોકે 18 વર્ષથી ઉપરની વ્યક્તિ અલગથી રાશન કાર્ડ માટે અરજી કરી શકે છે.

આ ડોક્યુમેન્ટ્સની જરૂરત પડશે

રાશન કાર્ડ બનાવવવા માટે આઈડી પ્રૂફ તરીકે આધાર કાર્ડ, વોટર આઈડી, પાસપોર્ટ, સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ કોઈ આઈ કાર્ડ, હેલ્થ કાર્ડ ડ્રાઇવિંગ લાઈસન્સ વગેરે આપી શકાય છે. ઉપરાંત પાન કાર્ડ, પાસપોર્ટ સાઈઝ તસલવીર, ઉંમરનું પ્રમાણપત્ર, સરનાનાના પુરુવા તરીકે લાઈટ બિલ, ગેસ કનેક્શન બુક, ટેલિફોન બિલ, બેંક સ્ટેટમેન્ટ અથવા પાસબુક, રેન્ટલ એગ્રીમેન્ટ જેવા ડોક્યુમેન્ટની જરૂરત પડશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Sharda Sinha Death: લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન, દિલ્હીની એઈમ્સમાં લીધા અંતિમ શ્વાસ 
Sharda Sinha Death: લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન, દિલ્હીની એઈમ્સમાં લીધા અંતિમ શ્વાસ 
મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 
મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 
IPL 2025 Mega Auction: 1500 થી વધારે પ્લેયર્સે હરાજી માટે કરાવ્યું રજીસ્ટ્રેશન 
IPL 2025 Mega Auction: 1500 થી વધારે પ્લેયર્સે હરાજી માટે કરાવ્યું રજીસ્ટ્રેશન 
શારદા સિન્હાના નિધન પર PM મોદી અને CM નીતીશ કુમાર સહિત ઘણા નેતાઓએ શોક વ્યક્ત કર્યો 
શારદા સિન્હાના નિધન પર PM મોદી અને CM નીતીશ કુમાર સહિત ઘણા નેતાઓએ શોક વ્યક્ત કર્યો 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : માનવભક્ષીHun To Bolish: હું તો બોલીશ: બુટલેગરોના રડાર પર પોલીસ કેમ?Junagadh News | જૂનાગઢમાં દોલતપરાના મુખ્ય પ્રવેશદ્વારનું કામ અધ્ધરતાલVav Assembly bypoll: ગુલાબસિંહ રાજપૂતને જીતાડવા ભાભરમાં કોંગ્રેસનું શક્તિ પ્રદર્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Sharda Sinha Death: લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન, દિલ્હીની એઈમ્સમાં લીધા અંતિમ શ્વાસ 
Sharda Sinha Death: લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન, દિલ્હીની એઈમ્સમાં લીધા અંતિમ શ્વાસ 
મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 
મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 
IPL 2025 Mega Auction: 1500 થી વધારે પ્લેયર્સે હરાજી માટે કરાવ્યું રજીસ્ટ્રેશન 
IPL 2025 Mega Auction: 1500 થી વધારે પ્લેયર્સે હરાજી માટે કરાવ્યું રજીસ્ટ્રેશન 
શારદા સિન્હાના નિધન પર PM મોદી અને CM નીતીશ કુમાર સહિત ઘણા નેતાઓએ શોક વ્યક્ત કર્યો 
શારદા સિન્હાના નિધન પર PM મોદી અને CM નીતીશ કુમાર સહિત ઘણા નેતાઓએ શોક વ્યક્ત કર્યો 
Gujarat: બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઈટ પર દુર્ઘટના, પિલર તૂટી પડતા બે લોકોના મોત
Gujarat: બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઈટ પર દુર્ઘટના, પિલર તૂટી પડતા બે લોકોના મોત
Surendranagar: દારૂ ભરેલી કારને પકડવા જતાં SMCની કાર ટ્રેલર સાથે અથડાઇ, SMC PSI નું મોત, તપાસ શરૂ
Surendranagar: દારૂ ભરેલી કારને પકડવા જતાં SMCની કાર ટ્રેલર સાથે અથડાઇ, SMC PSI નું મોત, તપાસ શરૂ
શુક્ર અને ગુરુ 7 નવેમ્બરે કરશે ગોચર, આ રાશિના જાતકો માટે બની રહ્યો છે રાજયોગ 
શુક્ર અને ગુરુ 7 નવેમ્બરે કરશે ગોચર, આ રાશિના જાતકો માટે બની રહ્યો છે રાજયોગ 
શું તમને નથી આવ્યો ને આ મેસેજ ? UPI રિફંડના નામે થઈ રહ્યું છે મોટું કૌભાંડ, આ રીતે બચો  
શું તમને નથી આવ્યો ને આ મેસેજ ? UPI રિફંડના નામે થઈ રહ્યું છે મોટું કૌભાંડ, આ રીતે બચો  
Embed widget