શોધખોળ કરો

મુકેશ અંબાણીના પુત્રના લગ્નમાં ડાન્સ કરનાર આ ‘ડાન્સર ક્વીન’નો એક્સિડન્ટે લીધો ભોગ, જાણો વિગત

હરીશે એશ્વર્યા રાયની પુત્રી આરાધ્યા સાથે પણ ડાન્સ કર્યો હતો અને તેની વીડિયો પણ ખૂબ વાયરલ થયો હતો. મુકેશ અંબાણીના પુત્રના લગ્નમાં પણ હરીશે ડાન્સ કર્યો હતો

જોધપુરઃ રાજસ્થાનના જોધપુર જિલ્લામાં થયેલા રોડ અકસ્માતમાં જેસલમેરના જાણીત ડાન્સર હરીશ સહિત ચાર લોકોના મોત નિપજ્યા છે. જ્યારે અન્ય 5 લોકો ઘાયલ થયા છે. જિલ્લાના કાપરડા ગામ નજીક રવિવારે સવારે આ રોડ અકસ્માત થયો હતો. ડાન્સર હરીશ જેસલમેરના હતા અને ડાન્સર ક્વીન તરીકે જાણીતા હતા. હરીશે બોલિવુડ ફિલ્મમાં પણ કામ કર્યુ છે અને ઘણા કલાકારો સાથે કામ કર્યું હતું. હરીશે એશ્વર્યા રાયની પુત્રી આરાધ્યા સાથે પણ ડાન્સ કર્યો હતો અને તેની વીડિયો પણ ખૂબ વાયરલ થયો હતો. મુકેશ અંબાણીના પુત્રના લગ્નમાં પણ હરીશે ડાન્સ કર્યો હતો, મુકેશ અંબાણીના પુત્રના લગ્નમાં ડાન્સ કરનાર આ ‘ડાન્સર ક્વીન’નો એક્સિડન્ટે લીધો ભોગ, જાણો વિગત હરીશ પોતાની ટીમ સાથે જેસલમેરથી જયપુર જઈ રહ્યાં હતા ત્યારે કાપરડા નજીક તેમની કાર એક ટ્રક સાથે અથડાઈ હતી. ફુલ સ્પીડથી આવી રહેલાં બંને વાહનો વચ્ચે જોરદાર ટક્કર થતાં કારનું પડીકું વળી ગયું હતું. અકસ્માત એટલો જોરદાર હતો કે કારમાં સવાર લોકો તેની અંદર જ ફસાય ગયા હતા. મુકેશ અંબાણીના પુત્રના લગ્નમાં ડાન્સ કરનાર આ ‘ડાન્સર ક્વીન’નો એક્સિડન્ટે લીધો ભોગ, જાણો વિગત અકસ્માતના પગલે ભેગાં થયેલાં આજુબાજુના લોકોએ તેમને બહાર કાઢ્યા હતા ત્યાં સુધીમાં ચાર લોકોના મોત થયા હતા. મૃતકમાં હરીશ ઉપરાંત જેસલમેર નિવાસી લતીફ ખાન, રવીન્દ્ર અને ભીખે ખાન સામેલ છે. આ ઉપરાંત પાંચ લોકો ગંભીર રીતે ઘાયલ છે. ઘાયલોને સારવાર માટે જોધપુર લાવવામાં આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

MD ડ્રગ્સની આખી ફેક્ટરી ઝડપાઈ, ગુજરાત ATS અને NCBની સંયુક્ત કાર્યવાહીમાં ₹1814 કરોડનું મેફેડ્રોન જપ્ત

ફરી આવી રહ્યો છે વરસાદનો રાઉન્ડ, આ રાજ્યોમાં ભુક્કા બોલાવશે, વાંચો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી

Crime News: મહિલા શિક્ષિકાએ સંબંધ બાંધવાની ના પાડી તો ધોરણ-10ના વિદ્યાર્થીએ અશ્લીલ વીડિયો વાયરલ કર્યો, 4 આરોપીઓની ધરપકડ

દરરોજ માત્ર 45 રૂપિયાની બચત કરીને 25 લાખ રૂપિયા જમા કરી શકાશે, જાણો LIC સ્કીમ વિશે
દરરોજ માત્ર 45 રૂપિયાની બચત કરીને 25 લાખ રૂપિયા જમા કરી શકાશે, જાણો LIC સ્કીમ વિશે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Navratri 2024 | Rajkot | નવરાત્રિ મહોત્સવમાં રાજકોટમાં આયોજકો ભૂલ્યા ભાન! | ABP AsmitGandhinagar news | CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકAmbalal Patel | ગુજરામાં ફરી આવશે વરસાદ? જુઓ અંબાલાલ પટેલે શું કરી મોટી આગાહી?Rajkot Police | 'ACP સાહેબને એકને સાચવી લેવાના', રાજકોટ પોલીસમાં બદલીની ઓડિયો ક્લીપ વાયરલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
MD ડ્રગ્સની આખી ફેક્ટરી ઝડપાઈ, ગુજરાત ATS અને NCBની સંયુક્ત કાર્યવાહીમાં ₹1814 કરોડનું મેફેડ્રોન જપ્ત
MD ડ્રગ્સની આખી ફેક્ટરી ઝડપાઈ, ગુજરાત ATS અને NCBની સંયુક્ત કાર્યવાહીમાં ₹1814 કરોડનું મેફેડ્રોન જપ્ત
ફરી આવી રહ્યો છે વરસાદનો રાઉન્ડ, આ રાજ્યોમાં ભુક્કા બોલાવશે, વાંચો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
ફરી આવી રહ્યો છે વરસાદનો રાઉન્ડ, આ રાજ્યોમાં ભુક્કા બોલાવશે, વાંચો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
Crime News: મહિલા શિક્ષિકાએ સંબંધ બાંધવાની ના પાડી તો ધોરણ-10ના વિદ્યાર્થીએ અશ્લીલ વીડિયો વાયરલ કર્યો, 4 આરોપીઓની ધરપકડ
Crime News: મહિલા શિક્ષિકાએ સંબંધ બાંધવાની ના પાડી તો ધોરણ-10ના વિદ્યાર્થીએ અશ્લીલ વીડિયો વાયરલ કર્યો, 4 આરોપીઓની ધરપકડ
દરરોજ માત્ર 45 રૂપિયાની બચત કરીને 25 લાખ રૂપિયા જમા કરી શકાશે, જાણો LIC સ્કીમ વિશે
દરરોજ માત્ર 45 રૂપિયાની બચત કરીને 25 લાખ રૂપિયા જમા કરી શકાશે, જાણો LIC સ્કીમ વિશે
મુંબઈ ઈન્ડિયન્સ મુશ્કેલીમાં, સૂર્યા-હાર્દિક-બુમરાહમાંથી કોઈ એકનું પત્તું કપાશે; જાણો શું છે કારણ

'આજ કી રાત મઝા હુસ્ન કા...' ગીત પર ગરબાનો વીડિયો વાયરલ, BJP-VHP એ કાર્યવાહીની માંગ કરી

Rain: આગામી પાંચ દિવસ નવરાત્રીમાં વરસાદ, ક્યાં-ક્યાં બગડશે ખેલૈયાઓની મજા ? વાંચો અંબાલાલની આગાહી

Gujarat: અચાનક રવિવારે જ તમામ ધારાસભ્યોને દાદાનું તેડું, મંત્રીમંડળનું વિસ્તરણ કે પછી બીજુ કંઇ ? કેબિનેટ બેઠકને લઇ ચર્ચાએ જોર પકડ્યું

Embed widget