દંતેવાડાઃ નક્સલી હુમલામાં 3 જવાન શહીદ, BJP MLAનું પણ મોત
છત્તીસગઢના દંતેવાડામાં ભાજપના ધારાસભ્ય ભીમા મંડાવીના કાફલામાં નક્સલીઓએ આઇઈડી બ્લાસ્ટ કર્યો હતો. કાફલામાં ભીમા માંડવી પણ સામેલ હતા.
Home Minister Rajnath Singh on death of BJP MLA Bheema Mandavi, his driver & 3 PSOs in naxal attack in Dantewada: I spoke to Chhattisgarh CM & expressed my grief over the martyrdom of state police personnel. He has also apprised me of the ground situation in Dantewada. (File pic) pic.twitter.com/9VQX3AJFYD
— ANI (@ANI) April 9, 2019
#SpotVisuals: BJP MLA Bheema Mandavi killed in naxal attack in Dantewada. According to CRPF, the escort vehicle of Chhattisgarh State Police also came under the blast. 5 personnel of Chhattisgarh State Police are critically injured. pic.twitter.com/EdJMiQgjep
— ANI (@ANI) April 9, 2019
ભીમા મંડાવી હુમલા બાદ લાપતા હતા. તેમના અંગે કોઈ માહિતી મળી નહોતી. બાદમાં તેમના મોતની પુષ્ટિ થઈ હતી. ધારાસભ્ય હુમલામાં સામેલ અંતિમ વાહનમાં હતા. હુમલો દંતેવાડાના શ્યામગિરી વિસ્તારમાં થયો હતો.Chhattisgarh Chief Minister Bhupesh Baghel has called a high level meeting. (file pic) pic.twitter.com/OVxn9wu4sO
— ANI (@ANI) April 9, 2019
નક્સલીઓ દ્વારા આઈઈડી બ્લાસ્ટ બાદ ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતું. દંતેવાડા બસ્તર સંસદીય વિસ્તારમાં આવે છે. જ્યાં 11 એપ્રિલે મતદાન થશે. વોટિંગથી લગભગ 36 કલાક પહેલાં નક્સલીઓએ આ હુમલાને અંજામ આપ્યો છે. આ વિસ્તારમાં નક્સલીઓ સતત ચૂંટણી બહિષ્કારની વાત કરી રહ્યાં છે.#SpotVisuals: Convoy of BJP MLA Bheema Mandavi attacked by Naxals in Dantewada. The escort vehicle of Chhattisgarh State Police also came under the blast. 5 personnel of Chhattisgarh State Police are critically injured. pic.twitter.com/ZastP8hrQe
— ANI (@ANI) April 9, 2019
Chhattisgarh: BJP convoy attacked by Naxals in Dantewada. BJP MLA Bheema Mandavi was also in the convoy, further details awaited. pic.twitter.com/MhNVtar2aD
— ANI (@ANI) April 9, 2019
BJP Dantewada MLA Bheema Mandavi was also in the convoy, further details awaited. #Chhattisgarh https://t.co/D84OHpZY4x
— ANI (@ANI) April 9, 2019