શોધખોળ કરો

એ દિવસો દૂર નથી જ્યારે POK હશે ભારતનો હિસ્સો, મોદીના આ મંત્રીએ કર્યો દાવો

કેન્દ્ર સરકારે જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370ને હટાવ્યા બાદ રાજ્યનો વિશેષ દરજ્જો ખત્મ કરી દીધો હતો

નવી દિલ્હીઃ કેન્દ્રિય મંત્રી જિતેન્દ્ર સિંહે સોમવારે કહ્યુ હતું કે, તે દિવસો દૂર નથી જ્યારે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે)ભારતનો હિસ્સો હશે. સિંહે કહ્યું કે, કલમ 370ની જોગવાઇઓને ખત્મ કરવાનો નિર્ણય જમ્મુ કાશ્મીરની એ સ્થિતિને ફરીથી કરવા માટે  લેવામાં આવ્યો હતો જેવું તેના અંતિમ શાસક મહારાજા હરિસિંહે સોંપ્યુ હતું. પાંચ ઓગસ્ટના રોજ કેન્દ્ર સરકારે જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370ને હટાવ્યા બાદ રાજ્યનો વિશેષ દરજ્જો ખત્મ કરી દીધો હતો અને રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશમાં વહેંચી દીધું હતું. જમ્મુ કાશ્મીર અને લદાખ 31 ઓક્ટોબરથી કેન્દ્રશાસિત પ્રદેશ તરીકે અસ્તિત્વમાં આવશે. તેઓ મહારાજા હરિસિંહની જયંતિના અવસર પર આયોજીત એક કાર્યક્રમમાં કહ્યું કે, કલમ 370 ખત્મ થવાથી જમ્મુ કાશ્મીરના સામાન્ય લોકોને લાભ થશે અને તેમનું શોષણ બંધ થશે. તે દિવસો દૂર નથી જ્યારે પીઓકે ભારતનો હિસ્સો હશે. સિંહે કહ્યુ કે, જે દિવસે રાજ્યનો વિશેષ દરજ્જો ખત્મ કરી દીધો તે દિવસ રાજ્યની કાયાકલ્પનો હતો. આ દિવસ કેટલાક લોકોની લાંબી અને નિસ્વાર્થ યાત્રાના કારણે આવ્યો છે જેમણે આ દિશામાં ખૂબ પ્રયાસ કર્યા છે. આખો દેશ મોદી સરકારના આ નિર્ણયની પ્રશંસા કરી રહ્યો છે. નિર્ણય બાદ કોઇ કરફ્યું કે હિંસાની ઘટના બની નથી. કાશ્મીર ઘાટીના સામાન્ય લોકો સરકારના આ નિર્ણયથી ખુશ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IMD Rain Alert: આગામી 2-3 દિવસ યુપી, બિહાર અને બંગાળમાં અતિ ભારે વરસાદની આગાહી

હિન્દુ આતંકવાદ' અને 26/11 પર પૂર્વ અધિકારી RVS મણિનો વિસ્ફોટક ખુલાસો, કોંગ્રેસ પર લગાવ્યા ગંભીર આક્ષેપો

13 જુલાઈએ દેશના 17 રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી: 85 kmph ઝડપે પવન ફૂંકાશે, IMD એલર્ટ

'દાઉદે BOMB રાખ્યો છે', મુંબઈની તાજ હોટેલને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી; પોલીસ આવી એક્શનમાં

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વ્યાજના લોભમાં ન આવશો
Hun To Bolish : હું તો બોલીશ : સુરતમાં સ્ટીલના કીડા, રાજકોટમાં દાદીના રોલા
Hun To Bolish : હું તો બોલીશ : સિંહને ન પજવવા
Ambaji Temple Donation Theft: અયોધ્યાની જેમ અંબાજી મંદિરમાં દાનચોરી, ભંડારામાં ચોરીની CCTV સામે આવ્યા
Mahesh Kaka Video: સુરતના યશપ્લાઝાના વેપારીનો વધુ એક વીડિયો, મહેશ ગઢીયાએ ફરી ડે.સીએમને કર્યા સવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IMD Rain Alert: આગામી 2-3 દિવસ યુપી, બિહાર અને બંગાળમાં અતિ ભારે વરસાદની આગાહી
IMD Rain Alert: આગામી 2-3 દિવસ યુપી, બિહાર અને બંગાળમાં અતિ ભારે વરસાદની આગાહી
અમદાવાદ: ચાંદખેડાની હોટલમાં પ્રેમી પંખીડાનો ગળેફાંસો ખાઈ આપઘાત, પ્રેમપ્રકરણ કારણભૂત હોવાની ચર્ચા
અમદાવાદ: ચાંદખેડાની હોટલમાં પ્રેમી પંખીડાનો ગળેફાંસો ખાઈ આપઘાત, પ્રેમપ્રકરણ કારણભૂત હોવાની ચર્ચા
13 જુલાઈએ દેશના 17 રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી: 85 kmph ઝડપે પવન ફૂંકાશે, IMD એલર્ટ
13 જુલાઈએ દેશના 17 રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી: 85 kmph ઝડપે પવન ફૂંકાશે, IMD એલર્ટ
માંજલપુર વિધાનસભા પેટાચૂંટણી: ભાજપના સતીષ પટેલ સામે કોંગ્રેસના ભીખાભાઈ રબારી મેદાનમાં

અયોધ્યા જેવી જ ચોરી અંબાજી મંદિરમાં! પગ નીચે નોટોનું બંડલ દબાવી કર્મચારીએ કરી ચોરી, CCTVમાં કેદ

Virat Kohli: ઈંગ્લેન્ડ સામે વિરાટ કોહલી તોડી શકે છે સચિન તેંડુલકરનો આ મહાન વર્લ્ડ રેકોર્ડ
Virat Kohli: ઈંગ્લેન્ડ સામે વિરાટ કોહલી તોડી શકે છે સચિન તેંડુલકરનો આ મહાન વર્લ્ડ રેકોર્ડ
હિન્દુ આતંકવાદ' અને 26/11 પર પૂર્વ અધિકારી RVS મણિનો વિસ્ફોટક ખુલાસો, કોંગ્રેસ પર લગાવ્યા ગંભીર આક્ષેપો
હિન્દુ આતંકવાદ' અને 26/11 પર પૂર્વ અધિકારી RVS મણિનો વિસ્ફોટક ખુલાસો, કોંગ્રેસ પર લગાવ્યા ગંભીર આક્ષેપો
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કયા કયા જિલ્લામાં આગામી 7 દિવસ વરસાદ પડશે? હવામાન વિભાગની આગાહી

Embed widget