શોધખોળ કરો
Advertisement
દિલ્લીમાં પણ GST બીલ લાગુ, ધ્વનિમતથી પસાર કરવામાં આવ્યું સુધારા બિલ
નવી દિલ્લીઃ ગુડ્સ એન્ડ સર્વિસ બીલ (જીએસટી) દિલ્લીમાં પણ લાગુ થશે. કેંદ્ર સરકારની સલાહ બાદ દિલ્લી વિધાનસભાએ આ બિલને લાગુ કરવાની મંજૂરી આપી દીધી છે. બુધવારે નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ કહ્યું કે, આ વ્યવસ્થાને લાગુ કરવા માટે અમે સંકલ્પ કર્યો છે. આ સંકલ્પને વિધાનસભામાં ધ્વનિમતથી પસાર કરવામાં આવ્યો છે. તેમણે જમાવ્યું હતુ કે, આ બિલ દિલ્લી માટે ઉપયોગી છે. આનાથી સર્વિસ અને અન્ય ટેક્સમાં દિલ્લીને મળનારી રકમમાં ફાયદો થશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
મનોરંજન
દેશ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion