શોધખોળ કરો

દિલ્હી ભાજપ અધ્યક્ષ આદેશ ગુપ્તા કોરોના સંક્રમિત, ખુદ ટ્વિટ કરીને આપી જાણકારી

આદેશ કુમાર ગુપ્તાએ ટ્વીટ કરતા કહ્યું કે, “મારો કોરોના ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આમ તો ગત અઠવાડિયાથી ક્વોરન્ટાઈન છું, છતાં પણ મારા સંપર્કમાં આવ્યા હોય તો પોતાનો કોરોના ટેસ્ટ કરાવી લેજો. ”

નવી દિલ્હી: દિલ્હી ભાજપના અધ્યક્ષ આદેશ ગુપ્તા કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. આ વાતની જાણકારી તેઓએ ટ્વીટ પર આપી હતી. આદેશ ગુપ્તાએ કહ્યું કે, જે લોકો તેમના સંપર્કમાં આવ્યા હતા તેઓ પોતાનો કોરોના ટેસ્ટ કરાવી લે. આદેશ કુમાર ગુપ્તાએ ટ્વીટ કરતા કહ્યું કે, “ગત અઠવાડિયાથી હળવા તાવ આવ્યા બાદ મે કોવિડ-19 ટેસ્ટ કરાવ્યો હતો જે રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો, પરંતુ બાદમાં સતત અસ્વસ્થ અનુભવાતા ફરી ટેસ્ટ કરાવ્યો હતો જે પોઝિટિવ આવ્યો છે. આમ તો ગત અઠવાડિયાથી ક્વોરન્ટાઈન છું, છતાં પણ મારા સંપર્કમાં આવ્યા હોય તો પોતાનો કોરોના ટેસ્ટ કરાવી લેજો. ”
આ પહેલા દિલ્હી ભાજપ કાર્યાલયમાં રહેતા કર્મચારીઓ અને તેના પરિવારના સભ્યો સહિત 17 લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા. દિલ્હી ભાજપના મીડિયા સેલના પ્રમુખ અશોક ગોયલે કહ્યું હતું કે, “દિલ્હી ભાજપ કાર્યાલાય પરિસરમાં રહેતા કર્માચારી અને તેમના પરિવારના સભ્યોનો મંગળવારે રેપિડ એન્ટીજન ટેસ્ટ દ્વારા તપાસ કરવામ્ં આવી. જેમાં કુલ 17 લોકો સંક્રમિત થયા છે. ”
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ડોનાલ્ડ ટ્રમ્પ બનશે રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર, રિપબ્લિકન કન્વેશનમાં પાર્ટી કરી શકે છે જાહેરાત

'વિશ્વાસઘાતી નહીં પણ સહન કરનારો સાચો હિંદુ છે':  ઉદ્ધવ ઠાકરેને મળ્યા બાદ શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ

નીતીશ કુમાર ભાજપને આંચકો આપશે! સરયુ રાયે કહ્યું  'સમજૂતી થઈ ગઈ છે, ટૂંક સમયમાં...'

આગામી ત્રણ કલાકમાં છોતરા કાઢી નાંખે એવો વરસાદ પડશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
આગામી ત્રણ કલાકમાં છોતરા કાઢી નાંખે એવો વરસાદ પડશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ |  ભાજપમાં કોંગ્રેસીઓનો ઉભરો!Hu to Bolish |  હું તો બોલીશ |  કેમ ડૂબે છે શહેર?Patan News | પાટણ શહેર અને જિલ્લામાં મન મૂકીને વરસ્યા મેઘરાજા, નીચાણવાળા વિસ્તાર થયા જળબંબાકારGujarat Rains | આણંદ શહેર-જિલ્લામાં મેઘમહેર, નીચાણવાળા વિસ્તાર જળબંબાકાર થયા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ડોનાલ્ડ ટ્રમ્પ બનશે રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર, રિપબ્લિકન કન્વેશનમાં પાર્ટી કરી શકે છે જાહેરાત
ડોનાલ્ડ ટ્રમ્પ બનશે રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર, રિપબ્લિકન કન્વેશનમાં પાર્ટી કરી શકે છે જાહેરાત
'વિશ્વાસઘાતી નહીં પણ સહન કરનારો સાચો હિંદુ છે':  ઉદ્ધવ ઠાકરેને મળ્યા બાદ શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ
'વિશ્વાસઘાતી નહીં પણ સહન કરનારો સાચો હિંદુ છે': ઉદ્ધવ ઠાકરેને મળ્યા બાદ શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ
નીતીશ કુમાર ભાજપને આંચકો આપશે! સરયુ રાયે કહ્યું  'સમજૂતી થઈ ગઈ છે, ટૂંક સમયમાં...'
નીતીશ કુમાર ભાજપને આંચકો આપશે! સરયુ રાયે કહ્યું 'સમજૂતી થઈ ગઈ છે, ટૂંક સમયમાં...'
આગામી ત્રણ કલાકમાં છોતરા કાઢી નાંખે એવો વરસાદ પડશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
આગામી ત્રણ કલાકમાં છોતરા કાઢી નાંખે એવો વરસાદ પડશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
અવકાશયાત્રીઓ સ્પેસ સ્ટેશનમાં શૌચાલયમાં કેવી રીતે જાય છે, ગુરુત્વાકર્ષણ વિના કેવી રીતે ફ્રેશ થાય છે?

Jagannath Mandir: જગન્નાથ મંદિરની તિજોરી 46 વર્ષ પછી કેમ ખોલવામાં આવી, જાણો શું-શું નીકળ્યું?

માનવતાના ધોરણે આ મુસ્લિમ દેશને ભારતે કરી મોટી મદદ, 2500000 ડોલરનો પ્રથમ હપ્તો આપ્યો

વિદેશમાં નગ્ન પાર્ટીમાં પહોંચી ભારતીય અભિનેત્રી, 20 મિનિટમાં જ ભાગી, કહ્યું - હું કોઈના પ્રાઈવેટ પાર્ટ.....

Embed widget