શોધખોળ કરો

દિલ્હીમાં ઠંડીથી ઠુંઠવાયા લોકો, 2.4 ડિગ્રી સેલ્સિયસ સુધી ગગડ્યો પારો

હવામાન વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે, ન્યૂનતમ તાપમાન સામાન્યથી પાંચ ડિગ્રી ઘટીને 2.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. આગામી થોડા દિવસો સુધી આકાશમાં આંશિક વાદળો છવાયેલા રહેશે અને હળવો ધૂમ્મસ રહેશે. મહત્તમ તાપમાન 16 ડિગ્રી સેલ્સિયસ આપપાસ રહેવાની સંભાવના છે.

નવી દિલ્હીઃ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં બુધવારે પણ ઠંડીનો કહેર ચાલુ છે. આજે લઘુત્તમ તાપમાન સામાન્યથી પાંચ ડિગ્રી ઘટીને 2.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. અધિકારીઓએ જણાવ્યું કે, ધૂમ્મસના કારણે વિઝિબિલિટી ઘટી જતાં 29 ટ્રેનો નિર્ધારીત સમય કરતાં 2 થી લઈને 9 કલાક સુધી મોડી દોડી રહી છે. હવામાન વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે, ન્યૂનતમ તાપમાન સામાન્યથી પાંચ ડિગ્રી ઘટીને 2.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. આગામી થોડા દિવસો સુધી આકાશમાં આંશિક વાદળો છવાયેલા રહેશે અને હળવો ધૂમ્મસ રહેશે. મહત્તમ તાપમાન 16 ડિગ્રી સેલ્સિયસ આપપાસ રહેવાની સંભાવના છે. 30 ડિસેમ્બર 2019 એ તોડ્યો 119 વર્ષ જૂનો રેકોર્ડ રાજધાની દિલ્હીમાં ઠંડીએ 30 ડિસેમ્બરના રોજ 119 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો હતો. દિલ્હીમાં 1901 બાદ 30 ડિસેમ્બર, સોમવારનો દિવસ સૌથી ઠંડો રહ્યો હતો. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, સોમવારે સાંજે 5.30 કલાકે દિલ્હીનું મહત્તમ તાપમાન 9.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આ પહેલા 1901માં ડિસેમ્બર મહિનામાં 11.3 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. રિઝનલ વેધર ફોરકાસ્ટિંગ સેન્ટરના પ્રમુખ કુલદીપ શ્રીવાસ્તવે જણાવ્યું, આજે તાપમાન વર્ષના દિવસોમાં રહેતું સામાન્ય તાપમાનથી પણ અડધું છે. આજે ડિસેમ્બર મહિનાનો સૌથી ઠંડો દિવસ નોંધાયો છે. દર્દીઓની સંખ્યામાં થઈ રહ્યો છે વધારો દિલ્હીમાં સતત વધી રહેલી ઠંડીની સૌથી વધારે અસર દર્દીઓ પર થઈ રહી છે. છેલ્લા ઘણા દિવસોથી ઠંડી ઘટવાનું નામ નથી લઈ રહી. આ સ્થિતિમાં દિલ્હીની હોસ્પિટલોમાં શ્વાસ લેવામાં મુશ્કેલી અને તે સંબંધિત અન્ય બીમારીના દર્દીની સંખ્યા વધી ગઈ છે. એઇમ્સના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયાના જણાવ્યા મુજબ, ઓપીડીમાં દર્દીની સંખ્યા આશરે 15-20 ટકા વધી ગઈ છે. આ વખતે દિલ્હીમાં પહાડી વિસ્તારો કરતાં પણ વધુ ઠંડી પડી રહી છે. વિજય માલ્યાને ઝટકો, જપ્ત સંપત્તિ વેચીને ઋણ વસુલવા કોર્ટે આપ્યો આદેશ બગદાદમાં અમેરિકન દૂતાવાસની દીવાલ તોડી અંદર ઘૂસ્યા દેખાવકારો, લગાવ્યા ‘અમેરિકા મુર્દાબાદ’ના નારા

ટોપ સ્ટોરી

દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
સસ્તી હોમ લોન જોઈએ છે? આ 12 સરકારી બેંકોમાં 7% થી વ્યાજ દર શરૂ, જુઓ યાદી
સસ્તી હોમ લોન જોઈએ છે? આ 12 સરકારી બેંકોમાં 7% થી વ્યાજ દર શરૂ, જુઓ યાદી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
'28 વર્ષમાં આવો વિનાશ નથી જોયો': અમેરિકામાં અંધાધૂંધ ગોળીબારમાં 2 બાળકો સહિત 9નાં મોત
'28 વર્ષમાં આવો વિનાશ નથી જોયો': અમેરિકામાં અંધાધૂંધ ગોળીબારમાં 2 બાળકો સહિત 9નાં મોત
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
"NSA કે UAPA લગાવો, અમે...": વિમાનમાં જ ડિટેઈન થતાં CJP સંસ્થાપક અભિજીત દિપકે શું આપી ચેતવણી?
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
Embed widget