શોધખોળ કરો
Advertisement
માનહાનિ કેસ: કોર્ટે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને 7 ઓગસ્ટ પહેલા હાજર થવા આપ્યો આદેશ
મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ભાજપ નેતા વિરૂદ્ધ આપત્તિજનક ટ્વીટ કરવા મુદ્દે દિલ્હીની કોર્ટે 7 ઓગસ્ટ પહેલાં કોર્ટમાં હાજર થવા આદેશ આપ્યા છે.
નવી દિલ્હી: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ભાજપ નેતા વિરૂદ્ધ આપત્તિજનક ટ્વીટ કરવા મુદ્દે દિલ્હીની કોર્ટે 7 ઓગસ્ટ પહેલાં કોર્ટમાં હાજર થવા આદેશ આપ્યા છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અમાનતુલ્લાહ ખાન અને દિલીપ પાંડેને પણ કોર્ટે આ કેસમાં સમન કરીને હાજર થવા આદેશ આપ્યા છે.
ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સપ્ટેમ્બર 2018માં ભાજપના નેતા વિરૂદ્ધ આપત્તિજનક ટ્વીટ કરી હતી. જેને લઈને ભાજપના પૂર્વાચલ મોર્ચાના લીગલ સેલના સંયોજક રાજેશ કુમારે કેજરીવાલ સામે કોર્ટમાં માનહાનિનો કેસ કર્યો હતો.Delhi's Rouse Avenue Court summons Delhi CM Arvind Kejriwal, to appear before it on August 7, in a defamation case against him for allegedly posting a defamatory tweet against BJP leaders. (file pic) pic.twitter.com/EgHak3gxL4
— ANI (@ANI) August 1, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
વડોદરા
લાઇફસ્ટાઇલ
સુરત
Advertisement