શોધખોળ કરો
Advertisement
દિલ્હી ચૂંટણીઃ કોંગ્રેસ-BJPની બીજી યાદી જાહેર, કેજરીવાલ સામે સુનિલ યાદવ અને રોમેશ સભરવાલ મેદાનમાં
દિલચસ્પ વાત એ છે કે કોંગ્રેસ અને બીજેપી બન્નેએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સામે પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે
નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણી 2020 માટે ભારતીય જનતા પાર્ટીએ પોતાની બીજી યાદી જાહેર કરી દીધી છે. આ પહેલા કોંગ્રેસે પણ પોતાની બીજી યાદી જાહેર કરી હતી.
દિલચસ્પ વાત એ છે કે કોંગ્રેસ અને બીજેપી બન્નેએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સામે પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે.
બીજેપીએ દિલ્હી ચૂંટણી માટે બીજી યાદીમાં 10 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. આ લિસ્ટમાં સીએમ કેજરીવાલ વિરુદ્ધ બીજેપીએ નવી દિલ્હી બેઠક પરથી સુનિલ યાદવને ટિકીટ આપી છે. વળી કોંગ્રેસે આ બેઠક પરથી કેજરીવાલ સામે રોમેશ સભરવાલને મેદાનમાં ઉતાર્યા છે.Bharatiya Janata Party (BJP) releases another list of 10 candidates for the #DelhiElections2020. Tajinder Pal Bagga to contest from Hari Nagar constituency. pic.twitter.com/I61TvNuBzu
— ANI (@ANI) January 20, 2020
Congress releases list of 7 candidates for #DelhiElections2020. Romesh Sabharwal to contest against Chief Minister Arvind Kejriwal from New Delhi seat. pic.twitter.com/9eosVmxmys
— ANI (@ANI) January 20, 2020
दिल्ली विधानसभा चुनाव के उम्मीदवारों की सूची।
सभी उम्मीदवारों को हार्दिक बधाई व शुभकामनाएं। आप सब पूरी मेहनत के साथ दिल्ली मे काँग्रेस का परचम लहराएंगे ऐसी हम कामना करते हैं। आइए मिलकर बनाएं कांग्रेस वाली दिल्ली। pic.twitter.com/TXeRMZLaXt — Delhi Congress (@INCDelhi) January 18, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion