શોધખોળ કરો
રાશનકાર્ડમાંથી કરોડો નામ હટાવાયા, ક્યાંક તમારુ નામ તો નથી ને આ લિસ્ટમાં ? આ રીતે કરો ચેક
રાશનકાર્ડમાંથી કરોડો નામ હટાવાયા, ક્યાંક તમારુ નામ તો નથી ને આ લિસ્ટમાં ? આ રીતે કરો ચેક
પ્રતિકાત્મક તસવીર
1/7

દેશમાં મોટી સંખ્યામાં એવા લોકો છે જે આર્થિક રીતે ખૂબ સક્ષમ નથી. આ ગરીબ, જરૂરિયાતમંદ લોકોને બે ટંકનું ભોજન પણ મળી શકતું નથી. આવી પરિસ્થિતિઓમાં ભારત સરકાર તેમને રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ મફત રાશન પૂરું પાડે છે.
2/7

દેશમાં મફત રાશન અને સબસિડીવાળા રાશન મેળવવા માટે રાશન કાર્ડ ખૂબ જ જરૂરી છે. તાજેતરમાં, રાશન કાર્ડમાંથી મોટા પાયે નામો દૂર કરવાના અહેવાલો સામે આવ્યા છે. સરકાર એવા લોકોને સિસ્ટમમાંથી દૂર કરવા માંગે છે જેઓ પાત્ર નથી પરંતુ હજુ પણ કાર્ડનો લાભ લઈ રહ્યા હતા.
Published at : 21 Nov 2025 06:52 PM (IST)
આગળ જુઓ
Advertisement





















