શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

દિલ્હી સરકારે કેન્દ્ર સરકારને મોલ, કોમ્પલેક્ષ અને બસ-મેટ્રો ચાલુ કરવાને લઈને શું મોકલ્યા સૂચનો? જાણો વિગત

દિલ્હી સરકારે 17 મે બાદ લોકડાઉનમાં છૂટ આપવા માટે ગુરૂવારે કેન્દ્રને એક પ્રસ્તાલ મોકલ્યો હતો. જેમાં સામાજિક અંતરના નિયમને ચુસ્ત પણ પાલનની સાથે માર્કેટ, શોપિંગ કોમ્પલેક્ષ ખોલવાની અને બસો-મેટ્રો સેવાઓ શરૂ કરવાનો પ્રસ્તાવ મોકલ્યો છે.

દિલ્હી સરકારે 17 મે બાદ લોકડાઉનમાં છૂટ આપવા માટે ગુરૂવારે કેન્દ્રને એક પ્રસ્તાલ મોકલ્યો હતો. જેમાં સામાજિક અંતરના નિયમને ચુસ્ત પણ પાલનની સાથે માર્કેટ, શોપિંગ કોમ્પલેક્ષ ખોલવાની અને બસો-મેટ્રો સેવાઓ શરૂ કરવાનો પ્રસ્તાવ મોકલ્યો છે. સરકારી સુત્રો પ્રમાણે, સરકારે દિલ્હીમાં નિર્માણ ગતિવિધિઓ શરૂ કરવાનો પણ સૂચન મોકલ્યું છે. જેના માટે દિલ્હીની અંદર મજૂરોની અવર-જવરને મંજૂરી આપવાનો પણ આગ્રહ કરવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે, સવારીની સાથે ટેક્સિઓને પણ ચલાવવાની મંજૂરી આપવામાં આવે અને સામાજિક અંતરના ચુસ્ત નિયમનું કડકથી પાલનની સાથે બસોને પણ ચલાવવાની અનુમતિ આપવામાં આવી શકે છે જેમાં 20-20 મુસાફરો જ બેસી શકશે. સુત્રો પ્રમાણે, સરકારે સૂચન આપ્યું છે કે દિલ્હીમાં બજારો, કોમ્પલેક્ષ અને મોલને ખોલવાની મંજૂરી આપવી જોઈએ. તમને જણાવી દઈએ કે, કોરોના મહામારી દુનિયાભરમાં 45 લાખ લોકોને પોતાની ઝપેટમાં લઈ ચુકી છે. 212 દેશોમાં છેલ્લા 24 કલાકમાં 95,519 નવા કોરોનાના કેસ સામે આવ્યા છે જ્યારે મૃત્યુઆંકની સંખ્યામાં 5305નો ઉમેરો થયો છે. તમને જણાવી દઈએ કે, અત્યાર સુધી 8470 કેસ નોંધાયેલા છે. જ્યારે 115 લોકોના મોત નિપજ્યાં છે. રાહતના સમાચાર એ છે કે, 3045 લોકોએ કોરોનાને મ્હાત આપી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દિલ્હીમાં આજે 45 હજાર ખેડૂતો કરશે સંસદનો ઘેરાવ, સંયુક્ત મોરચાની જાહેરાત

IND vs AUS 2nd Test: એડિલેડ ટેસ્ટ માટે લગભગ નક્કી ભારતીય પ્લેઇંગ-11, આ ખેલાડીઓને મળશે સ્થાન

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે ફડણવીસનું નામ ફાઈનલ; આગામી બે દિવસમાં ધારાસભ્ય દળની બેઠક: BJP નેતા

...તો એકનાથ શિંદે 100 બેઠકો જીતી શક્યા હોત! શિવસેનાના ધારાસભ્યએ મહાયુતિને લઈને કર્યો મોટો દાવો

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કળિયુગના કંસHun To Bolish: હું તો બોલીશ: ઠગ્સ ઓફ ઉત્તર ગુજરાતVadodara News : વડોદરાની SSG હોસ્પિટલમાં CCTV કેમેરા બંધ હાલતમાંBhavnagar News: ભાવનગરના તળાજામાં રોડનું નબળું કામ દૂર કરાયું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હીમાં આજે 45 હજાર ખેડૂતો કરશે સંસદનો ઘેરાવ, સંયુક્ત મોરચાની જાહેરાત
દિલ્હીમાં આજે 45 હજાર ખેડૂતો કરશે સંસદનો ઘેરાવ, સંયુક્ત મોરચાની જાહેરાત
IND vs AUS 2nd Test: એડિલેડ ટેસ્ટ માટે લગભગ નક્કી ભારતીય પ્લેઇંગ-11, આ ખેલાડીઓને મળશે સ્થાન
IND vs AUS 2nd Test: એડિલેડ ટેસ્ટ માટે લગભગ નક્કી ભારતીય પ્લેઇંગ-11, આ ખેલાડીઓને મળશે સ્થાન
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે ફડણવીસનું નામ ફાઈનલ; આગામી બે દિવસમાં ધારાસભ્ય દળની બેઠક: BJP નેતા
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે ફડણવીસનું નામ ફાઈનલ; આગામી બે દિવસમાં ધારાસભ્ય દળની બેઠક: BJP નેતા
...તો એકનાથ શિંદે 100 બેઠકો જીતી શક્યા હોત! શિવસેનાના ધારાસભ્યએ મહાયુતિને લઈને કર્યો મોટો દાવો
...તો એકનાથ શિંદે 100 બેઠકો જીતી શક્યા હોત! શિવસેનાના ધારાસભ્યએ મહાયુતિને લઈને કર્યો મોટો દાવો
શું ફડણવીસ જ સીએમ બનશે? શિંદેએ કહ્યું - 'જે પણ નિર્ણય આવે.... અજિત પવારે પણ...

સાઉથની જાણીતી અભિનેત્રીએ કરી આત્મહત્યા, તેના જ ઘરમાં લટકતી લાશ મળી

બાથરૂમમાં બોમ્બની જેમ ફાટ્યું ગીઝર, લગ્નના 5માં દિવસે દુલ્હનનું મોત, આ 5 ભૂલો ક્યારેય ન કરવી

GST કલેક્શનથી સરકારની તિજોરી છલકાઈ, 1.80 લાખ કરોડને પાર પહોંચ્યો આંકડો  

Embed widget