શોધખોળ કરો

કેજરીવાલે ફ્રી વાઇ ફાઇનું વચન પુરુ કર્યું, દર મહિને આપશે 15 GB ડેટા

તમામ યુઝર્સને પ્રતિ મહિને 15 જીબી ડેટા મળશે. જેની શરૂઆત 16 ડિસેમ્બરથી થઇ શકે છે.

નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણી અગાઉ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે બુધવારે મોટી જાહેરાત કરી છે. આમ આદમી પાર્ટીની સૌથી મહત્વાકાંક્ષી યોજના ફ્રી વાઇફાઇની જાહેરાત કરી છે. આખી દિલ્હીમાં 11000 હજાર સ્થળો પર હોટસ્પોટ લગાવવામાં આવશે. તમામ યુઝર્સને પ્રતિ મહિને 15 જીબી ડેટા મળશે. જેની શરૂઆત 16 ડિસેમ્બરથી થઇ શકે છે. ફ્રી વાઇફાઇને લઇને કેબિનેટે મંજૂરી આપી દીધી છે અને ટેન્ડર પ્રક્રિયા પુરી થઇ ચૂકી છે. કેબિનેટ 8 ઓગસ્ટના રોજ 4000 બસ સ્ટોપ અને તમામ વિધાનસભામાં 100 હોટસ્પોટ લગાવવાની મંજૂરી આપી હતી. હોટસ્પોટના 50 મીટરના રેન્જમાં જેટલા લોકો હશે તે વાઇફાઇનો ઉપયોગ કરી શકશે. આ માટે સરકાર લગભગ વાર્ષિક 100 કરોડ રૂપિયા ખર્ચ કરશે. 2015ના વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનીએ દિલ્હીમાં ફ્રી વાઇફાઇ આપવાનું વચન આપ્યું હતુ. હવે આગામી વિધાનસભા ચૂંટણી અગાઉ વચન પુરુ કરવાનો પ્રયાસ કરી રહી છે. અગાઉ 100 હોટસ્પોટ 16 ડિસેમ્બરના રોજ લોન્ચ થશે. પ્રથમ સપ્તાહમાં 100, ત્યારબાદ દર અઠવાડિયે 500 હોટસ્પોટ લગાવવામાં આવશે. વાઇફાઇની સ્પીડ અધિકતમ 200થી ન્યૂનતમ 100 એમબીપીએસ હશે. એક હોટસ્પોટ પર 100 લોકો ઇન્ટરનેટ ઉપયોગ કરી શકશે. આ માટે એપ બનાવવામાં આવશે જેને લોન્ચ કરાશે. કેવાઇસી આપીને ફોન પર ઓટીપીથી વાઇફાઇ કનેક્ટ કરી શકાશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં ચાર જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન

રાહુલ ગાંધીના હિન્દુ અંગેના નિવેદનને લઈ શંકરાચાર્ય આવ્યા સમર્થનમાં, કહી આ વાત

PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે

લોનના નામે થઈ રહી છે છેતરપિંડી, ભૂલથી પણ ન કરશો આ કામ, નહીં ખાતું ખાલી થઈ જશે
લોનના નામે થઈ રહી છે છેતરપિંડી, ભૂલથી પણ ન કરશો આ કામ, નહીં ખાતું ખાલી થઈ જશે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Banaskantha News | દાંતા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના રોડ ખરાબ હોવાથી લોકો પરેશાનKheda News | ગુજરાતની સૌથી મોટી પંચાયતની ઘોર બેદરકારીના કારણે 300 જેટલા બાળકો રોગચાળાનો ભોગ બને તો નવાઈ નહીંGujarat Rain Update । રાજ્યના 8 જિલ્લામાં પડશે ભારેથી અતિભારે વરસાદKutch Rain: હવામાન વિભાગની આગાહી વચ્ચે કચ્છ જિલ્લામાં વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં ચાર જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં ચાર જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
રાહુલ ગાંધીના હિન્દુ અંગેના નિવેદનને લઈ શંકરાચાર્ય આવ્યા સમર્થનમાં, કહી આ વાત
રાહુલ ગાંધીના હિન્દુ અંગેના નિવેદનને લઈ શંકરાચાર્ય આવ્યા સમર્થનમાં, કહી આ વાત
PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે
PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે
લોનના નામે થઈ રહી છે છેતરપિંડી, ભૂલથી પણ ન કરશો આ કામ, નહીં ખાતું ખાલી થઈ જશે
લોનના નામે થઈ રહી છે છેતરપિંડી, ભૂલથી પણ ન કરશો આ કામ, નહીં ખાતું ખાલી થઈ જશે
BRICSમાં સામેલ થવાની દોડઃ અનૌપચારિક સંગઠનમાં સામેલ થઈને પોતાની તાકાત વધી રહ્યા છે દેશો

‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન

Rahul Gandhi: ‘મણિપુરમાં જે થઈ રહ્યું છે તેવું દેશમાં ક્યાંય નથી જોયું’, હિંસા પ્રભાવિત વિસ્તારોની મુલાકાત બાદ રાહુલ ગાંધીનું નિવેદન

વ્યાજના વિષચક્રમાંથી નાગરિકોને મુક્ત કરવા રાજ્ય સરકારની ખાસ ડ્રાઇવ, ૨૨૬ વ્યાજખોરો સામે ૧૩૪ એફ.આઇ.આર દાખલ

Embed widget