શોધખોળ કરો

દેશના કયા રાજ્યમાં દારૂ પર હવે નહીં ચૂકવવો પડે 70 ટકા સ્પેશિયલ કોરોના ટેક્સ? જાણો વિગત

કોરોના વાયરસના કારણે જાહેર કરેલા લોકડાઉનના કારણે રાજ્યના ખજાના પર ખરાબ રીતે અસર જોવા મળી હતી. દિલ્હીમાં આજથી દારૂ સસ્તો મળશે.

સમગ્ર દેશમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. દેશમાં દિવસે ને દિવસે દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. દિલ્હીમાં આજથી દારૂ સસ્તો મળશે. અરવિંદ કેજરીવાલની સરકારનો દિલ્હીમાં વેચાઈ રહેલી દારૂ પર 70 ટકા સ્પેશિયલ કોરોના ટેક્સ ખત્મ કરવાનો નિર્ણય આજથી લાગુ થશે. તમને જણાવી દઈએ કે, ગયા મહિને દિલ્હી સરકારે મહત્તમ દારૂની મહત્તમ છૂટક કિંમત પર સ્પેશિયલ ટેક્સ લગાવવાનો નિર્ણય કર્યો હતો. કારણ કે કોરોના વાયરસના કારણે જાહેર કરેલા લોકડાઉનના કારણે રાજ્યના ખજાના પર ખરાબ રીતે અસર જોવા મળી હતી. સરકારે દારૂ પર વેટને 20 ટકાથી વધારીને 25 ટકા કરી દીધો હતો. નોંધનીય છે કે, દિલ્હીમાં ગયા મહિને લગભગ 40 દિવસ બાદ દારૂની દુકાનવો ખોલવાની મંજૂરી મળી હતી. 4 મેથી જ્યારે લોકડાઉનના ત્રીજું ચરણ શરૂ થયું ત્યારે દિલ્હી સરકારે દારૂની દુકાનો ખોલવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ સરકારે આ નિર્યણથી દિલ્હીમાં દારૂની દુકાનો પર ભારે ભીડ જોવા મળી હતી અને સોશિયલ ડિસ્ટેંસિંગના નિયમોનું ઉલ્લંઘન કરતી તસવીરો પણ સામે આવી હતી. 4 મેની મોડી રાતે દિલ્હી સરકારે દારૂ પર 70 ટકા સ્પેશિયલ કોરોના ફિના નામે ટેક્સ લગાવવાનો નિર્ણય કર્યો હતો અને 5 મેથી ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!

આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું

સોનિયા ગાંધી સામે ફરિયાદ દાખલ, 'વંદે માતરમ્' ના કથિત અપમાનનો આક્ષેપ

TMC નેતા આશિષ બેનર્જીએ આખરે આત્મહત્યા કેમ કરી, શું સુસાઇડ નોટથી ખૂલશે રહસ્ય?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત

ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી

રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ

IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી

Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ

GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા

Embed widget