શોધખોળ કરો
Advertisement
INX મીડિયા કેસ: ચિદમ્બરમને દિલ્હી હાઇકોર્ટે આપ્યો ઝટકો, જામીન અરજી ફગાવી
INX મીડિયા કેસમાં દિલ્હીની તિહાડ જેલમાં બંધ કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમને દિલ્હી હાઇકોર્ટે મોટો ઝટકો આપ્યો છે.
નવી દિલ્હી: INX મીડિયા કેસમાં દિલ્હીની તિહાડ જેલમાં બંધ કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમને દિલ્હી હાઇકોર્ટે મોટો ઝટકો આપ્યો છે. દિલ્હી હાઇકોર્ટે CBI કેસમાં ચિદમ્બરમની જામીન અરજી ફગાવી દીધી છે. તેઓ હાલ દિલ્હીની તિહાડ જેલમાં બંધ છે.
ચિદમ્બરમની સીબીઆઇ દ્વારા 21 ઓગસ્ટે ધરપકડ કરવામાં આવી હતી. સીબીઆઇ અને ઇડી તેમના વિરુદ્ધ આઇએનએક્સ મીડિયા કેસ મામલે તપાસ કરી રહ્યા છે. ચિદમ્બર પર આરોપ છે કે INX મીડિયા ગ્રુપને 2007માં 305 કરોડ રૂપિયાનું વિદેશી ધન હાંસલ કરવા માટે વિદેશી રોકાણ સંવર્ધન બોર્ડની મંજૂરીમાં અનિયમિતતા રાખવામાં આવી હતી. આ દરમિયાન પી ચિદમ્બરમ નાણામંત્રી હતા.INX media case: Delhi High Court rejects the regular bail petition of Congress leader P Chidambaram in CBI case. He is currently lodged in Tihar jail under CBI judicial custody. pic.twitter.com/I3YoFWqrLX
— ANI (@ANI) September 30, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ટેકનોલોજી
બિઝનેસ
Advertisement