શોધખોળ કરો

Delhi Election : કેજરીવાલે કહ્યું- શાહીન બાગનો રસ્તો ખોલાવે મોદી સરકાર

દિલ્હીના મુખ્યમંત્રીએ કહ્યું કે ભાજપવાળા એક કલાકમાં શાહીન બાગનો રસ્તો ખોલાવી શકે છે તેમાં મારા તરફથી લીલી ઝંડી છે.

નવી દિલ્હીઃ નાગરિકતા સંશોધન એક્ટના વિરોધમાં દિલ્હીના શાહીન બાગમાં ચાલી રહેલા પ્રદર્શન પર હવે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મૌન તોડ્યું છે. દિલ્હીના મુખ્યમંત્રીએ સોમવારે ટ્વિટ કર્યું હતું અને લખ્યું હતું કે શાહીન બાગ રસ્તાના કારણે લોકોને મુશ્કેલીઓ પડી રહી છે, ભાજપ ઇચ્છતી નથી કે આ રસ્તો ખુલે. દિલ્હીના મુખ્યમંત્રીએ કહ્યું કે ભાજપવાળા એક કલાકમાં શાહીન બાગનો રસ્તો ખોલાવી શકે છે તેમાં મારા તરફથી લીલી ઝંડી છે. નોંધનીય છે કે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ સહિત ભાજપના અન્ય નેતા સતત આમ આદમી પાર્ટીને આ મામલા પર ઘેરવાનો પ્રયાસ કરી રહ્યા છે. હવે કેજરીવાલે સોમવારે આ મામલે મૌન તોડ્યું હતું. શાહીન બાગ મામલા પર તેમણે કહ્યું કે, શાહીન બાગનો રસ્તો આઠ ફેબ્રુઆરી પહેલા ખુલશે નહી પરંતુ નવ તારીખે ખુલ્લી જશે. ભાજપ ઇચ્છતી નથી કે રસ્તો ખુલે. ગૃહમંત્રી અમિત શાહ, રવિશંકર પ્રસાદ અને પિયુષ ગોયલને અપીલ કરું છું કે તેઓ શાહીન બાગ જાય, ત્યાંના લોકો સાથે વાત કરે અને રસ્તો ખોલાવે. લોકોને તકલીફ થઇ રહી છે. ભાજપ દેશની સુરક્ષા પર ગંદી રાજનીતિ કરી રહી છે.

ટોપ સ્ટોરી

આજીવન કેદની સજા પામેલા કેદીઓ જેલમાં કેટલા વર્ષ વિતાવે છે? જાણો નિયમ
આજીવન કેદની સજા પામેલા કેદીઓ જેલમાં કેટલા વર્ષ વિતાવે છે? જાણો નિયમ
'દિલ્હી પોલીસ મારી અટકાયત કરી શકે છે', CJPના તિરંગા માર્ચ અગાઉ દીપકેનો દાવો
'દિલ્હી પોલીસ મારી અટકાયત કરી શકે છે', CJPના તિરંગા માર્ચ અગાઉ દીપકેનો દાવો
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
Railway Ticket New Rule: રેલવે કાઉન્ટર ટિકિટના નિયમમાં મોટો ફેરફાર, 27 ઓક્ટોબરથી લાગૂ
Railway Ticket New Rule: રેલવે કાઉન્ટર ટિકિટના નિયમમાં મોટો ફેરફાર, 27 ઓક્ટોબરથી લાગૂ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | નહીં ચાલે ડાયરી
Hun To Bolish | હું તો બોલીશ | કંદમૂળનો કેચઅપ
Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
હવે ડીઝલ ટ્રકોનો ખેલ ખતમ! માર્કેટમાં આવી રહ્યા છે ઇલેક્ટ્રિક ટ્રક, જાણો ફીચર્સ
હવે ડીઝલ ટ્રકોનો ખેલ ખતમ! માર્કેટમાં આવી રહ્યા છે ઇલેક્ટ્રિક ટ્રક, જાણો ફીચર્સ
સુરતમાં નિર્માણ પામશે બીજું ખોડલધામ: અન્નપૂર્ણા ખોડલધામ સંકુલની સત્તાવાર જાહેરાત
સુરતમાં નિર્માણ પામશે બીજું ખોડલધામ: અન્નપૂર્ણા ખોડલધામ સંકુલની સત્તાવાર જાહેરાત
અમેરિકાની સ્કૂલમાં વધુ એક ફાયરિંગની ઘટના, 3 બાળકો સહિત 5નાં મોત, મચી ગઇ નાસભાગ
અમેરિકાની સ્કૂલમાં વધુ એક ફાયરિંગની ઘટના, 3 બાળકો સહિત 5નાં મોત, મચી ગઇ નાસભાગ
ફટાકડા લવર્સને લાગશે ઝટકો, આ દિવાળી પર 20% સુધી મોંઘા મળશે ફટાકડા
ફટાકડા લવર્સને લાગશે ઝટકો, આ દિવાળી પર 20% સુધી મોંઘા મળશે ફટાકડા
ગાંધીનગર મનપાના મેયરને લઇને મંથન, આ સાત નામ પર ચર્ચા, 4 નામ રેસમાં આગળ
ગાંધીનગર મનપાના મેયરને લઇને મંથન, આ સાત નામ પર ચર્ચા, 4 નામ રેસમાં આગળ
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
Embed widget