શોધખોળ કરો

દિલ્હીની સ્થિતિ હજુ પણ ગંભીર, આજે માત્ર ઓડ નંબરની ગાડીઓ દોડશે, પહેલા દિવસે 233 લોકોને મેમા

સવારે 8 વાગ્યાથી સાંજે 8 વાગ્યા સુધી નિયમ લાગુ થશે. વળી, આ યોજનાના પહેલા દિવસે રાજધાની દિલ્હીમાં 233 લોકોને મેમા આપવામાં આવ્યા છે

નવી દિલ્હીઃ પ્રદુષણથી નિપટવા માટે દિલ્હી સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી ઓડ-ઇવન સિસ્ટમનો આજે બીજો દિવસ છે. આ અંતર્ગત જે ગાડીઓના નંબરમા છેલ્લો ડિજીટ ઓડ હશે, આજે માત્ર તે જ ગાડીઓ રૉડ પર દોડી શકશે. સવારે 8 વાગ્યાથી સાંજે 8 વાગ્યા સુધી નિયમ લાગુ થશે. વળી, આ યોજનાના પહેલા દિવસે રાજધાની દિલ્હીમાં 233 લોકોને મેમા આપવામાં આવ્યા છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો દાવો છે કે, દિલ્હીમાં લાગુ કરવામાં આવેલી ઓડ-ઇવનનો આ ત્રીજો કાર્યકાળ છે, અને પહેલા દિવસે સફળ રહ્યું છે. રૉડ પર 15 લાખ ગાડીઓ ઓછી દેખાઇ. આ યોજના અંતર્ગત બીજેપી નેતા વિજય ગોયલ સહિત 233 લોકોના મેમા ફાડવામાં આવ્યા હતા. વિજય ગોયલે ઓડ નંબર વાળી એસયુવી ચલાવીને સોમવારે ઓડ-ઇવન નિયમોનું ઉલ્લંઘન કર્યુ હતુ. દિલ્હીની સ્થિતિ હજુ પણ ગંભીર, આજે માત્ર ઓડ નંબરની ગાડીઓ દોડશે, પહેલા દિવસે 233 લોકોને મેમા કેન્દ્રીય પ્રદુષણ નિયંત્રણ બોર્ડ અનુસાર, સોમવારે વાયુ ગુણવત્તા સૂચકાંક 416 રહ્યો, જે હાલ પણ ગંભીર શ્રેણીમાં છે. એક્યૂઆઇ 0-50ની વચ્ચે સારો 51-100 ની વચ્ચે સંતોષકારક, 101-200 ની વચ્ચે મધ્યમ, 201-300 ની વચ્ચે ખરાબ, 301-400 ની વચ્ચે અત્યંત ખરાબ, 401-500 ની વચ્ચે ગંભીર અને 500 ને પાર થાય તો એકદમ ગંભીર માનવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે રાજધાની દિલ્હીમાં છેલ્લા કેટલાક સમયથી પ્રદુષણનુ સ્તર સતત વધી રહ્યુ છે, લોકોના શ્વાસમાં ઝેર જઇ રહ્યુ છે.

ટોપ સ્ટોરી

ઇંડિગોની ફ્લાઇટ પર વીજળી પડી, પ્લેનનો આગળનો ભાગ ક્ષતિગ્રસ્ત, 104 પ્રવાસી હતા સવાર

મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ આજે દેશભરમાં પ્રદર્શન, રાજીનામાની માંગ પર અડગ વિપક્ષ

લોનધારકો તૈયાર રહેજો! ડિસેમ્બરમાં રેપો રેટ વધીને 6% થવાની શક્યતા, SBI રિપોર્ટમાં મોટો ધડાકો

સત્તામાં 25 વર્ષ: પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા, 2047 સુધીનું વિઝન આપ્યું

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Market Crash: આ 4 કારણોથી સેન્સેક્સમાં 700 પોઈન્ટનો કડાકો, ભારે વેચવાલીથી ફરી શેરબજારમાં હાહાકાર!

નાના પાટેકરના નિધન પર PM મોદીએ વ્યક્ત કર્યો શોક, રાજકીય સન્માન સાથે અભિનેતાના થશે અંતિમ સંસ્કાર

Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ

નાના પાટેકરના નિધન પર PM મોદીનો ખાસ મેસેજ, 'તેમના બેબાક અને સ્પષ્ટ વિચારો...'

Nana Patekar Death: ક્યા ક્રિકેટરના સૌથી મોટા ફેન હતા નાના પાટેકર? ખાવાનું પણ છોડી દેતા હતા

Nana Patekar Death: છાતીમાં તીવ્ર દુખાવો ક્યારે કાર્ડિયાક અરેસ્ટ અને ક્યારે હાર્ટ અટેક, કેવી રીતે ઓળખશો?

Embed widget