શોધખોળ કરો
Advertisement
દિલ્હીમાં અચાનક બદલાયું વાતાવરણ, મોડી સાંજે તુટી પડ્યો વરસાદ
હવામાન વિભાગે એવી આગાહી કરી હતી કે, આવતાં ત્રણ દિવસ આવું જ હવામાન રહેવાની સંભાવના છે અને ઠંડીમાં પણ વધારો થશે.
નવી દિલ્હી: સામવારે સવારે નવી દિલ્હીમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ગાઢ ધૂમ્મસ સાથે વાદળિયું વાતાવરણ છવાઈ ગયું હતું. ત્યાર બાદ રાતે અચાનક વરસાદ તુટી પડ્યો હતો અને જોત જોતામાં રસ્તા પર પાણી ભરાઈ ગયું હતું. પરિણામે ઉષ્ણતામાનનો પારો નીચે ગગડતાં ઠંડી વધી ગઈ હતી.
હવામાન વિભાગે એવી આગાહી કરી હતી કે, આવતાં ત્રણ દિવસ આવું જ હવામાન રહેવાની સંભાવના છે અને ઠંડીમાં પણ વધારો થશે.Delhi: Rain lashes parts of the city; visuals from Krishi Bhawan. pic.twitter.com/ahzul4imVo
— ANI (@ANI) January 28, 2020
જોકે પહાડી વિસ્તારોમાં થયેલી ભારે હિમવર્ષાના પગલે આ વિસ્તારમાં પણ હવામાનમાં પરિવર્તન થયું હતું. સોમવારે મહત્તમ તાપમાન 20 ડિગ્રી સેલ્સિયસ હતું અને લઘુતમ તાપમાન 9 ડિગ્રી સેલ્સિયસ હતું.Delhi: Air quality in 'Very Poor' category in Anand Vihar and 'Poor' category in Punjabi Bagh, Lodhi Road and ITO, as per Central Pollution Control Board (CPCB). https://t.co/jUetFmJ50X pic.twitter.com/AOJ4vZJ2Ud
— ANI (@ANI) January 28, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
દેશ
Advertisement